સુરેન્દ્રનગર જિલ્લામાં ’બાળ સુરક્ષા અને POCSO અમલીકરણ’ અભિયાન અંતર્ગત જોરાવરનગર પોલીસે એક કિશોરીને તેના પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું છે. આ કામગીરી SHE ટીમ અને ચાઇલ્ડ…
View More રાજકોટની સગીરાને માતાએ અભ્યાસ મામલે ઠપકો આપતા ઘરેથી નીકળી સુરેન્દ્રનગર પહોંચીસોમનાથ-વેરાવળ રોડ પરના ઓવરબ્રિજનું કામ ખૂબ જ ધીમી ગતિએ ત્રણ વર્ષથી ચાલુ
વાહનચાલકો બંદરના સાંકડા અને બિસ્માર રસ્તા ઉપરથી પસાર થવા મજબૂર, સાંસદ ગેંગેફેંફે સોમનાથથી વેરાવળ જતા રસ્તામાં વેરાવળ બંદરની બાજુમાં પાટણ દરવાજા પાસે રેલ્વે ફાટક ઉપર…
View More સોમનાથ-વેરાવળ રોડ પરના ઓવરબ્રિજનું કામ ખૂબ જ ધીમી ગતિએ ત્રણ વર્ષથી ચાલુબગસરામાં વીજ કાપથી લોકોને હાલાકી: ધંધા રોજગાર ઠપ, ઇમર્જન્સી સેવાઓને અસર
અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય: વેપારીઓ અને સંસ્થાઓમાં નારાજગી બગસરામાં પીજીવીસીએલ લાઈટ કાપને લઈને દ્વારા છેલ્લા બે વર્ષથી વધુ સમય ગાળામાં ધંધા રોજગારમાં ભારે અસર…
View More બગસરામાં વીજ કાપથી લોકોને હાલાકી: ધંધા રોજગાર ઠપ, ઇમર્જન્સી સેવાઓને અસરકાલાવડ તાલુકાની ત્રણ શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક કમ કુકની કરાશે ભરતી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ધાંધલ પિપળીયા પ્રાથમિક શાળા, મેવાસાવાડી તેમજ પિઠડધામનેસ વાડી શાળા ગામોની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક કમ કુક, કુક કમ…
View More કાલાવડ તાલુકાની ત્રણ શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક કમ કુકની કરાશે ભરતીગુરૂવારે જલારામ બાપાની 145મી પુણ્યતિથિ, વીરપુરમાં ધંધા બંધ રાખી અપાશે શ્રધ્ધાંજલિ
સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી કે શ્રી જલારામ બાપાની જગ્યા આવેલ છે, દેશવિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો…
View More ગુરૂવારે જલારામ બાપાની 145મી પુણ્યતિથિ, વીરપુરમાં ધંધા બંધ રાખી અપાશે શ્રધ્ધાંજલિગોંડલમાં સરદાર સોશિયલ ગ્રૂપના સમૂહ લગ્નમાં પટેલ યુવાનના દાનનો બહિષ્કાર?
ગોંડલ માં કોઇ ને કોઇ મુદ્દે આક્ષેપો કે વિવાદ નું વાતાવરણ સર્જતું રહેતુ હોય જેમાં આડકતરી રીતે ગોંડલ નું રાજકારણ નજરે પડતુ હોય છે. ગત…
View More ગોંડલમાં સરદાર સોશિયલ ગ્રૂપના સમૂહ લગ્નમાં પટેલ યુવાનના દાનનો બહિષ્કાર?તાકાત હોય તો પાક.માં ધજા ફરકાવો, ગિરનાર વિવાદ વકર્યો
જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવવા સામે સંતોમાં નારાજગી, બે શખ્સો સામે ગુનો નોંધાયો જૂનાગઢના ગિરનાર પર્વત પર શિખરોની માલિકી અને ધાર્મિક અતિક્રમણને લઈને ફરી એકવાર વિવાદ…
View More તાકાત હોય તો પાક.માં ધજા ફરકાવો, ગિરનાર વિવાદ વકર્યોમહારાષ્ટ્ર જિલ્લા પરિષદ ચૂંટણીમાં ભાજપનો દબદબો
પહેલીવાર એકલા ભાજપે 225 બેઠકો કબજે કરી : ભાજપ અને યુતિએ સંપીને 731માં 552 બેઠકો જીતી લીધી મહારાષ્ટ્રમાં જિલ્લા પરિષદ ચૂંટણીના પરિણામોએ રાજ્યની રાજકીય દિશા…
View More મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ ચૂંટણીમાં ભાજપનો દબદબોરશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, શોષણના મામલામાં મોસ્કો સૌથી આગળ
રશિયામાં તાજેતરમાં ચાકૂથી થયેલા હુમલામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ ઘટનાએ વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે. વિદેશ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, વિશ્વભરમાં ભારતીય વિદ્યાર્થીઓ…
View More રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, શોષણના મામલામાં મોસ્કો સૌથી આગળઅમેરિકાએ એક ટકા ટેરિફ ઘટાડી બાંગ્લાદેશની મજાક કરી
પરંતુ ચોક્કસ પ્રકારના કાપડ ઉત્પાદનો પરનો ટેરિફ શૂન્ય કર્યો વિવિધ દેશો સાથે અમેરિકા દ્વારા ચાલી રહેલી ટેરિફ સુધારણાના આંતરરાષ્ટ્રીય ઝૂંબેશના ભાગસ્વરૂપે અમેરિકન અધિકારીઓ આજે ઢાકા…
View More અમેરિકાએ એક ટકા ટેરિફ ઘટાડી બાંગ્લાદેશની મજાક કરી