જૂનાગઢના ગિરનારની તળેટીમાં ગઈકાલથી મીનીકુંભ સમાન મહાન શિવરાત્રીના મહામેળાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પ્રથમ વખત રાજ્ય સરકાર દ્વારા ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં સંતો-મહંતો મોટી સંખ્યામાં જોડાયા હતાં. જેના કારણે શિવરાત્રીની રાત્રે નીકળતી નાગા સાધુઓની રવાડી જેવો માહોલ સર્જાયો હતો. આ ડમરુ યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જોડાઈને સંતો-મહંતો સાથે ડમરુ વગાડવાનો લ્હાવો લીધો હતો.
જૂનાગઢમાં નીકળી ડમરુ યાત્રા, સાધુઓની રવેડી જેવો માહોલ સર્જાયો
જૂનાગઢના ગિરનારની તળેટીમાં ગઈકાલથી મીનીકુંભ સમાન મહાન શિવરાત્રીના મહામેળાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પ્રથમ વખત રાજ્ય સરકાર દ્વારા ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવતા મોટી…
