પત્ની સાથે છૂટાછેડા થયા બાદ ગુમસુમ રહેતા યુવાનનો આપઘાત

કુવાડવા રોડ ભગવતી પાર્કનો બનાવ, યુવાને ગળેફાંસો ખાઇ લીધો કુવાડવા રોડ ભગવતી પાર્કમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં તેની પત્ની…

View More પત્ની સાથે છૂટાછેડા થયા બાદ ગુમસુમ રહેતા યુવાનનો આપઘાત

રેલનગર આવાસ યોજનાના કામની ગુણવત્તા ચકાસતા કમિશનર

શહેરના જી.એસ.આર તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અન્ડર ગ્રાઉન્ડ સંપ પ્રોજેકટની સ્થળ મુલાકાત કરી કાર્ય પ્રગતિની સમિક્ષા કરી આજ રોજ તા. 09/02/2026ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર…

View More રેલનગર આવાસ યોજનાના કામની ગુણવત્તા ચકાસતા કમિશનર

ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કાર્યાલયનો કકળાટ

કોંગ્રેસ પ્રમુખમાં તાકાત ન હોય તો પદ છોડી દેવું જોઇએ ઇન્દ્રનીલની મોનોપોલી સામે મહિલા કોર્પોરેટરના પતિએ ખોલ્યો મોરચો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો આંતરિક…

View More ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કાર્યાલયનો કકળાટ

જ્યુબિલી ચોકમાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવાનને પાઇપથી માર માર્યો

રાજકોટ શહેરના પરાપીપળીયા એકતા સોસાયટીમાં રહેતા ભરતભાઇ દલસુખભાઇ સોલંકી (ઉ.વ.35) નામનો યુવાન જ્યુબિલી ચોકમાં હતો ત્યારે અજાણયા માણસોએ ઝઘડો કરી પાઇપ વડે હુમલો કર્યો હતો…

View More જ્યુબિલી ચોકમાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવાનને પાઇપથી માર માર્યો

ઉછીના લીધેલા નાણાંની ઉઘરાણીથી કંટાળી કારખાનેદારનો આપઘાતનો પ્રયાસ

શહેરના અટીકા વિસ્તારમાં આવેલા વિરાણી અઘાટમાં કારખાનું ધરાવતાં યુવાને પોતાના જ કારખાનામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. ઉછીના…

View More ઉછીના લીધેલા નાણાંની ઉઘરાણીથી કંટાળી કારખાનેદારનો આપઘાતનો પ્રયાસ

સાગર પાર્ક નજીક ફાકી લેવા જતાં એક્ટિવા સ્લિપ થયું, યુવાનનું મોત

શહેરના મોરબી રોડ પર આવેલ વેલનાથપરામાં ફાકી લેવા નીકળેલા 26 વર્ષીય યુવકનું એક્ટિવા સ્લીપ થતાં તેને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર…

View More સાગર પાર્ક નજીક ફાકી લેવા જતાં એક્ટિવા સ્લિપ થયું, યુવાનનું મોત

રાજનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનનો પત્ની રિસામણે ચાલી જતાં આપઘાત

શહેરના મવડી વિસ્તારમાં આવેલા રાજનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગૃહકલેશના કારણે પત્ની રિસામણે ચાલી ગઈ હોય જેથી આ પગલું ભરી…

View More રાજનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનનો પત્ની રિસામણે ચાલી જતાં આપઘાત

ગાંધીગ્રામના વૃધ્ધાનું વશીકરણ કરી ભુવાની ઓળખ આપી સોનાની બંગડી લૂંટનાર ઝડપાયો

રાજકોટના ગાંધીગ્રામમાં વૃદ્ધાને એડ્રેસ પૂછવાના બહાને રોકી, પોતે ભુવો હોવાનું કહી વિશ્વાસમાં લઈ અને હિપ્નોટાઈઝ કરી સોનાના દાગીના પડાવી લેનાર ગેંગના એક સભ્યને લોકલ ક્રાઇમ…

View More ગાંધીગ્રામના વૃધ્ધાનું વશીકરણ કરી ભુવાની ઓળખ આપી સોનાની બંગડી લૂંટનાર ઝડપાયો

ઈન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરવા મામલે યુવાનને સેટેલાઈટ ચોકમાં બોલાવી છરીનો ઘા ઝીંકી દીધો

શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા યુવાને સોશિયલ મીડિયામાં કરેલી વાંધાજનક કોમેન્ટ બાબતે તેને સેટેલાઈટ ચોકમાં મળવા બોલાવી તેને છરીનો ઘા ઝીંકી દીધો હતો. જે…

View More ઈન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરવા મામલે યુવાનને સેટેલાઈટ ચોકમાં બોલાવી છરીનો ઘા ઝીંકી દીધો

સુરત એરપોર્ટથી 9 કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે મુસાફર પકડાયો

સુરત એરપોર્ટ પર બેંગ્કોકથી આવી રહેલી ફ્લાઇટમાંથી કસ્ટમ અને ડીઆરઆઇની ટીમે એક સંયુુક્ત ઓપરેશનમાં રૂૂપિયા આઠ કરોડનો ગાંજો ઝડપી પાડયો હતો. આ ગાંજો દિલ્હી સપ્યાલ…

View More સુરત એરપોર્ટથી 9 કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે મુસાફર પકડાયો