સિનિયર સામાજિક અગ્રણી, RTI એક્ટિવિસ્ટ ગજેન્દ્રસિંહ ઝાલા, કાઠી સમાજના અગ્રણી પ્રતાપભાઈ વાળા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ એસ.ટી બસપોર્ટ માં રોજિંદી 1200 થી…
View More આચારસંહિતા ભંગ બદલ એસટી ડેપો મેનેજર સામે પગલા ભરવા ચૂંટણી કમિશનરને ફરિયાદઇફકોનો વર્ષ 2025-26માં રેકોર્ડબ્રેક રૂા.4106 કરોડનો નફો: સંઘાણી
એક વર્ષમાં ખાતરનું વેંચાણ 118.75 લાખ મેટ્રીક ટન સુધી પહોંચ્યું, નેનો ખાતરની પણ 301 લાખ બોટલનું વેચાણ ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, “નાણાકીય…
View More ઇફકોનો વર્ષ 2025-26માં રેકોર્ડબ્રેક રૂા.4106 કરોડનો નફો: સંઘાણીમનપાની ચૂંટણીના ફોર્મ ઉમેદવારો છ કચેરીમાંથી ઉપાડી-ભરી શકશે
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઇ વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બની ગયું છે. કલેકટર તંત્ર દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારોને ફોર્મ…
View More મનપાની ચૂંટણીના ફોર્મ ઉમેદવારો છ કચેરીમાંથી ઉપાડી-ભરી શકશેજામનગરમાં 8 લાખની લૂંટમાં પાંચ વર્ષથી વોન્ટેડ ઈનામી આરોપી ઝડપાયો
રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ગુનેગારોને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. જામનગર જિલ્લાના પંચકોષી બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ…
View More જામનગરમાં 8 લાખની લૂંટમાં પાંચ વર્ષથી વોન્ટેડ ઈનામી આરોપી ઝડપાયોરૂા.13.13 લાખના સીંગતેલના ડબ્બા ચોરીનો ભેદ ઉકેલાયો
રાજકોટની આઈસર ટ્રક અને ગોંડલથી રૂૂ.13.13 લાખના સીંગતેલના ડબ્બા બારોબાર વેચી દેનાર ગેંગના એક સભ્યને ગોંડલ પોલીસે ઝડપી લઇ ચોરના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગોંડલ…
View More રૂા.13.13 લાખના સીંગતેલના ડબ્બા ચોરીનો ભેદ ઉકેલાયોપત્નીના નામનું નકલી ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી અભદ્ર પોસ્ટ મૂકાઈ
યુવકની ફરિયાદને આધારે ફેક આઈડી બનાવનાર શખ્સ સામે ગુનો નોંધાયો રાજકોટમાં અજાણ્યા શખ્સે મહિલાના ફોટા અને વિડિયોનો દુરુપયોગ કરી ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી અભદ્ર પોસ્ટ્સ…
View More પત્નીના નામનું નકલી ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી અભદ્ર પોસ્ટ મૂકાઈખૂંખાર અપરાધી સલીમ ગાંજાની એન્કાઉન્ટર બાદ દિલ્હીમાં ધરપકડ
દક્ષિણ-પૂર્વ દિલ્હીમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) સાથે ગોળીબાર દરમિયાન કુખ્યાત ગુનેગાર મોહમ્મદ સલીમ ઉર્ફે ’ગાંજા’ ઘાયલ થયો હતો. તેના પર 75 થી વધુ…
View More ખૂંખાર અપરાધી સલીમ ગાંજાની એન્કાઉન્ટર બાદ દિલ્હીમાં ધરપકડ‘છોકરો તમારી દીકરીને લાયક નથી’ તેમ કહેતા સાઢુના દીકરાઓનો યુવાન પર પાઇપથી હુમલો
રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં રહેતા અને મવડી વિસ્તારમાં હેર સલૂન ચલાવતા એક આધેડ પર તેમના જ સાઢુંભાઈના દીકરાઓ અને અન્ય શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના…
View More ‘છોકરો તમારી દીકરીને લાયક નથી’ તેમ કહેતા સાઢુના દીકરાઓનો યુવાન પર પાઇપથી હુમલોચમત્કાર : ચાલુ ટ્રેન નીચે પટકાયેલા યુવક પરથી અડધી મિનિટ સુધી ટ્રેન પસાર થઈ છતાં જીવ બચી ગયો !
સુરત રેલવે સ્ટેશન પર આજે એક ચમત્કારિક ઘટના બની હતી, જેમાં મોતના મુખમાં ગયેલા એક મુસાફરને નવજીવન મળ્યું છે. ચાલુ ટ્રેને ચડવા જતા મુસાફર ટ્રેન…
View More ચમત્કાર : ચાલુ ટ્રેન નીચે પટકાયેલા યુવક પરથી અડધી મિનિટ સુધી ટ્રેન પસાર થઈ છતાં જીવ બચી ગયો !ઉપલેટામાં રાજકોટના રેસ્ટોરન્ટ સંચાલક દંપતીને ધમકી આપી સોનાના પાટલા પડાવી લીધા
છ વર્ષ પૂર્વેના બનાવમાં સાઢુ ભાઈએ સોનાના પાટલા પરત નહીં આપતાં અંતે પોલીસ ફરિયાદ રાજકોટના ન્યુ થોરાળા વિસ્તારમાં રહેતા અને ભાવનગર રોડ પર ’જે.ડી. રેસ્ટોરન્ટ’…
View More ઉપલેટામાં રાજકોટના રેસ્ટોરન્ટ સંચાલક દંપતીને ધમકી આપી સોનાના પાટલા પડાવી લીધા