ભવનગરના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામમાં એટલે કે ગોહિલવાડમાં અનેક દિવસોની આતુરતાનો અંત આવ્યો છે. રવિવારથી 22 થી 28 દેબ્રુઆરી દરમિયાન યોજાનાર મહાધાર્મિકોત્વના ત્રિવેણી સંગમની ઘડીઓ ગણાઈ…
View More પચ્છેગામમાં રવિવારથી ધાર્મિકોત્સવનો ત્રિવેણી સંગમધુરંધર બની સૌથી વધારે કમાણી કરનાર હિન્દી ફિલ્મ
ભારતમાં 838 કરોડ સહિત વર્લ્ડવાઇઝ 1300 કરોડની કમાણી રણવીર સિંહ સ્ટારર ’ધુરંધર’ મૂવી બોક્સ ઓફિસ પર તોફાન મચાવી દીધું છે. 5 ડિસેમ્બર 2025 ના રોજ…
View More ધુરંધર બની સૌથી વધારે કમાણી કરનાર હિન્દી ફિલ્મICC રેન્કિંગમાં ઇશાન કિશન 17 ક્રમની છલાંગ લગાવી આઠમા નંબરે પહોંચી ગયો
બેટિંગમાં અભિષેક અને બોલિંગમાં વરૂણ ચક્રવર્તી નંબર વન હમણાં ઇશાન કિશનની જ બોલબાલા છે, કારણકે જેની મહિનાઓથી રાહ જોવાતી હતી એ પાકિસ્તાન સામેના જંગમાં તેણે…
View More ICC રેન્કિંગમાં ઇશાન કિશન 17 ક્રમની છલાંગ લગાવી આઠમા નંબરે પહોંચી ગયોપત્નીની ઘરેલુ હિંસાની અરજી પર સુપ્રીમ કોર્ટે શમી પાસે જવાબ માગ્યો
પેસ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ ઘરેલું હિંસાના આક્ષેપ સહિતના શમી વિરુદ્ધના કેસો પશ્ચિમ બંગાળમાંથી દિલ્હીમાં ખસેડવા સુપ્રીમ કોર્ટને જે અરજી કરી છે એ…
View More પત્નીની ઘરેલુ હિંસાની અરજી પર સુપ્રીમ કોર્ટે શમી પાસે જવાબ માગ્યોશિવમ દુબેનો બેટિંગ-બોલિંગમાં તરખાટ, ભારતે નેધરલેન્ડને 17 રનથી હરાવ્યું
પાંચ કેચ છોડવા છતાંય સળંગ જીતનો ભારતે સિલસિલો જાળવ્યો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે નેધરલેન્ડ્સને હરાવ્યું. આ સાથે, ટીમ ઈન્ડિયાએ તેના ગ્રુપ સ્ટેજના…
View More શિવમ દુબેનો બેટિંગ-બોલિંગમાં તરખાટ, ભારતે નેધરલેન્ડને 17 રનથી હરાવ્યુંચલો એક બાર ફિર સે : ગુજરાતના નવા બજેટમાં લોકાભિમુખ અભિગમ
ગુજરાત સરકારનું બજેટ રજૂ થઈ ગયું પહેલાં રાજ્ય સરકારો પાસે પોતાના આવક સ્રોત ઊભા કરવા માટે અલગ અલગ પ્રકારના કરવેરા નાખવાની સત્તા હતી તેથી ક્રમ…
View More ચલો એક બાર ફિર સે : ગુજરાતના નવા બજેટમાં લોકાભિમુખ અભિગમT-20 વર્લ્ડ કપમાં શનિવારથી સુપર-8નો મુકાબલો
8 માર્ચ સુધીમાં દરેક ટીમ પોતાના ગ્રૂપની બાકી ત્રણ ટીમો સાથે એક-એક મેચ રમશે, બન્ને ગ્રૂપોમાંથી ટોપ-2 સેમિફાઇનલમાં પ્રવેશ કરશે 20 ટીમો સાથે શરૂૂ થયેલી…
View More T-20 વર્લ્ડ કપમાં શનિવારથી સુપર-8નો મુકાબલોમથુરામાં ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતાં ચાર મિત્રોના મોત
ઉત્તર પ્રદેશના મથુરામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુરપાટ ઝડપે આવતી એક કારે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર નહેરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 4 યુવાનોના…
View More મથુરામાં ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતાં ચાર મિત્રોના મોતમોટા યુદ્ધના ભણકારા! ટ્રમ્પનો આદેશ મળતાં જ અમેરિકન સેના ગમે ત્યારે ઈરાન પર કરશે હુમલો
છેલ્લા ઘણા દિવસોથી અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરાર અંગે વાતચીતો થઇ રહી છે. આ વાતચીતમાં બંને દેશોના અનેક વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો…
View More મોટા યુદ્ધના ભણકારા! ટ્રમ્પનો આદેશ મળતાં જ અમેરિકન સેના ગમે ત્યારે ઈરાન પર કરશે હુમલોસોમનાથનાં કોડીનારમાં મોટી દુર્ઘટના, માતા સહિત બે બાળકીઓનું કૂંડમાં ડૂબી જવાથી મોત
સોમનાથનાં કોડીનારમાં તાલુકાના આદપોકાર ગામમાં એક હૃદયદ્રાવક બની છે. ગામના એક ખાલી પડેલા કૂંડમાં માતા અને તેની બે નાની દીકરીઓ પડી જતાં ત્રણેયના મોત…
View More સોમનાથનાં કોડીનારમાં મોટી દુર્ઘટના, માતા સહિત બે બાળકીઓનું કૂંડમાં ડૂબી જવાથી મોત