મહિલાએ બૂમાબૂમ કરી મૂકતા લવ ગાર્ડનની ગ્રીલ કૂદી ભાગ્યો, ચોંકાવનારી ઘટના બીજા દિવસે દંપતી વોકિંગમાં નીકળ્યું તો વિકૃત શખ્સ રાહ જોતો હતો, અંતે લમધારી…
View More રેસકોર્સમાં વોકિંગ કરતી પરિણીતાને મોઢે ડૂમો દઇ છેડતીમધ્ય-પૂર્વના 5 દેશો વચ્ચે ભીષણ યુદ્ધ, વર્લ્ડવોરના ભણકારા
અમેરિકા-ઇઝરાયલે ઇરાન ઉપર હુમલો કર્યો, અનેક મોટા નેતાઓ-મુખ્ય ન્યાયમૂર્તિ સહિતનાઓને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો ઇરાને વળતા 400 મિસાઇલ છોડી ઇઝરાયેલ ઉપર કર્યો વળતો પ્રહાર, યમનના…
View More મધ્ય-પૂર્વના 5 દેશો વચ્ચે ભીષણ યુદ્ધ, વર્લ્ડવોરના ભણકારા‘તું કેમ ભાઇઓને હોટલ બનાવવાની ના પાડે છે’ કહી શિક્ષિકાને દેરાણી-જેઠાણીએ લમધારી
રૈયા રોડ પર રાધિકા પાર્કનો બનાવ: પતિને દિયર અને જેઠ સાથે હોટલ બનાવવાની ના પાડતા ડખો શહેરના રૈયારોડ પર રાધીકા પાર્કમાં રહેતા શિક્ષિકાને તેની દેરાણી…
View More ‘તું કેમ ભાઇઓને હોટલ બનાવવાની ના પાડે છે’ કહી શિક્ષિકાને દેરાણી-જેઠાણીએ લમધારીઅગરબત્તીનો વ્યવસાય કરતા વૃધ્ધ સાથે રોકાણના નામે છ લાખની ઠગાઇ
ગાંધીગ્રામ નજીક ગૌતમ નગરમાં રહેતા અને અગરબતીનો ધંધાર્થી વૃધ્ધને કંપનીમાં રોકાણમાં સારૂૂ વળતર આપવાની લાલચ આપી રૂૂ.6 લાખની શખસે છેતરપીંડી કર્યાની ફરીયાદ કરતા માલવીયા નગર…
View More અગરબત્તીનો વ્યવસાય કરતા વૃધ્ધ સાથે રોકાણના નામે છ લાખની ઠગાઇપડધરીમાં નિવૃત્ત ફૌજીનું એટીએમ કાર્ડ બદલી રૂા.56 હજારની ઠગાઇ
પડધરીના હડમતીયા(જં)ના વતની અને પડધરી રહેતા નિવૃત ફૌજીને એટીએમમાં રૂૂપિયા ઉપાડવા ગયા ત્યારે ગઠીયાએ એટીએમ કાર્ડ બદલી નાખી નિવૃત ફૌજીના એકાઉન્ટ માંથી રૂૂ.56 હજારની રકમ…
View More પડધરીમાં નિવૃત્ત ફૌજીનું એટીએમ કાર્ડ બદલી રૂા.56 હજારની ઠગાઇલીંબડી નજીક અકસ્માતમાં જામનગરના વેપારીનું મોત
લીંબડી હાઈવે પર શિયાણી સર્કલ નજીક આઈસર પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જામનગરના ભંગારના વેપારીનું મોત નિપજ્યું હતું. તેમની સાથે મુસાફરી કરતાં…
View More લીંબડી નજીક અકસ્માતમાં જામનગરના વેપારીનું મોત‘તું અમારા વિરૂધ્ધ પોલીસમાં અરજી કેમ કરે છે’ કહી મહિલાને માર મારી ધમકી
શહેરના યુનિવર્સિટી રોડ પર કેવલમ આવાસ યોજના કવાર્ટરમાં રહેતી મહિલાને પાડોશમાં રહેતા બે શખ્સોએ ‘તુ અમારા વિરૂધ્ધ પોલીસમાં અરજી કેમ કરે છે’ તેમ કહી ઢીકા…
View More ‘તું અમારા વિરૂધ્ધ પોલીસમાં અરજી કેમ કરે છે’ કહી મહિલાને માર મારી ધમકીહળવદ નજીક દ્વારકા પગપાળા જતાં યુવાનનું ટેન્કર અડફેટે મોત
હળવદ તાલુકાના સુંદરગઢ ગામેથી પદયાત્રિકોનું સંઘ દ્વારકા જવા નિકળ્યો હોય ત્યારે છ દિવસ પૂર્વે સુંદરગઢથી પાંચ કિલોમીટર દૂર દેવીપુર પાસે ટેન્કર હડફેટે પદયાત્રા કરવા નિકળેલા…
View More હળવદ નજીક દ્વારકા પગપાળા જતાં યુવાનનું ટેન્કર અડફેટે મોતરાજકોટ અને અમદાવાદમાં બોગસ પેઢી ખોલી 545 કરોડના બોગસ બીલિંગ કૌભાંડમાં બે વેપારીની ધરપકડ
બોગસ બીલિંગ કૌભાંડના સંડોવાયેલા રાજકોટના બે મોટા ગજાના વેપારીઓ જતીન સાકરીયા અને વૈભવ બોરીચા ની ડાયરેક્ટર જનરલ ઓફ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડીજીજીઆઈના અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓએ…
View More રાજકોટ અને અમદાવાદમાં બોગસ પેઢી ખોલી 545 કરોડના બોગસ બીલિંગ કૌભાંડમાં બે વેપારીની ધરપકડવૃધ્ધ યાત્રી, બાંધકામ કોન્ટ્રાક્ટર સહિત પાંચના હાર્ટએટેકથી મોત
ગોકુલનગરના વૃધ્ધ, કૈલાશ પાર્કના પ્રૌઢ, સુંદરસિટીમાં રહેતા યુવાન, નાનામવા સર્કલ પાસે રાજ રેસીડેન્સીમાં રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટરનું હૃદય બેસી ગયુ આજે વધુ પાંચ લોકોના હાર્ટ એટેકથી…
View More વૃધ્ધ યાત્રી, બાંધકામ કોન્ટ્રાક્ટર સહિત પાંચના હાર્ટએટેકથી મોત