જામનગરમાં શિવ ટાઉન શિપમાં રહેતી, અને એક ખાનગી બેંકમાં ફરજ બજાવતી રાધિકાબેન રાજેન્દ્રસિંહ જનવાર નામની મહિલા બેંક કર્મચારીએ અંબર સિનેમા રોડ પર પાર્ક કરેલા પોતાના…
View More જામનગરમાં મહિલા બેંક કર્મચારીના એક્ટિવા સ્કૂટરની ઉઠાંતરીભાવનગરમાં પોલીસના કેમેરા અને એસેસરીઝની ચોરી
ગુજરાત મિરર, ભાવનગર તા.4-ભાવનગર પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમ વિભાગ દ્વારા વિદ્યાનગર પોલીસ લાઈનમાં આવેલ માઉન્ટેડ ક્વાટર્સમાં રાખવામાં આવેલ નેત્ર કેમેરા તથા અન્ય એસેસરીઝ…
View More ભાવનગરમાં પોલીસના કેમેરા અને એસેસરીઝની ચોરીકેશોદના શખ્સ દ્વારા નર્સિંગ કોર્સમાં એડમિશન અપાવવાની લાલચ આપી 70 છાત્રો સાથે છેતરપિંડી
જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા અભ્યાસ કરતા આશાસ્પદ વિધાર્થીઓ સાથે અમુક શખ્સો દેશમા અલગ-અલગ જગ્યાએ એડીમીશન આપવાના બહાને…
View More કેશોદના શખ્સ દ્વારા નર્સિંગ કોર્સમાં એડમિશન અપાવવાની લાલચ આપી 70 છાત્રો સાથે છેતરપિંડીહોસ્ટાઇલ જાહેર થતા સાક્ષી સાવધાન: હત્યાના ગુનામાં ફરી ગયેલા છ સાક્ષીને એક માસની સજા
સાક્ષીઓ ફરી જાય એ ન્યાયની પ્રક્રિયા પર સીધી તરાપ મારવા સમાન ગણાવી સુરત સેશન્સ કોર્ટેનો મહત્ત્વ અને દાખલા રૂપ ચુકાદો સુરત સેશન્સ કોર્ટે તાજેતરમાં એક…
View More હોસ્ટાઇલ જાહેર થતા સાક્ષી સાવધાન: હત્યાના ગુનામાં ફરી ગયેલા છ સાક્ષીને એક માસની સજારાજકોટના ડ્રાઈવરને પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવનાર બે શખ્સો ઝડપાયા
કડી-છત્રાલ હાઈવે પર પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવતી એક શાતિર ટોળકીનો કડી પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટના એક ડ્રાઈવરને આંતરી, પોતે પોલીસ હોવાનું જણાવી માર…
View More રાજકોટના ડ્રાઈવરને પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવનાર બે શખ્સો ઝડપાયારાજકોટ એરપોર્ટ ઉપર પાઈલટ્સને ટ્રેનિંગ
રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ નવા પાયલોટને તૈયાર કરી રહ્યું છે. અહીં ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ હોવાથી પાઇલોટ્સને ફ્લાઈટ લેન્ડિંગની તાલીમ આપવામાં આવે છે. જેથી અહીં દૈનિક 10…
View More રાજકોટ એરપોર્ટ ઉપર પાઈલટ્સને ટ્રેનિંગબહેનને હેરાન કરતા યુવાનને ભાઈએ સરાજાહેર વેંતરી નાખ્યો
રાજકોટના સ્પીડવેલ ચોકમાં બનેલી ઘટના, માળિયા હાટીનાના ખોરાસા ગામના આરોપીની ધરપકડ હત્યાની ઘટનાના ભયાનક દૃશયો સીસીટીવીમાં કેદ, બે યુવાનોએ મૃતકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો રાજકોટ…
View More બહેનને હેરાન કરતા યુવાનને ભાઈએ સરાજાહેર વેંતરી નાખ્યોજેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને 10 હજારનો દંડ ફટકારતું માહિતી આયોગ
આર.ટી.આઇ. હેઠળ ખોટી માહિતી આપવાનું મોંઘુ પડ્યું જેતપુર-નવાગઢ નગર પાલિકાના ચીફ ઓફિસરને રાજ્ય માહિતી આયોગે મોટો ઝાટકો આપ્યો છે. RTI (માહિતીનો અધિકાર અધિનિયમ) હેઠળ અરજદારને…
View More જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને 10 હજારનો દંડ ફટકારતું માહિતી આયોગસિંહોને બચાવવા તંત્ર જાગ્યું, તમામ સરકારી વિભાગોની બેઠક
જંગલ વિસ્તારમાં સ્પીડલિમિટ, સ્પીડબ્રેકર, રિફલેકટર બોર્ડ, ચેતવણી સૂચક ફલક મૂકાશે જોખમી ‘હોટસ્પોટ’ વિસ્તારોની કરાશે ઓળખ, તમામ અધિકારીઓને સંકલન જાળવવા સ્પષ્ટ સૂચન અમરેલી જિલ્લાના કોસ્ટલ નેશનલ…
View More સિંહોને બચાવવા તંત્ર જાગ્યું, તમામ સરકારી વિભાગોની બેઠકટ્રાયલ કોર્ટ-હાઈકોર્ટમાં મૃત્યુદંડની સજા ખોટી અથવા અન્યાયી?
સેશન્સ કોર્ટના મૃત્યુદંડના 1310 કેસમાંથી હાઈકોર્ટમાં 70 માન્ય જ્યારે હાઈકોર્ટના 842માંથી સુપ્રીમ કોર્ટમાં એકપણ માન્ય ન રહ્યા હૈદરાબાદ NALSAR યુનિવર્સિટી ઓફ લો દ્વારા 10 વર્ષના…
View More ટ્રાયલ કોર્ટ-હાઈકોર્ટમાં મૃત્યુદંડની સજા ખોટી અથવા અન્યાયી?