સોડા પીવા ઉભેલા વેપારીની રોકડની ચોરી કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો કેશોદ ધોળા દિવસે ચારચોક પાસે બૈંક માંથી દોઢ લાખ જેવી રકમ ઉપાડી મોટરસાયકલ ના થેલામાં…
View More કેશોદમાં બેંકમાંથી નાણા ઉપાડી જતા વ્યક્તિની નજર ચુકવી લાખોની ચોરી, આરોપી ઝબ્બેવેરાવળ પોલીસે ડ્રગ્સ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપ્યો
વેરાવળ પોલીસમાં નોંધાયેલ એનડીપીએસ ના ગુન્હાનો આરોપી નાસતા ફરતા એલ સી બી એ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના…
View More વેરાવળ પોલીસે ડ્રગ્સ કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપ્યોયુધ્ધથી ઇંધણ મોંઘું થતાં પ્રાઇવેટ જેટ બુકિંગમાં 85%નો ઘટાડો
હાલમાં ગુજરાતમાં રાજકીય પ્રવાસ સિવાય ખાનગી જેટ-હેલિકોપ્ટરના નહિવત બુકિંગ, એક કલાકનું ભાડુ બે લાખથી વધીને 7.5 લાખ પહોંચ્યું પશ્ચિમ એશિયામાં વધતા તનાવ અને સ્ટ્રેટ ઓફ…
View More યુધ્ધથી ઇંધણ મોંઘું થતાં પ્રાઇવેટ જેટ બુકિંગમાં 85%નો ઘટાડોમોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવાનનું હાર્ટએટેકથી મોત
મોરબીના જેતપર ગામે રહેતો યુવાન તેના મિત્રો સાથે ગામમાં આવેલ શાળાના ગ્રાઉન્ડની અંદર ક્રિકેટ રમતો હતો ત્યારે તેને હાર્ટએટેકનો હુમલો આવ્યો હતો જેથી યુવાનને તાત્કાલિક…
View More મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવાનનું હાર્ટએટેકથી મોતરિલાયન્સના અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે 30 કરોડનું અનુદાન
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અબાણીના જન્મદિવસ નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવતા ભક્તો તથા યાત્રાળુઓની સુવિધા માટે અદ્યતન યાત્રી ભવન (ગેસ્ટ હાઉસ)ના નિર્માણ…
View More રિલાયન્સના અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે 30 કરોડનું અનુદાનસાળંગપુર ધામમાં અંબાણી પરિવાર બનાવશે ભારતની અત્યાધુનિક ગૌશાળા
અનંત અંબાણીના 31મા જન્મદિન નિમિતે પરિવાર દ્વારા સેવાકાર્ય: 500 ગાયોને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ થશે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુર ખાતે ભક્તિ અને સેવાનો આજે એક…
View More સાળંગપુર ધામમાં અંબાણી પરિવાર બનાવશે ભારતની અત્યાધુનિક ગૌશાળાસુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે 1.22 કરોડની બેનામી સંપત્તિનો નોંધાતો ગુનો
ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર સામે આવક કરતાં…
View More સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે 1.22 કરોડની બેનામી સંપત્તિનો નોંધાતો ગુનોમોરબીમાં કેનાલ પેરેલલ રોડ બનાવવા મહાનગરપાલિકા દ્વારા કરાયું ડિમોલિશન
મોરબીમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા અને રસ્તાઓ પહોળા કરવા માટે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાની દર બુધવારે ચાલતી ’વન વીક વન…
View More મોરબીમાં કેનાલ પેરેલલ રોડ બનાવવા મહાનગરપાલિકા દ્વારા કરાયું ડિમોલિશનજામનગર વનતારામાં ફરી બોલિવૂડ સિતારાઓનો જમાવડો
આવતીકાલે અનંત અંબાણીના જન્મ દિવસની ધમાકેદાર ઉજવણીનું આયોજન શાહરૂખ, રણવીરસિંહ, અનન્યા પાંડે સહિતના સ્ટાર્સનું આગમન, અન્ય સેલેબ્સ પણ આવે છે દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના…
View More જામનગર વનતારામાં ફરી બોલિવૂડ સિતારાઓનો જમાવડોપાક. ડિપ્લોમસીની સફળતા ભારત માટે નવી ચિંતા
ચીન-રશિયા-અમેરિકા-યુરોપ-સાઉદી અરેબિયા-ઇજીપ્ત- તુર્કી સહિતના દેશો સાથે મુનીરના મેળાવડાથી કંગાળ પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય કદ વધી ગયું જયશંકરે ‘દલાલ’ કહીને ઝાટકેલા પાક.ને યુધ્ધવિરામ માટે ટ્રમ્પે સત્તાવાર ‘થેંક્યુ’ કહ્યું…
View More પાક. ડિપ્લોમસીની સફળતા ભારત માટે નવી ચિંતા