વર્ધમાનનગરમાં 16 મહિનાના બાળક ઉપર ઇંટ પડતા ઇજા

શહેરની ભાગોળે જામનગર રોડ પર એસઆરપી કેમ્પ પાસે આવેલા વર્ધમાન નગરમાં રહેતા પરપ્રાંતિય પરિવારનો 16 મહિનાનો બાળક એપાર્ટમેન્ટમાં રમતો હતો ત્યારે ઇંટ માથે પડતા માથાના…

View More વર્ધમાનનગરમાં 16 મહિનાના બાળક ઉપર ઇંટ પડતા ઇજા

ધૂળેટી પૂર્વે નવી કોર્ટ નજીક રાજસ્થાનથી આવતી લકઝરી બસમાંથી દોઢ લાખનો દારૂ ઝડપાયો

ડ્રાઇવર અને ક્લીનર જામનગરના શખ્સને આપવા જતા હોવાની શંકા, 8.79 લાખનો મુદ્દામાલ જપ્ત હોળી-ધૂળેટીના તહેવાર નજીક આવતા બૂટલેગરો દ્વારા વાહનોમાં ચોર ખાના બનાવી અને પોલીસને…

View More ધૂળેટી પૂર્વે નવી કોર્ટ નજીક રાજસ્થાનથી આવતી લકઝરી બસમાંથી દોઢ લાખનો દારૂ ઝડપાયો

રેસકોર્સમાં વોકિંગ કરતી પરિણીતાને મોઢે ડૂમો દઇ છેડતી

  મહિલાએ બૂમાબૂમ કરી મૂકતા લવ ગાર્ડનની ગ્રીલ કૂદી ભાગ્યો, ચોંકાવનારી ઘટના બીજા દિવસે દંપતી વોકિંગમાં નીકળ્યું તો વિકૃત શખ્સ રાહ જોતો હતો, અંતે લમધારી…

View More રેસકોર્સમાં વોકિંગ કરતી પરિણીતાને મોઢે ડૂમો દઇ છેડતી

મધ્ય-પૂર્વના 5 દેશો વચ્ચે ભીષણ યુદ્ધ, વર્લ્ડવોરના ભણકારા

અમેરિકા-ઇઝરાયલે ઇરાન ઉપર હુમલો કર્યો, અનેક મોટા નેતાઓ-મુખ્ય ન્યાયમૂર્તિ સહિતનાઓને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો ઇરાને વળતા 400 મિસાઇલ છોડી ઇઝરાયેલ ઉપર કર્યો વળતો પ્રહાર, યમનના…

View More મધ્ય-પૂર્વના 5 દેશો વચ્ચે ભીષણ યુદ્ધ, વર્લ્ડવોરના ભણકારા

‘તું કેમ ભાઇઓને હોટલ બનાવવાની ના પાડે છે’ કહી શિક્ષિકાને દેરાણી-જેઠાણીએ લમધારી

રૈયા રોડ પર રાધિકા પાર્કનો બનાવ: પતિને દિયર અને જેઠ સાથે હોટલ બનાવવાની ના પાડતા ડખો શહેરના રૈયારોડ પર રાધીકા પાર્કમાં રહેતા શિક્ષિકાને તેની દેરાણી…

View More ‘તું કેમ ભાઇઓને હોટલ બનાવવાની ના પાડે છે’ કહી શિક્ષિકાને દેરાણી-જેઠાણીએ લમધારી

અગરબત્તીનો વ્યવસાય કરતા વૃધ્ધ સાથે રોકાણના નામે છ લાખની ઠગાઇ

ગાંધીગ્રામ નજીક ગૌતમ નગરમાં રહેતા અને અગરબતીનો ધંધાર્થી વૃધ્ધને કંપનીમાં રોકાણમાં સારૂૂ વળતર આપવાની લાલચ આપી રૂૂ.6 લાખની શખસે છેતરપીંડી કર્યાની ફરીયાદ કરતા માલવીયા નગર…

View More અગરબત્તીનો વ્યવસાય કરતા વૃધ્ધ સાથે રોકાણના નામે છ લાખની ઠગાઇ

પડધરીમાં નિવૃત્ત ફૌજીનું એટીએમ કાર્ડ બદલી રૂા.56 હજારની ઠગાઇ

પડધરીના હડમતીયા(જં)ના વતની અને પડધરી રહેતા નિવૃત ફૌજીને એટીએમમાં રૂૂપિયા ઉપાડવા ગયા ત્યારે ગઠીયાએ એટીએમ કાર્ડ બદલી નાખી નિવૃત ફૌજીના એકાઉન્ટ માંથી રૂૂ.56 હજારની રકમ…

View More પડધરીમાં નિવૃત્ત ફૌજીનું એટીએમ કાર્ડ બદલી રૂા.56 હજારની ઠગાઇ

લીંબડી નજીક અકસ્માતમાં જામનગરના વેપારીનું મોત

લીંબડી હાઈવે પર શિયાણી સર્કલ નજીક આઈસર પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જામનગરના ભંગારના વેપારીનું મોત નિપજ્યું હતું. તેમની સાથે મુસાફરી કરતાં…

View More લીંબડી નજીક અકસ્માતમાં જામનગરના વેપારીનું મોત

‘તું અમારા વિરૂધ્ધ પોલીસમાં અરજી કેમ કરે છે’ કહી મહિલાને માર મારી ધમકી

શહેરના યુનિવર્સિટી રોડ પર કેવલમ આવાસ યોજના કવાર્ટરમાં રહેતી મહિલાને પાડોશમાં રહેતા બે શખ્સોએ ‘તુ અમારા વિરૂધ્ધ પોલીસમાં અરજી કેમ કરે છે’ તેમ કહી ઢીકા…

View More ‘તું અમારા વિરૂધ્ધ પોલીસમાં અરજી કેમ કરે છે’ કહી મહિલાને માર મારી ધમકી

હળવદ નજીક દ્વારકા પગપાળા જતાં યુવાનનું ટેન્કર અડફેટે મોત

હળવદ તાલુકાના સુંદરગઢ ગામેથી પદયાત્રિકોનું સંઘ દ્વારકા જવા નિકળ્યો હોય ત્યારે છ દિવસ પૂર્વે સુંદરગઢથી પાંચ કિલોમીટર દૂર દેવીપુર પાસે ટેન્કર હડફેટે પદયાત્રા કરવા નિકળેલા…

View More હળવદ નજીક દ્વારકા પગપાળા જતાં યુવાનનું ટેન્કર અડફેટે મોત