પ્રેમી સાથે ભાગેલી યુવતી પરત આવી જતા ફરીથી સાથે રાખવા ધમપછાડા વિંછીયામાં ધરાર પરણિત પ્રેમીએ યુવતીના કાકાને ધમકી આપી હોય તે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ…
View More વીંછિયામાં ધરાર પરણીત પ્રેમીએ યુવતીના કાકાને ધમકી આપીઅમદાવાદમાં રૂા.13.59 કરોડની છેતરપિંડીમાં 10 મહિનાથી વોન્ટેડ શખ્સ કોલકીથી ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે આરોપીને સોલા પોલીસ હવાલે કર્યો અમદાવાદ શહેર સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ કુલ રૂૂ.13,59,05,578 ના વિશ્વાસઘાત તથા છેતરપીંડીના ગુનામા છેલ્લા…
View More અમદાવાદમાં રૂા.13.59 કરોડની છેતરપિંડીમાં 10 મહિનાથી વોન્ટેડ શખ્સ કોલકીથી ઝડપાયોધોરાજી નજીક છોટા હાથી પલટી ખાતા એકનું મોત, ચાલક સહિત ત્રણને ઇજા
ધોરાજીથી જુનાગઢ રોડ પર એક છોટા હાથી ગાડી પલટી ખાઈ ગઈ હતી.જેમાં જૂનાગઢના એક યુવાનનું મોત નીપજ્યું હતું.આ ઘટનામાં ચાલક સહિત ત્રણ લોકો ઘાયલ થતા…
View More ધોરાજી નજીક છોટા હાથી પલટી ખાતા એકનું મોત, ચાલક સહિત ત્રણને ઇજાનિર્લિપ્ત રાયની નિમણૂકથી ગોંડલનું રાજકારણ ધૂંધવાયું
જયરાજસિંહ જાડેજાએ બદલી રોકવા ધમપછાડા કર્યાના નિખિલ દોંગાના આડકતરા આક્ષેપથી સોશિયલ મીડીયામાં ધણધણાટી, અલ્પેશ કથિરિયાએ પણ ઝુકાવ્યું ગુજરાત પોલીસ દળના બાહોશ અને કડક છાપ ધરાવતા…
View More નિર્લિપ્ત રાયની નિમણૂકથી ગોંડલનું રાજકારણ ધૂંધવાયુંકચ્છના માંડવીમાં નમાજ પઢવા ગયેલા વ્હોરા પરિવારના મકાનમાંથી 6.30 લાખની ચોરી
માંડવીમાં એક રહેણાક મકાનમાં ગેરકાયદે પ્રવેશેલા ચોર ઈસમે સોના-ચાંદીના દાગીના મળી અંદાજિત રૂૂા. 6,30,000ની ચોર કરી હોવાની ફરિયાદ માંડવી પોલીસ મથકના ચોપડે કાલે નોંધાવાઈ હતી.…
View More કચ્છના માંડવીમાં નમાજ પઢવા ગયેલા વ્હોરા પરિવારના મકાનમાંથી 6.30 લાખની ચોરીજામનગરના ધુતારપર ગામે વાડીમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું
જામનગર તાલુકાના ધુતારપર ગામમાં આવેલી એક વાડીમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ પંચકોસી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે પકડી પાડ્યું છે, અને જુગાર રમવા માટે આવેલી એક મહિલા…
View More જામનગરના ધુતારપર ગામે વાડીમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયુંકોળી સમાજમાં ભાગલા માટે કુંવરજી બાવળિયા જવાબદાર
સંગઠનની વિધિવત ચૂંટણી યોજાઇ હોવા છતાં બાવળિયા સમાંતર સંગઠન ઉભું કરવા પ્રયાસો કરતા હોવાથી ભાગલા પડ્યા: અજિત કોન્ટ્રાક્ટર બાવળિયાએ મંજૂરી વગર નિમણૂકો કરી નાખી, કોર્ટ…
View More કોળી સમાજમાં ભાગલા માટે કુંવરજી બાવળિયા જવાબદારજામનગરના જોગર્સ પાર્કના રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ
જામનગરના જોગર્સ પાર્ક વિસ્તારમાં એક મકાનમાં ગઈકાલે સાંજે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, જેથી દોડધામ થઈ હતી. સ્થાનિક કોર્પોરેટર તેમજ અન્ય આગેવાનો…
View More જામનગરના જોગર્સ પાર્કના રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી આગયુધ્ધને કારણે વિશ્ર્વભરના સ્ટોક માર્કેટ ક્રેશ: અબજો રૂપિયાનું ધોવાણ
જાપાનના નીકેઇમાં 11 ટકા, સાઉથ કોરિયાના સ્ટોક માર્કેટ કોપસીમાં 11 ટકા, સિંગાપોર એસજીએકસમાં 860 અને જર્મન શેર બજાર પણ 1750 પોઇન્ટ તૂટ્યું ઇરાન પર અમેરીકા…
View More યુધ્ધને કારણે વિશ્ર્વભરના સ્ટોક માર્કેટ ક્રેશ: અબજો રૂપિયાનું ધોવાણખંભાળિયા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બેનો ભોગ લીધો
ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના પાટીયા પાસે આવેલી એક શાળામાં રાજેશભાઈ ભીખાભાઈ ઓડીચ (ઉ.વ. 49) ને ઝાડમાં પાણી પીવડાવતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને મૂર્છિત…
View More ખંભાળિયા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બેનો ભોગ લીધો