સુરતના સિંગણપોર વિસ્તારમાં દાણચોરીની મોંઘી ઘડિયાળોના વેચાણ મામલે કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બેંગલુરુ કસ્ટમ વિભાગની ટીમે સુરતમાં 10થી વધુ સ્થળોએ દરોડા પાડી અંદાજે…
View More સુરતમાં કસ્ટમના દરોડા, 1.09 કરોડની વૈભવી ઘડિયાળો કબ્જેમોરબીના કોયબા-રાણેકપરમાં 1 વિઘા જમીનનો ભાવ 72.81 લાખ
મોરબી જિલ્લાની માર્કેટ રેટ કમિટીની બેઠક કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટર એસ.જે.…
View More મોરબીના કોયબા-રાણેકપરમાં 1 વિઘા જમીનનો ભાવ 72.81 લાખપૂણેમાં રાહુલના કાર્યક્રમ પહેલા NSUI-ABVP વચ્ચે ઝપાઝપી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના છત્રોં કી ગૂંજ (વિદ્યાર્થીઓનો અવાજ) કાર્યક્રમ પહેલા શુક્રવારે પુણેમાં COEP ટેકનોલોજીકલ યુનિવર્સિટીના હોસ્ટેલ પરિસરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને રાષ્ટ્રીય…
View More પૂણેમાં રાહુલના કાર્યક્રમ પહેલા NSUI-ABVP વચ્ચે ઝપાઝપીસદીના સૌથી ખતરનાક અલનીનોથી રવી પાક પર પણ જોખમ
ચોમાસાના વરસાદને બગાડનાર અલ નીનોએ તોળાઈ રહેલા ખતરાના સંકેત આપ્યા છે. વિશ્વભરની હવામાન એજન્સીઓ ચેતવણી આપી રહી છે કે આ ચોમાસું-દબાણ કરનાર અલ નીનો એક…
View More સદીના સૌથી ખતરનાક અલનીનોથી રવી પાક પર પણ જોખમહાલાર પંથકમાં સતત પાંચ દિવસની વિજિલન્સ ડ્રાઈવમાં કુલ રૂા.6.23 કરોડની વીજચોરી ઝડપાઈ
જામનગર તા.21: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા જામનગર સર્કલ હેઠળ વીજચોરી ઝડપી પાડવા માટે તા.17 ઓગસ્ટથી તા.21 ઓગસ્ટ, 2026 દરમિયાન પાંચ દિવસની સઘન…
View More હાલાર પંથકમાં સતત પાંચ દિવસની વિજિલન્સ ડ્રાઈવમાં કુલ રૂા.6.23 કરોડની વીજચોરી ઝડપાઈજામનગરમાં 77.44 કરોડના વિકાસકામોને સ્ટેન્ડિંગની મંજૂરી
જામનગર મહાનગર પાલિકાની શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂૂપિયા 77 કરોડ 44 લાખના વિવિધ ખર્ચાઓને મંજૂરી આપવામાં આવી હતી આ ઉપરાંત લાખો રૂૂપિયાના ખર્ચ…
View More જામનગરમાં 77.44 કરોડના વિકાસકામોને સ્ટેન્ડિંગની મંજૂરીમેંદરડાના કેનેડીપુરમાં ગૌવંશના ટોળાએ શિકાર કરવા આવેલા સિંહને ભગાડ્યો
જૂનાગઢ જિલ્લાના ગીર સોમનાથ અને આસપાસના સરહદી વિસ્તારોમાં સિંહો અવારનવાર શિકારની શોધમાં રેવન્યુ અને ગ્રામીણ વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. ત્યારે મેંદરડાના કેનેડીપુર…
View More મેંદરડાના કેનેડીપુરમાં ગૌવંશના ટોળાએ શિકાર કરવા આવેલા સિંહને ભગાડ્યોજામનગરમાં ચાલુ બસમાં બાળકને ખોળામાં બેસાડી ડ્રાઇવિંગ કરનાર એસ.ટી. ડ્રાઇવર સસ્પેન્ડ
જામનગરમાં જાહેર માર્ગ પર એસ.ટી. બસ હંકારતી વખતે બાળકને ખોળામાં બેસાડી ડ્રાઇવિંગ કરવાના ગંભીર કિસ્સામાં જામનગર એસ.ટી. ડેપોના ડ્રાઇવર સામે તંત્રએ સસ્પેન્શનની કાર્યવાહી કરી છે.…
View More જામનગરમાં ચાલુ બસમાં બાળકને ખોળામાં બેસાડી ડ્રાઇવિંગ કરનાર એસ.ટી. ડ્રાઇવર સસ્પેન્ડજામનગરમાં મકાનમાંથી ત્રણ દેશી હથિયાર અને સાત કારતૂસ ઝડપાયા
જામનગર શહેરમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી અને સંગ્રહ સામે એલસીબીની ટીમે મોડી રાત્રે કાર્યવાહી કરી હતી. એલસીબી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે મહાપ્રભુજીની બેઠક પાસે, સાલુપીરની…
View More જામનગરમાં મકાનમાંથી ત્રણ દેશી હથિયાર અને સાત કારતૂસ ઝડપાયાઉના: દારૂના ગુનામાં પંચ બનેલા યુવાનની બુટલેગરના હાથે હત્યા
ઉના શહેરના ખારા વિસ્તારમાં બનેલી એક ગંભીર ઘટનાએ હવે કરુણ વળાંક લીધો છે. દારૂૂના કેસમાં પંચ તરીકે હાજર રહેવાની અદાવત રાખીને યુવાન પર લોખંડના પાઇપ…
View More ઉના: દારૂના ગુનામાં પંચ બનેલા યુવાનની બુટલેગરના હાથે હત્યા