અપહરણ-બળાત્કારના ગુનામાં છ લોકોની ધરપકડ, ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. ફેસબુક પર…
View More વિસાવદરમાં ફેસબૂક પર મિત્રતા કેળવી મહિલા પર ગેંગરેપમોરબીમાં પૈસાની લેતી દેતી મુદ્દે યુવાનનું અપહરણ કરી માર માર્યો
મોરબી શહેરમાં ચોકવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં નાણાકીય લેવડદેવડ બાબતે યુવકનું ફિલ્મી સ્ટાઈલમાં પાંચ શખ્સોએ અપહરણ કરી 13 લાખ રૂૂપિયા બળજબરી પૂર્વક કઢાવવા યુવકને…
View More મોરબીમાં પૈસાની લેતી દેતી મુદ્દે યુવાનનું અપહરણ કરી માર માર્યોબિલ્કીસ બાનો કેસમાં સજા માફી માટે દોષિતો સુપ્રીમમાં
આજીવન કેદની સજા માફ કરવા માગણી, કોર્ટે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારને પાઠવી નોટિસ ગુજરાતના ભારે ચકચારી બિલ્કીસ બાનો કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે…
View More બિલ્કીસ બાનો કેસમાં સજા માફી માટે દોષિતો સુપ્રીમમાંગોંડલમાં એક ઇતિહાસ ધરાશાયી થયો: પીરની આંબલી તૂટી પડી
ગોંડલમાં જેલચોકથી ઉદ્યોગભારતી ચોક તરફ જવાનાં માર્ગ પર રાજાશાહી થી પણ વધુ સમય થી અડીખમ ઉભેલુ પીરની આંબલી તરીકે ઓળખાતું ઘેઘૂર વૃક્ષ ગત રાત્રીનાં ધરાશઇ…
View More ગોંડલમાં એક ઇતિહાસ ધરાશાયી થયો: પીરની આંબલી તૂટી પડી‘મિશન ફિટ ખાખી’: ફાંદવાળા પોલીસને બહારનું જમવાની મનાઈ!
અમદાવાદમાં હાથ ધરાયો નવતર પ્રયોગ, અદોદરા 100 પોલીસ કર્મચારીઓની 3 મહિના સુધી લેફટ-રાઈટ પરેડ, કસરત, યોગા અને મેડીટેશન દ્વારા વજન ઘટાડવામાં આવશે અમદાવાદ પોલીસના જવાનો…
View More ‘મિશન ફિટ ખાખી’: ફાંદવાળા પોલીસને બહારનું જમવાની મનાઈ!નીતા એમ. અંબાણી કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (KISS) હ્યુમેનિટેરિયન એવોર્ડ 2025થી સન્માનિત, 40,000 આદિવાસી વિદ્યાર્થીઓને મોટાં સપનાં જોવા પ્રેરિત કર્યાં
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીને આજે અહીં કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (KISS) કેમ્પસ ખાતે પ્રતિષ્ઠિત કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ…
View More નીતા એમ. અંબાણી કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (KISS) હ્યુમેનિટેરિયન એવોર્ડ 2025થી સન્માનિત, 40,000 આદિવાસી વિદ્યાર્થીઓને મોટાં સપનાં જોવા પ્રેરિત કર્યાંસોના-ચાંદી-બિટકોઇનમાં મહાતેજીની આગાહી કરતા કિયોસાકી
જાપાનીઝ મોટિવેશન માસ્ટરે કહ્યું કે એક ‘પરપોટો’ ફૂટશે એટલે તમારો આશ્રય માત્ર સોના-ચાંદી જ રહેશે મધ્ય પૂર્વમાં યુદ્ધ ચાલુ છે, જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ…
View More સોના-ચાંદી-બિટકોઇનમાં મહાતેજીની આગાહી કરતા કિયોસાકીઇન્દોરમાં 4 ગેસ સિલિન્ડર ફાટતાં સાત લોકો ભડથું, 4 ગંભીર
પાર્કિંગમાં ચાર્જમાં મૂકેલી EV કારમાં શોર્ટ-સર્કિટથી લાગેલી આગ ઘરમાં પહોંચતા દુર્ઘટના ઇન્દોરના બંગાળી ચોકડી પાસેની એક કોલોનીમાં આજે સવારે લગભગ 4 વાગ્યે ભયાનક અકસ્માત થયો.…
View More ઇન્દોરમાં 4 ગેસ સિલિન્ડર ફાટતાં સાત લોકો ભડથું, 4 ગંભીરઆસામમાં વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસી સાંસદનો શિકાર કરતું ભાજપ
આસામ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ફટકો પડ્યો છે. નગાંવ લોકસભા સાંસદ અને ભૂતપૂર્વ મંત્રી પ્રદ્યુત બોરદોલોઈએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.…
View More આસામમાં વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસી સાંસદનો શિકાર કરતું ભાજપસુરક્ષા ચિફ લારીજાનીના મોતથી ઈરાનમાં યુદ્ધ નેતૃત્વની કટોકટી
મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરતું ઈરાન, ઇઝરાયેલ માટે જાસૂસી કરનારને ઇરાનમાં ફાંસી ઈરાનના અત્યાર સુધીના અમેરિકા-ઈઝરાયેલ સામેના યુધ્ધમાં મુખ્ય વોર સ્ટ્રેટેજિસ્ટ એટલે કે યુધ્ધના પ્રમુખ રણનીતિકાર…
View More સુરક્ષા ચિફ લારીજાનીના મોતથી ઈરાનમાં યુદ્ધ નેતૃત્વની કટોકટી