બે ફાઇટર જેટ અને બે બ્લેક હોક રેસ્કયુ હેલિકોપ્ટર ઇરાને તોડી પાડયા બાદ એક પાયલોટને બંધક બનાવ્યાનો દાવો: દુબઇમાં મિસાઇલ-ડ્રોનના કાટમાળ પડયા એક પાયલોટ જીવંત…
View More સાઉદીમાં USના દૂતાવાસ પર ઇરાને હુમલો કરતા 3 માળ ભડકે બળ્યાકોંગ્રેસમાં 20થી વધુ ઉમેદવારોને ચૂંટણી લડવા લીલીઝંડી
અતુલ રાજાણી, વશરામ સાગઠિયા, ગાયત્રીબા, નયનાબા, રણજીત મુંધવા, જાગૃતિબેન ડાંગર સહિતના જૂના જોગીઓને પ્રચાર શરૂ કરી દેવા ટેલિફોનીક સૂચના રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકોની આગામી તા.26ના…
View More કોંગ્રેસમાં 20થી વધુ ઉમેદવારોને ચૂંટણી લડવા લીલીઝંડીકાશ્મીરમાં સતત હિમવર્ષા: વીજળી પડતા સાતના મોત: અટલ ટનલ બંધ
હવામાન વિભાગના કહેવા પ્રમાણે એક સાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ હોવાથી દેશના અનેક રાજ્યોમાં હવામાન પલટાયું હતું. આગામી દિવસોમાં હજુય તેની તીવ્ર અસર રહેવાની…
View More કાશ્મીરમાં સતત હિમવર્ષા: વીજળી પડતા સાતના મોત: અટલ ટનલ બંધઅમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીના મેયર પદ માટે રિની સંપથ ઉમેદવાર
અમેરિકન રાજકારણમાં ભારતીય મૂળના લોકોની ભાગીદારી સતત વધી રહી છે. આ સંદર્ભમાં, રિની સંપથે વોશિંગ્ટન ડીસી મેયરની ચૂંટણી માટે મતપત્ર પર સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો…
View More અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીના મેયર પદ માટે રિની સંપથ ઉમેદવારએડવાન્સ પેમેન્ટ પરત કરવા આપેલો ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની સજા
શહેરની વેસ્ટ કોસ્ટ ડીઝલ્સ ભાગીદારી પેઢીએ ઓદ્યોગિક શેડ અને ડોમ બનાવવા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ધનેક એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર દ્વારા કામ ન પૂરું કરતા એડવાન્સ આપેલુ પેમેન્ટ…
View More એડવાન્સ પેમેન્ટ પરત કરવા આપેલો ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની સજાખોટા બિલો બનાવી 5.73 કરોડની ડેટા ક્રેડીટ આપનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આગોતરા રદ
સુર્યા હાઈબ્રીડ પ્રા.લી.ના ઓડીટમાં કરોડોના કૌભાંડ છુપાવી રીપોર્ટ આપતા જી.એસ.ટી.એ નોટીસ પાઠવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કપીલ નરેન્દ્રભાઈ દાસાણીએ દાખલ કરેલી આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી…
View More ખોટા બિલો બનાવી 5.73 કરોડની ડેટા ક્રેડીટ આપનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આગોતરા રદRTOનો સપાટો ગેરકાયદેસર LED લાઇટ લગાડનાર એમ્બ્યુલન્સ સહિતના વાહનોને દંડ
આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી, 35 હજારનો દંડ વસૂલાઇ શહેરમાં માર્ગ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને વાહનોમાં નિયમ વિરુદ્ધ ફેરફાર કરનારા તત્વો સામે…
View More RTOનો સપાટો ગેરકાયદેસર LED લાઇટ લગાડનાર એમ્બ્યુલન્સ સહિતના વાહનોને દંડલખનૌ સહિતના શહેરોમાં બ્લાસ્ટનું પાકિસ્તાની ષડયંત્ર નિષ્ફળ, ATSએ 4 આતંકી ઝડપ્યા
ચારબાગ રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ કરીને મોટી જાનહાનિ કરવાનું અને રેલવે મિલકતોને નુકસાન પહોંચાડવાનું પાકિસ્તાની હેન્ડલર્સનું ષડયંત્ર ATS એ સમયસર નિષ્ફળ બનાવ્યું છે. આ…
View More લખનૌ સહિતના શહેરોમાં બ્લાસ્ટનું પાકિસ્તાની ષડયંત્ર નિષ્ફળ, ATSએ 4 આતંકી ઝડપ્યાએક દીકરીના પ્રમાણપત્ર માટે મનપામાં સવારે 6 વાગ્યાથી લાગી લાઈનો
તંત્ર દ્વારા સેન્ટ્રલ અને વેસ્ટ ઝોન ખાતૅે સુવિધા ચાલુ કરાઈ, ઈસ્ટ ઝોનના વિસ્તારોમાંથી આવેલા અરજદારોમાં દેકારો રાઈટ ટુ એજ્યુકેશન માટે એક માત્ર દીકરી હોવા અંગેના…
View More એક દીકરીના પ્રમાણપત્ર માટે મનપામાં સવારે 6 વાગ્યાથી લાગી લાઈનોધો.6થી હવે બે ભારતીય ભાષા ફરજિયાત CBSEનો નવો શૈક્ષણિક કાર્યક્રમ જાહેર
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE)એ તેનો નવો શૈક્ષણિક કાર્યક્રમ શરૂૂ કર્યો છે, જે હેઠળ ધોરણ 9 માટે ગણિત અને વિજ્ઞાનની બે-સ્તરીય પ્રણાલી અને…
View More ધો.6થી હવે બે ભારતીય ભાષા ફરજિયાત CBSEનો નવો શૈક્ષણિક કાર્યક્રમ જાહેર