લગ્ન નોંધણીના નિયમોના વિવાદ વચ્ચે હાઇકોર્ટનો ચુકાદો ગુજરાત વિધાનસભામાં હાલમાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિયમો બાદ ગુજરાત હાઈકોર્ટે વ્યક્તિગત સ્વાતંત્ર્યને પ્રાધાન્ય…
View More યુવતી પુખ્ત વયની હોય તો તેને મરજી મુજબ જીવનસાથી પસંદ કરતા કોઇ રોકી શકે નહીં: HCટીમ ઇન્ડિયા આગામી બંને મેચો મોટા માર્જીનથી જીતે તો જ ફાયદો
T20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કા એટલે કે ’સુપર-8’માં પહોંચી ગયો છે. ગઇકાલે અમદાવાદના મેદાન પર સાઉથ આફ્રિકા સામે ભારતની 76 રને…
View More ટીમ ઇન્ડિયા આગામી બંને મેચો મોટા માર્જીનથી જીતે તો જ ફાયદોયુધ્ધ નક્કી લાગતા ઇરાનમાંના પોતાના નાગરિકોને દેશ છોડવા ભારતની તાકીદ
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યા બાદ, ભારતે તેના નાગરિકો માટે એક સલાહકાર જારી કર્યો છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે એક નિવેદન જારી કરીને નાગરિકોને દેશ…
View More યુધ્ધ નક્કી લાગતા ઇરાનમાંના પોતાના નાગરિકોને દેશ છોડવા ભારતની તાકીદઠાકોર સમાજના બંધારણનું ગેનીબેનની હાજરીમાં જ ઉલ્લંઘન, પોસ્ટ વાઇરલ
પાટણના હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું હોવાની ઘટના સામે આવી છે. બંધારણ બનાવનારાની ઉપસ્થિતમાં જ બંધારણનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.ઠાકોર સમાજના નવા બંધારણની…
View More ઠાકોર સમાજના બંધારણનું ગેનીબેનની હાજરીમાં જ ઉલ્લંઘન, પોસ્ટ વાઇરલનજર સામે સ્વપ્ના તૂટ્યા, અનેક લોકોની ‘ઉપર આભ નીચે ધરતી’ જેવી હાલત
કેટલાકને મકાન ભાડે મળી ગયા, કેટલાકને સરકારી આવાસ, અમુકે સગા-સંબંધીને ત્યાં આશરો લીધો છતા અનેક બેઘર જંગલેશ્ર્વર ડિમોલિશનથી અનેક પરિવારોના જીવન જ બદલાઇ ગયા જંગલેશ્ર્વર…
View More નજર સામે સ્વપ્ના તૂટ્યા, અનેક લોકોની ‘ઉપર આભ નીચે ધરતી’ જેવી હાલતગરમી વધતા ઝાડા-ઊલટીમાં વધારો; નવા 225 કેસ
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ચકાસણી હાથ ધર્યા બાદ રીપોર્ટ જાહેર કરેલ જેમાં ગરમી વધવાની સાથે ઝાડા-ઉલ્ટીના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે.…
View More ગરમી વધતા ઝાડા-ઊલટીમાં વધારો; નવા 225 કેસભોમેશ્ર્વરમાં રિક્ષા સરખી ચલાવવાનું કહેતા વેપારી ઉપર 4 શખ્સોનો હુમલો
ભોમશ્વર મંદિર નજીક નાગેશ્વરમાં રહેતા બંગડી બજારના વેપારી યુવાનના એક્ટીવા પાછળ રિક્ષા અડી જતા યુવાન રિક્ષાચાલકને ધ્યાન રાખવાનુ કહેતા ચાલક સહીત ચાર શખ્સોએ ઢીકાપટુ અને…
View More ભોમેશ્ર્વરમાં રિક્ષા સરખી ચલાવવાનું કહેતા વેપારી ઉપર 4 શખ્સોનો હુમલોઆનંદનગરના કવાર્ટરમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાત
માતા જોઇ જતા 108ને જાણ કરી પરંતુ જીવ ન બચ્યો રાજકોટ શહેરના આનંદ નગર ક્વાર્ટરમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ…
View More આનંદનગરના કવાર્ટરમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાતજબલપુર-ભોપાલ હાઇવે પરનો 400 કરોડનો પુલ ધરાશાયી થયો
જબલપુર અને ભોપાલને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 45 પર શાહપુરા નજીક રેલ્વે ક્રોસિંગ પરના પુલનો એક ભાગ આજે તૂટી પડ્યો. આ અકસ્માત બાદ રસ્તો બંધ કરી…
View More જબલપુર-ભોપાલ હાઇવે પરનો 400 કરોડનો પુલ ધરાશાયી થયોમાહિતી આપવામાં ઠાગાઠૈયા કરનાર નાયબ માહિતી નિયામકને ઝાટકતું આયોગ
ગાંધીનગર ખાતે રાજ્ય માહિતી આયોગ સમક્ષ થયેલી સુનાવણીમાં જાહેર માહિતી અધિકારીની મનસ્વી, બેદરકાર અને માહિતી અધિકાર કાયદાની ભાવનાને કચડતી કામગીરીને રાજ્ય માહિતી કમિશ્વાર વિપુલ 2ાવલે…
View More માહિતી આપવામાં ઠાગાઠૈયા કરનાર નાયબ માહિતી નિયામકને ઝાટકતું આયોગ