અમરેલી એસઓજી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના ભાગરૂૂપે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેરાળા ગામથી માતીરાળા ગામની સીમ વિસ્તારમાં એક વાડીમાંથી મોટા પાયે…
View More અમરેલીના મતીરાળા ગામની સીમમાંથી રૂા.77.93 લાખના ગાંજાનું વાવેતર પકડાયુંખંભાળિયા નજીક ટર્બાઇન સાથેના ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, યુવાનનું મૃત્યુ
ખંભાળિયા – ભાણવડ માર્ગ પર અત્રેથી આશરે 8 કિલોમીટર દૂર માંઝા ગામના પાટીયા પાસેથી જી.જે. 37 ટી. 4387 નંબરના બોલેરો પિકઅપ વાહનમાં માંડવીનો…
View More ખંભાળિયા નજીક ટર્બાઇન સાથેના ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, યુવાનનું મૃત્યુભાવનગરના ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-બાળકોની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
સ્ટાફને સુચના આપી જેસીબીથી ખાડા ખોદાવ્યા હતા, પત્ની અને સંતાનોને દફનાવવા માટે બે ડમ્પર માટી મંગાવી પત્ની અને બાળકો ભાવનગરથી સુરત જવા નીકળ્યા જેઓ સીસીટીવીમાં…
View More ભાવનગરના ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-બાળકોની હત્યા કર્યાનો ઘટસ્ફોટસલાયા પંથકના ગામોમાં રૂા.200ની ચિલ્ડ્રન બેંકની નોટોથી ઘણા લોકો છેતરાયા
સલાયા તેમજ આજુબાજુના ઘણા લોકો હાલમાં એક ચાલાકીનો શિકાર બની છેતરાયાની ફરિયાદો ઉઠી છે.સલાયામાં ફોટોમાં દર્શાવાયા મુજબની 200 રૂૂપિયાની નોટની ખુબજ ભળતી આવતી ચિલ્ડ્રન બેંકની…
View More સલાયા પંથકના ગામોમાં રૂા.200ની ચિલ્ડ્રન બેંકની નોટોથી ઘણા લોકો છેતરાયાહાઈવે પર બાખડતા ખૂંટિયાઓએ બાઈકને અડફેટે લેતા ગુરગઢના યુવાનનું મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે રહેતા લાખાભાઈ કાસમભાઈ શેખ નામના 47 વર્ષના મુસ્લિમ યુવાન ગત તારીખ 14 ના રોજ સાંજના સમયે મોટરસાયકલ પર પાછળ બેસીને લીંબડી…
View More હાઈવે પર બાખડતા ખૂંટિયાઓએ બાઈકને અડફેટે લેતા ગુરગઢના યુવાનનું મૃત્યુપોરબંદર, જેતલસર, રાજકોટ રૂટ પર લાંબા અંતરની ટ્રેન ફાળવવા રજૂઆત
પશ્ચીમ રેલ્વે ભાવનગર વિભાગ દ્વારા વર્ષોથી વાંસજાળિયા જેતલસર બ્રોડગેજમાં રૂૂપાંતર થયું હોવા છતાં રેલ્વેદવારા આ રૂૂટ ઉપર જામ જોધપુર ઉપલેટા ધોરાજી જેવા મોટા તાલુકા મથકેથી…
View More પોરબંદર, જેતલસર, રાજકોટ રૂટ પર લાંબા અંતરની ટ્રેન ફાળવવા રજૂઆતશુક્રવારથી બે મહિના સુધી કોંગ્રેસ કાઢશે જન આક્રોશ યાત્રા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં 5 ફેઝમાં ગુજરાતના દરેક જિલ્લામાં યાત્રા ફરશે, ગામડે ગામડે સભાઓ કરી સરકારને ભીડવશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ ગુજરાતની યાત્રા કરશે.…
View More શુક્રવારથી બે મહિના સુધી કોંગ્રેસ કાઢશે જન આક્રોશ યાત્રાકોડીનાર દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસે ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર!!!!
દિલ્હી બ્લાસ્ટના હાઈ એલર્ટ વચ્ચે મેગા કોમ્બિંગ: દરગાહમાંથી કુહાડી, તલવાર જેવા હથિયારો મળ્યા, ઝારખંડના યુવકની અટકાયત દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ જાહેર…
View More કોડીનાર દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસે ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર!!!!ભાવનગરમાં 20મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ
આગામી તા. 20 નવેમ્બર 2025ના રોજ ભાવનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીનો અભિવાદન સમારોહ રાખવામાં આવનાર છે. જેની…
View More ભાવનગરમાં 20મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગોંડલ રમાનાથધામ ખાતે માથું ટેકવી દર્શન કર્યા
કાગવડ ખોડલધામ ખાતે દર્શન કરવા આવેલા રાજ્ય નાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કાગવડથી કાર મારફત ગોંડલનાં નેશનલ હાઇવે ઉમવાડા ચોકડી પર આવેલા પ્રસિધ્ધ રમાનાથધામ ખાતે…
View More નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગોંડલ રમાનાથધામ ખાતે માથું ટેકવી દર્શન કર્યા