ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો વિવાદ ફરી વકર્યો છે. આજે ઈઝરાયલની સેનાએ જાહેર કર્યું છે કે તેમના સૈનિકો હવે સીધા દક્ષિણ લેબેનોનની અંદર જઈને સૈન્ય કાર્યવાહી…
View More લડાયક યુધ્ધ વિમાન દ્વારા ઇઝરાયેલે લેબેનોનમાં પોતાના સૈનિકો ઉતાર્યાIsrael iran war
મધ્ય-પૂર્વના 5 દેશો વચ્ચે ભીષણ યુદ્ધ, વર્લ્ડવોરના ભણકારા
અમેરિકા-ઇઝરાયલે ઇરાન ઉપર હુમલો કર્યો, અનેક મોટા નેતાઓ-મુખ્ય ન્યાયમૂર્તિ સહિતનાઓને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો ઇરાને વળતા 400 મિસાઇલ છોડી ઇઝરાયેલ ઉપર કર્યો વળતો પ્રહાર, યમનના…
View More મધ્ય-પૂર્વના 5 દેશો વચ્ચે ભીષણ યુદ્ધ, વર્લ્ડવોરના ભણકારાયુધ્ધ વિરામે સવાલ ઉભા કર્યા: પહેલાં કોણ ઝૂકયું, નેતન્યાહુ કે ખામેની
ટ્રમ્પે કતારના અમીરને જાણ કરી કે ઇઝરાયેલ યુધ્ધ વિરામ માટે તૈયાર છે એ પછી ઇરાનને મનાવી લેવાયુ મધ્ય પૂર્વને અણી પર ધકેલી દેનારા તણાવપૂર્ણ દિવસો…
View More યુધ્ધ વિરામે સવાલ ઉભા કર્યા: પહેલાં કોણ ઝૂકયું, નેતન્યાહુ કે ખામેનીઇરાન શરણાગતિ સ્વીકારતું રાષ્ટ્ર નથી; ખામેનેઈએ ચેતવણી આપી
ટ્રમ્પે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ઈરાને આ પ્રસ્તાવને શરૂઆતમાં સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. આ દરમિયાન, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈએ એક…
View More ઇરાન શરણાગતિ સ્વીકારતું રાષ્ટ્ર નથી; ખામેનેઈએ ચેતવણી આપીઇરાનના અણુ કાર્યક્રમનો જાસૂસી રિપોર્ટ ફગાવતા ટ્રમ્પ: ગબાર્ડનું પદ ખતરામાં
ગુપ્તચર એજન્સીઓને ફરીવાર ખોટી ગણાવી: નાટોને પણ અડફેટે લીધું ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે ઈરાનના પરમાણુ કાર્યક્રમ…
View More ઇરાનના અણુ કાર્યક્રમનો જાસૂસી રિપોર્ટ ફગાવતા ટ્રમ્પ: ગબાર્ડનું પદ ખતરામાંઇરાનના પરમાણુ સ્થળો પર ઇઝરાયલ ત્રાટકયું: કમાન્ડરનું મોત: તેલઅવીવ સહિતના શહેરોમાં સાયરન વાગ્યા
તહેરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવાયા: હુમલા વચ્ચે નેતન્યાહુ અમેરિકામાં ઈઝરાયલ-ઈરાન સંઘર્ષ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી કારણ કે લાંબા સમયથી ચાલતા દુશ્મનોએ આઠમા દિવસે એકબીજા…
View More ઇરાનના પરમાણુ સ્થળો પર ઇઝરાયલ ત્રાટકયું: કમાન્ડરનું મોત: તેલઅવીવ સહિતના શહેરોમાં સાયરન વાગ્યાઇઝરાયલે ઇરાનના પરમાણુ રિએક્ટર પર કર્યો હુમલો, ઈરાને હોસ્પિટલ પર છોડી મિસાઈલ, ઇરાનનાં 639 લોકોનાં મોત
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. બંને બાજુથી ભીષણ હવાઈ હુમલા ચાલુ છે. આ દરમિયાન ઇઝરાયલે ઇરાનમાં અરાક હેવી વોટર રિએક્ટર પર…
View More ઇઝરાયલે ઇરાનના પરમાણુ રિએક્ટર પર કર્યો હુમલો, ઈરાને હોસ્પિટલ પર છોડી મિસાઈલ, ઇરાનનાં 639 લોકોનાં મોતઇરાનના અણુમથકોને નિશાન બનાવવા અમેરિકા સીધો હુમલો કરશે?
ઇરાન અણુ બોંબ બનાવી રહ્યું નથી તેવી પોતાની જાસૂસી સંસ્થાનો રિપોર્ટ ટ્રમ્પે ફગાવ્યો સીબીએસ ન્યૂઝ સાથે વાત કરનારા અનેક સ્ત્રોતો અનુસાર, યુએસ પ્રમુખ ટ્રમ્પ ઈરાની…
View More ઇરાનના અણુમથકોને નિશાન બનાવવા અમેરિકા સીધો હુમલો કરશે?ટ્રમ્પની ધમકી બાદ ઇરાનના સુપ્રીમોને શૂરાતન ચડ્યું! યુધ્ધ શરૂ, હવે કોઇ દયા માયા નહીં
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ સંઘર્ષ હવે યુદ્ધમાં પરિણમ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ યુદ્ધમાં ઝંપલાવવા માટે તલપાપડ થવાની સાથે જાણે કોઈ બહાનું…
View More ટ્રમ્પની ધમકી બાદ ઇરાનના સુપ્રીમોને શૂરાતન ચડ્યું! યુધ્ધ શરૂ, હવે કોઇ દયા માયા નહીંતહેરાન ખાલી કરવાની ધમકી સાથે ઇઝરાયલ ત્રાટકયું
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પણ લોકોને તહેરાન ખાલી કરવા જણાવ્યું: હુમલામાં ઈરાનના સીડીએસ માર્યા ગયા ઇઝરાયલી રક્ષામંત્રીએ ઇરાનને કડક ચેતવણી આપી છે કે જો તે ઇઝરાયલ…
View More તહેરાન ખાલી કરવાની ધમકી સાથે ઇઝરાયલ ત્રાટકયું