રેલવે-હવાઇ મુસાફરી, કાર્યાલય ખર્ચ, ભથ્થા વધશે રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોની સુવિધાઓ અને ભથ્થાંમાં વધારો કરવાની દિશામાં ફરી એકવાર ચર્ચા શરૂૂ થઈ છે. પહેલેથી જ નજીવી કિંમતમાં…
View More ફરી ધારાસભ્યોના ભાડા-ભથ્થા વધારવા તૈયારી, સમિતિ દ્વારા ચર્ચા શરૂહનુમાન મઢી પાસે ઢોસા કાફેમાં દારૂડિયાઓની ધમાલ, કાફેના સંચાલક અને તેના સાળા પર હુમલો
કાફે બંધ છે તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાયા, અગાઉ પણ મફતમાં ખાઈ જતાં રહેતા હોવાનો આક્ષેપ રાજકોટ શહેરમાં સાધુ વાસવાની રોડ પર વાસવાણી રોડ પર રહેતા…
View More હનુમાન મઢી પાસે ઢોસા કાફેમાં દારૂડિયાઓની ધમાલ, કાફેના સંચાલક અને તેના સાળા પર હુમલોમ્યુ.કોર્પોરેશનનું કાલે બજેટ, કરબોજ હટાવી વેરામાફી આપી શકે સ્ટેન્ડિંગ કમિટી
સુધારા-વધારા બાદ ફાઇનલ બજેટ તૈયાર, ચૂંટણીલક્ષી જાહેરાતો થવાની પણ શકયતા મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું ડ્રાફટ બજેટ ગત 4 ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવ્યુ હતુ. સ્ટેન્ડિંગ…
View More મ્યુ.કોર્પોરેશનનું કાલે બજેટ, કરબોજ હટાવી વેરામાફી આપી શકે સ્ટેન્ડિંગ કમિટીવોર્ડ નં.16માં કોંગ્રેસનો જનસંપર્ક, લોકોનો પ્રતિસાદ
રસ્તા-પાણી-ટ્રાફિક સહિતના પ્રશ્ર્નો અંગે રજૂઆત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેરના વોર્ડ નં.16ના નીલકંઠ સિનેમા, મેહુલ નગર વિસ્તારમાં કોંગ્રેસની…
View More વોર્ડ નં.16માં કોંગ્રેસનો જનસંપર્ક, લોકોનો પ્રતિસાદસરદારનગરમાંથી માસ્ટર આઈડી મારફત જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
શહેરના 150 ફુટ રીંગ રોડ સરદારનગરમાંથી ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી માસ્ટર આઈડી મારફત જુગાર રમાડતાં ભાયાવદરનાં શખ્સને ઝડપી લીધો હતો. આરોપી માસ્ટર આઈડીમાંથી અલગ અલગ…
View More સરદારનગરમાંથી માસ્ટર આઈડી મારફત જુગાર રમાડતો શખ્સ ઝડપાયોપડતર પ્રશ્ર્ને સફાઇ કામદારોની મનપામાં નારેબાજી
રાજકોટ કામદાર યુનિયન દ્વારા અનેક મુદ્દાઓની માંગ કરી મ્યુનિ.કમિશનરને આવેદન પાઠવ્યું મનપામાં ફરજ બજાવતા સફાઇ કામદારોએ બાકી રહેલા પડતર પ્રશ્ર્ને આજરોજ કોર્પોરેશન કચેરી ખાતે નારેબાજી…
View More પડતર પ્રશ્ર્ને સફાઇ કામદારોની મનપામાં નારેબાજીરેલનગરના યુવાન પાસેથી એક દિવસ માટે એક્ટિવા લઈ ગયા બાદ મિત્રએ પરત ન આપ્યું
રેલનગર પાસે ભક્તિપાર્ક-2 પલ્સ હોસ્પિટલની સામે રહેતા રોહિત ઉર્ફે રામ અમૃતભાઈ ચૌહાણ(ઉ.વ 30) દ્વારા પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કનકનગર રાજારામ સોસાયટીમાં…
View More રેલનગરના યુવાન પાસેથી એક દિવસ માટે એક્ટિવા લઈ ગયા બાદ મિત્રએ પરત ન આપ્યુંધર્મનિરપેક્ષતાના સ્થાને પંજાનિરપેક્ષતા શબ્દ હોવો જોઈએ : ભાગવત
સમાજ સંગઠિત અને ગુણવાન બનશે ત્યારે જ દેશમાં પરિવર્તન આવશે : સંઘ વડાનું વક્તવ્ય સંઘના શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં આયોજિત ‘સંઘ યાત્રા ના 100 વર્ષ :…
View More ધર્મનિરપેક્ષતાના સ્થાને પંજાનિરપેક્ષતા શબ્દ હોવો જોઈએ : ભાગવતલાતી પ્લોટમાં નશાખોર પતિએ પત્નીને પાઈપ વડે ફટકારી
શહેરના જુના મોરબી રોડ પર આવેલા લાતી પ્લોટમાં નશાખોર પતિએ પત્નીને પાઈપ વડે માર મારતાં ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જાણવા…
View More લાતી પ્લોટમાં નશાખોર પતિએ પત્નીને પાઈપ વડે ફટકારીરામનગરમાં માસૂમ બાળકીનું કેન્સરની બિમારીથી મોત
શહેરના કોઠારીયા રોડ પર આવેલા રામનગરમાં રહેતાં પરિવારની એકની એક માસુમ પુત્રીનું કેન્સરની બિમારીથી મોત નિપજતાં પટેલ પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જાણવા મળતી…
View More રામનગરમાં માસૂમ બાળકીનું કેન્સરની બિમારીથી મોત