યાત્રાધામ ચોટીલામાં જનતાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા એક બોગસ ડોક્ટરને સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખાએ ઝડપી પાડતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મેડિકલ ડિગ્રી વગર…
View More ચોટીલામાં મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો ડિગ્રી વગરનો તબીબ ઝડપાયોભાવનગરના તળાજાના ધારડી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત : બે યુવાનના મોત
ભાવનગરના ત્રાપજ નજીક મંગળવારની સવારે અકસ્માતમા એકીસાથે 7 વ્યક્તિ ભાવનગરના મોતને ભેટ્યા બાદ વધુ એક અકસ્માત સર્જાયો છે. ત્રાપજ અને મહુવા તાલુકાના દીધેરી ગામના બાઇક…
View More ભાવનગરના તળાજાના ધારડી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત : બે યુવાનના મોતજામનગરથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળનું કારસ્તાન
જામનગરના મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાંથી પેટ્રોલ ભરીને રાજસ્થાનના માંડાર ખાતે આવેલા બી.પી. ડેપો અને ત્યાંથી પેટ્રોલપંપ સુધી પહોંચાડવાની કામગીરી દરમિયાન પેટ્રોલમાં કેમિકલ ભેળવી ભેળસેળયુક્ત…
View More જામનગરથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળનું કારસ્તાનદિગ્ગજ અભિનેતા નાના પાટેકરનો નશ્ર્વરદેહ પંચમહાભૂતમાં વિલીન
મનોરંજન અને રાજકીયક્ષેત્રની હસ્તીઓ ઉપસ્થિત રહી હિન્દી અને મરાઠી સિનેમાના મહાન અને પ્રતિભાશાળી કલાકાર નાના પાટેકરની અંતિમ યાત્રા શુક્રવારે પૂર્ણ થઈ હતી. પુણેના ડોંજે…
View More દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનો નશ્ર્વરદેહ પંચમહાભૂતમાં વિલીનયશસ્વી જયસ્વાલે શરૂ કરી વિકેટકિપીંગની પે્રક્ટિસ
ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા નવો રસ્તો ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ફક્ત એક જ ફોર્મેટમાં દેખાય છે. ટેસ્ટ ટીમમાં તેનું સ્થાન મજબૂત છે, પરંતુ…
View More યશસ્વી જયસ્વાલે શરૂ કરી વિકેટકિપીંગની પે્રક્ટિસહમ નહીં સુધરેંગે, પાકિસ્તાને ફરી IPL સાથે PSLની જાહેરાત કરી
મોહસીન નકવીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ નો કાર્યભાર સંભાળ્યો ત્યારથી, તેનો એક જ ધ્યેય હોય તેવું લાગે છે. ભારતીય ક્રિકેટ સાથે પંગો લેવો. ચેમ્પિયન્સ ટ્રોફી…
View More હમ નહીં સુધરેંગે, પાકિસ્તાને ફરી IPL સાથે PSLની જાહેરાત કરી8 ટીમ, 15 મેચ, અંડર-19 એશિયા કપનું શેડ્યુલ જાહેર
એશિયન ક્રિકેટ કાઉન્સિલે આગામી મેન્સ અંડર-19 એશિયા કપ 2026ના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. 9 દિવસ સુધી ચાલનારી આ રોમાંચક ટુર્નામેન્ટ ઓમાનમાં રમાશે. આ વખતે…
View More 8 ટીમ, 15 મેચ, અંડર-19 એશિયા કપનું શેડ્યુલ જાહેર1500 રૂપિયામાં ખરીદેલા ચિત્રના 18 કરોડ મળ્યા
ચિત્રકારના મૃત્યુ બાદ ખરીદનાર માલામાલ મધ્ય પ્રદેશના જનગઢ શ્યામ નામના મશહૂર ચિત્રકારનું એક ચિત્ર તાજેતરમાં કરોડો રૂૂપિયામાં વેચાયું છે. 41 વર્ષ પહેલાં આ પેઇન્ટિંગ ભોપાલમાં…
View More 1500 રૂપિયામાં ખરીદેલા ચિત્રના 18 કરોડ મળ્યાનવરાત્રિ પહેલાં ગુરદીપ મેહંદીનું ગુજરાતી ગીત ‘માવડી’ રીલિઝ
નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે પંજાબી ગાયક અને પરફોર્મર ગુરદીપ મેહંદીએ સારેગામા સાથે મળીને પોતાનું ગુજરાતી ગીત ’માવડી’ રજૂ કર્યું છે. પરંપરાગત ગુજરાતી ડાકલાના…
View More નવરાત્રિ પહેલાં ગુરદીપ મેહંદીનું ગુજરાતી ગીત ‘માવડી’ રીલિઝઅમેરિકામાં ભારતીય IT કર્મચારીઓની ચિંતા વધી!!! CS-Infosys સહિતની 8 કંપનીઓના ગ્રીન કાર્ડ પ્રોસેસ પર રોક
અમેરિકામાં કામ કરતા ભારતીય IT વ્યાવસાયિકો માટે ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. યુએસ સરકારે ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), વિપ્રો, HCLTech,…
View More અમેરિકામાં ભારતીય IT કર્મચારીઓની ચિંતા વધી!!! CS-Infosys સહિતની 8 કંપનીઓના ગ્રીન કાર્ડ પ્રોસેસ પર રોક