એશિયન ગેમ્સ 2026નું સમાપન થતાં મેડલ ટેલીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અગાઉની આવૃત્તિની સરખામણીએ ભારત સહિત કેટલાક દિગ્ગજ દેશોના મેડલ ઘટ્યા છે. બીજી તરફ,…
View More એશિયન ગેમ્સમાં જાપાને મેદાન માર્યું, ભારત અને ચીનના મેડલમાં ભારે ઘટાડોAsian Games
જન્મદિવસ પર લવલીનાએ રચ્યો ઈતિહાસ: એશિયન ગેમ્સમાં 12 વર્ષ બાદ મહિલા બોક્સિંગમાં ગોલ્ડ
ભારતની શ્રેષ્ઠ બોક્સર લવલીના બોરગોહેને ૨૦૨૬ની એશિયન ગેમ્સમાં ગોળ મેડલ ચંદ્રક છે. તેણીએ ફાઇનલમાં ચીનની બાઓ જીયેયીને 5-0થી હરાવી. આ જીત સાથે, લવલીના…
View More જન્મદિવસ પર લવલીનાએ રચ્યો ઈતિહાસ: એશિયન ગેમ્સમાં 12 વર્ષ બાદ મહિલા બોક્સિંગમાં ગોલ્ડકચ્છની દીકરી હરિતાએ એશિયન ગેમ્સમાં જીત્યા ડબલ બ્રોન્ઝ
કચ્છની માટી અને ગુજરાતી કચ્છી અસ્મિતા સાથે ઉછરેલી 23 વર્ષની હરિતા ભદ્રાએ આઇચી-નાગોયા એશિયન ગેમ્સમાં બે કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. રવિવારે મહિલા 200…
View More કચ્છની દીકરી હરિતાએ એશિયન ગેમ્સમાં જીત્યા ડબલ બ્રોન્ઝગોલ્ડન ડે, એશિયન ગેમ્સમાં 5 કલાકમાં 4 ગોલ્ડ
ભારતીય મહિલા ટીમે તીરંદાજીની કમ્પાઉન્ડ ઇવેન્ટમાં અને મિકસડ્માં તનિપાર્થી-સાહિલ રાજેશ જાધવની જોડીએ, શૂટિંગની મિકસડ્ ટ્રેપમાં નીરૂ ઢાંડા અને કિનાન ચેનાઇ તથા પુરુષ ટીમે પણ…
View More ગોલ્ડન ડે, એશિયન ગેમ્સમાં 5 કલાકમાં 4 ગોલ્ડએશિયન ગેમ્સમાં ભારતે 9મો ગોલ્ડ જીત્યો: નીરુ-કિનાને મિક્સ્ડ શૂટિંગમાં રચ્યો ઈતિહાસ
એશિયન ગેમ્સમાં ભારતે નવમો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે આ ગોલ્ડ મેડલ ‘મિક્સ્ડ ટ્રેપ’ સ્પર્ધામાં જીત્યો છે, જેમાં નીરુ ઢાંડા અને કિનાન ચેનાઈએ સાથે…
View More એશિયન ગેમ્સમાં ભારતે 9મો ગોલ્ડ જીત્યો: નીરુ-કિનાને મિક્સ્ડ શૂટિંગમાં રચ્યો ઈતિહાસએશિયન ગેમ્સમાં બે મેડલ જીતતા ગુજરાતની દીકરીને સરકાર તરફથી 1.33 કરોડનું ઇનામ
એશિયન ગેમ્સ 2026માં રાઇફલ શૂટિંગમાં શાનદાર પ્રદર્શન કરીને 2 સિલ્વર મેડલ જીતનાર ગુજરાતની પ્રતિભાશાળી ખેલાડી ઇલાવેનિલ વાલારિવાનનું સન્માન કરવામાં આવ્યું હતું.ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ…
View More એશિયન ગેમ્સમાં બે મેડલ જીતતા ગુજરાતની દીકરીને સરકાર તરફથી 1.33 કરોડનું ઇનામ2038ની એશિયન ગેમ્સની યજમાની માટે અમદાવાદની દાવેદારી
ગુજરાત સરકાર અને ભારત સરકારે અમદાવાદમાં 2038ના એશિયન ગેમ્સ યોજવા માટે ઓલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયા (ઓસીએ)ને ઔપચારિક એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (ઈઓઆઈ) સબમિટ કર્યું છે. 2030ના…
View More 2038ની એશિયન ગેમ્સની યજમાની માટે અમદાવાદની દાવેદારીએશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ: કમલજીત-સુરુચિની જોડીએ શૂટિંગમાં કરી દીધો કમાલ
ભારતે એશિયન ગેમ્સમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. મહિલા ક્રિકેટમાં ગોલ્ડ જીત્યા બાદ, હવે ભારતે શૂટિંગમાં સફળતા મેળવી છે. કમલજીત અને સુરુચિ ઈન્દર સિંહની…
View More એશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ: કમલજીત-સુરુચિની જોડીએ શૂટિંગમાં કરી દીધો કમાલએશિયન ગેમ્સમાં મીરાબાઇ ચાનુને વેઇટલિફ્ટિંગમાં સિલ્વર
જાપાનમાં ચાલતી એશિયન ગેમ્સમાં આજે ભારતે એક સિલ્વર અને ત્રણ કાસ્ય ચંદ્રક સાથે ચાર મેડલ જીતતા ભારતની મેડલ સંખ્યા અગીયાર પર પહોંચી છે. મેડલ ટેબલમાં…
View More એશિયન ગેમ્સમાં મીરાબાઇ ચાનુને વેઇટલિફ્ટિંગમાં સિલ્વરએશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જામશે જંગ
ક્રિકેટના મેદાન પર જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને આવે છે, ત્યારે દુનિયાભરના ક્રિકેટ ચાહકોનો રોમાંચ અને ઉત્તેજના ચરમસીમાએ પહોંચી જાય છે. વર્તમાન સમયમાં…
View More એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જામશે જંગ