રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી ઉપરાંત ચોથો મોરચો ‘રાજકોટ નાગરિક સમિતિ’ બનાવવાની હિલચાલ શરૂ થઇ છે. રાજકોટના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા ઉલટફેરના…
View More રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે ચોથા મોરચાની તૈયારીરાજકોટમાં બે યુવાન સહિત પાંચ લોકોના હાર્ટએટેકથી મોત
સદ્ભાવના વૃદ્ધાશ્રમના બે વૃદ્ધના હૃદય બેસી ગયા શાપર વેરાવળના આદર્શ વિહાર પાસે રહેતો શતેન્દ્ર શિવનાથ વર્મા (ઉં.વ.31) નામનો યુવાન રાતે દસેક વાગ્યે રૂૂમ પર બેભાન…
View More રાજકોટમાં બે યુવાન સહિત પાંચ લોકોના હાર્ટએટેકથી મોતઆજી નદીમાં દિવાલ અને ટી.પી.રોડ રાતોરાત બનાવી દેવાશે
જંગલેશ્ર્વરમાં આજે સવારથી ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. નદીકાંઠાના 997 મકાનો અને ટી.પી.રોડ પર આવતાં 447 મકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કર્યા બાદ તમામ…
View More આજી નદીમાં દિવાલ અને ટી.પી.રોડ રાતોરાત બનાવી દેવાશેબપોર સુધીમાં 830 બાંધકામોનો કડુસલો, કાલે ખેલ ખતમ
મેગા ડિમાિેલશનની કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં આગળ વધતા અધિકારીઓને રાહત પ્રથમ દિવસે ગંગેશ્ર્વર મહાદેવ મંદિર સહિતના દબાણો હટાવાયા: વહેલી સવારથી યુદ્ધના ધોરણે કામગીરી રાજકોટનાં જંગલેશ્ર્વર વિસ્તારમાં…
View More બપોર સુધીમાં 830 બાંધકામોનો કડુસલો, કાલે ખેલ ખતમશાસક-વિપક્ષના નેતાઓ-નગરસેવકો ગાયબ, મતદારો અધિકારીઓના ભરોસે
મનપા દ્વારા કોઈપણ સ્થળે ડિમોલિશનની કામગીરી કરવામાં આવે તે પહેલા વિપક્ષો દ્વારા તેનો વિરોધ કરાતો હોય છે તેવી જ રીતે આ વિસ્તારનાં ચુંટાયેલા કોર્પોરેટરો પણ…
View More શાસક-વિપક્ષના નેતાઓ-નગરસેવકો ગાયબ, મતદારો અધિકારીઓના ભરોસેજસદણના કાળાસરમાં રિસામણે આવેલી પરિણીતાનો આપઘાત
જસદણના ગઢડીયા ગામે સાસરુ ધરાવતી પરિણીતા કાળાસર ગામે માવતરે હતી ત્યારે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત…
View More જસદણના કાળાસરમાં રિસામણે આવેલી પરિણીતાનો આપઘાતબસપોર્ટમાં મોરબી જવા બસની રાહ જોતા વૃધ્ધનું ખીસ્સુ કપાયું,11 હજારની ચોરી
શહેરના વાણીયા વાડીમાં શ્રીનાથજી કૃપા મકાનમાં રહેતા મનોજભાઇ તુલસીદાસ જાદવ (ઉ.વ.57)ના મોટાભાઈ ભરતભાઈને મોરબીમાં લૌકિક પ્રસંગમાં જવાનું હોય જેથી તેઓ બસપોર્ટ પર ગયા હતા અને…
View More બસપોર્ટમાં મોરબી જવા બસની રાહ જોતા વૃધ્ધનું ખીસ્સુ કપાયું,11 હજારની ચોરીભાઇના ઘરે રિસામણે આવેલી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી
રીબડા ગામે રેલવે સ્ટેશન નજીક ભાઇના ઘરે રિસામણે આવેલી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પતિને…
View More ભાઇના ઘરે રિસામણે આવેલી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવીરેલનગરમાં ભંગારના ડેલામાં ભીષણ આગ ભભૂકી
શહેરના રેલનગર વિસ્તારમાં લાલ બહાદુર ટાઉનશીપ પાસે આવેલા ભંગારના ડેલામાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા પ્રસરી જતા…
View More રેલનગરમાં ભંગારના ડેલામાં ભીષણ આગ ભભૂકીમવડીમાં બે દિવસથી લાપતા કારખાનેદારની તેની જ કારમાંથી લાશ મળી, કારણ અંગે તપાસ
શહેરના મવડી પાળ રોડ પર ગોલ ટ્વીન બિલ્ડિંગ સામે બે દિવસથી લાપત્તા કારખાનેદાર તુષારભાઈ કેશવલાલ જાલાવડીયા (ઉ.વ.40, રહે. પાટીદાર ચોક, ઓપેરા હાઈટ્સ ફ્લેટ નં.901)નો તેની…
View More મવડીમાં બે દિવસથી લાપતા કારખાનેદારની તેની જ કારમાંથી લાશ મળી, કારણ અંગે તપાસ