ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, જીગ્નેશભાઈ વાગડિયા, જેન્તીભાઈ હિરપરા,…
View More ઉનાળાના પ્રારંભે જ રાજકોટ એસ.ટી. બસપોર્ટના પાણીના તમામ પરબો બંધઆવશ્યક દવાઓની યાદીમાં મહત્ત્વપૂર્ણ 150 દવાઓનો ઉમેરો કરતી સરકાર
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યના આરોગ્ય ક્ષેત્રે લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26 માટેની આવશ્યક દવાઓની યાદીમાં…
View More આવશ્યક દવાઓની યાદીમાં મહત્ત્વપૂર્ણ 150 દવાઓનો ઉમેરો કરતી સરકારવીજબિલ મહિને બને કે બે મહિને, ગ્રાહકોને કોઇ નુકસાન નથી
સોફ્ટવેરની ગણતરી બન્ને સ્લેબમાં સરખી જ રહે છે: PGVCLની સ્પષ્ટતા હાલમાં સોશિયલ મીડિયામાં પીજીવીસીએલ દ્વારા એક મહિનાના બદલે દર બે મહીને વસુલાતા બીલમાં ગ્રાહકોને થતાં…
View More વીજબિલ મહિને બને કે બે મહિને, ગ્રાહકોને કોઇ નુકસાન નથીફૂડ વિભાગનું ચેકિંગ, 14 પનીરના નમૂના લેવાયા
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે અન્ય ખાણીપીણીના ધંધાર્થીઓની સાથોસાથ સ્પેશિયલ પનીર ચાલુ ડ્રાઇવ યોજી અમુલ મલાઇ પનીર, દુધ મસ્તી પનીર, ડેલારા મલાઇ પનીર સહિતના પનીરના…
View More ફૂડ વિભાગનું ચેકિંગ, 14 પનીરના નમૂના લેવાયાક્રૂડના ભાવો વધતા શેરબજાર તૂટ્યું, સેન્સેક્સમાં 1000થી વધુ અંકનો કડાકો
બ્રેન્ટ ક્રૂડ ના ભાવમાં વધારો થતા તેમજ ઈરાન યુદ્ધની ગંભીરતા ની વચ્ચે ભારતીય શેર બજાર આજે 1100 પોઇન્ટ નીચે સરકી ગયું છે. એક બાજુથી ક્રૂડના…
View More ક્રૂડના ભાવો વધતા શેરબજાર તૂટ્યું, સેન્સેક્સમાં 1000થી વધુ અંકનો કડાકોમનપાની ચૂંટણીમાં 300 બૂથ અને 1 લાખ મતદારોનો થશે વધારો
તા.11ના રોજ મતદાર યાદી પ્રસિધ્ધ થવાની સંભાવના, મનપાએ વોર્ડ વાઇઝ યાદી તૈયાર કરી મહાનગરપાલિકાની રાજકીય બોર્ડીની મુદ્દત તા.11ના પૂર્ણ થનાર હોય તંત્ર દ્વારા વસ્તી ગણતરી…
View More મનપાની ચૂંટણીમાં 300 બૂથ અને 1 લાખ મતદારોનો થશે વધારોસૌને નમતા…સૌને ગમતા માધવ દવે, સફળ કાર્યકાળનું 1 વર્ષ
અનેક પડકારો વચ્ચે અથાગ શ્રમ, આગામી ચૂંટણીમાં રાજકોટને અભેદ કિલ્લો બનાવવાની શહેર ભાજપ પ્રમુખની નેમ પાટીલથી વિશ્ર્વકર્માના કાર્યકાળમાં કાર્યક્રમોની હારમાળા, પાર્ટીના સ્વર્ગસ્થ નેતાઓને યાદ કરી…
View More સૌને નમતા…સૌને ગમતા માધવ દવે, સફળ કાર્યકાળનું 1 વર્ષમોબાઈલમાં વાત કરતી પરિણીતાને પતિએ ઠપકો આપતા એસીડ પીધું
શાપર-વેરાવળમાં રહેતા પરિણીતા મોબાઇલમાં અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોય જેથી તેમને તેમના પતિએ સમજાવી અને મોબાઇલમાં વાત નહીં કરવા ઠપકો આપતા તેણીએ એસિડ પી…
View More મોબાઈલમાં વાત કરતી પરિણીતાને પતિએ ઠપકો આપતા એસીડ પીધુંપ્રેમલગ્ન બાદ પરિણીતાને પતિનો ત્રાસ, સમાધાનના પ્રયાસો કર્યા છતા પતિ માન્યો નહીં
તરઘડીયા ગામે માવતરના ઘરે રહેતી પ્રેમ લગ્ન કરનાર પરિણીતાએ શાપરમાં રહેતા પતિ વિરૂૂધ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.વધુ વિગતો મુજબ,રાજકોટના તરઘડીયા ગામે રહેતી 25…
View More પ્રેમલગ્ન બાદ પરિણીતાને પતિનો ત્રાસ, સમાધાનના પ્રયાસો કર્યા છતા પતિ માન્યો નહીંલક્ષ્મણ ટાઉનશીપમાં ચોથા માળેથી નીચે પટકાતા મેટોડાના યુવાનનું ભેદી મોત
મુળ કાલાવડના વતની અને હાલ પરિવાર સાથે મેટોડામાં રહેતાં 33 વર્ષના યુવાનનું રાજકોટમાં મવડી વિસ્તારની લક્ષ્મણ ટાઉનશીપમાં મોડી રાતે ચોથા માળેથી પટકાતાં ગંભીર ઇજા થતાં…
View More લક્ષ્મણ ટાઉનશીપમાં ચોથા માળેથી નીચે પટકાતા મેટોડાના યુવાનનું ભેદી મોત