‘મિશન ફિટ ખાખી’: ફાંદવાળા પોલીસને બહારનું જમવાની મનાઈ!

અમદાવાદમાં હાથ ધરાયો નવતર પ્રયોગ, અદોદરા 100 પોલીસ કર્મચારીઓની 3 મહિના સુધી લેફટ-રાઈટ પરેડ, કસરત, યોગા અને મેડીટેશન દ્વારા વજન ઘટાડવામાં આવશે અમદાવાદ પોલીસના જવાનો…

View More ‘મિશન ફિટ ખાખી’: ફાંદવાળા પોલીસને બહારનું જમવાની મનાઈ!