વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે સમગ્ર ગુજરાત ભરમાંથી આવેલ 224 માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન વાઈચ ચેરમેન અને પ્રતિનિધિ ઓ પધારેલ હતા અને માર્કેટીંગ યાર્ડ…
View More ટેકાના ભાવે ખરીદીમાં માર્કેટ યાર્ડોને સેશનું નુકસાનરાજુલા: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત નાં માર્ગદર્શન મુજબ આજે તા. 15/11/2025 ને શનિવાર નાં રોજ ગુજરાત નાં તમામ 182 વિધાનસભા ક્ષેત્ર મુજબ દરેક…
View More રાજુલા: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુંખંભાળિયા: બીએલઓને સોંપતી કામગીરી અને ધરપકડ વોરંટ સહિતના મુદ્દે આવેદન અપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આપવામાં આવેલા આહવાનને અનુલક્ષીને રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્ય ચૂંટણી અધિકારીને સંબોધીને…
View More ખંભાળિયા: બીએલઓને સોંપતી કામગીરી અને ધરપકડ વોરંટ સહિતના મુદ્દે આવેદન અપાયુંદિલ્હી બ્લાસ્ટની જવાબદારી લેતું તૈયબાનું સહયોગી TRF
પહેલગામ હુમલા પાછળ પણ આ જ સંગઠનનો હાથ હતો: ઉમરના શાગિર્દ આમીરની ધરપકડ દિલ્હી બોમ્બ વિસ્ફોટના છ દિવસ પછી, રવિવારેના રોજ, આખરે ખુલાસો…
View More દિલ્હી બ્લાસ્ટની જવાબદારી લેતું તૈયબાનું સહયોગી TRFપંજાબમાં RSS કાર્યકરના પુત્રની ગોળી ધરબી હત્યા
પંજાબના ફિરોઝપુરમાં, મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS ) ના સ્વયંસેવકના પુત્રની ગોળી મારીને હત્યા કરી દીધી. તેનું નામ નવીન…
View More પંજાબમાં RSS કાર્યકરના પુત્રની ગોળી ધરબી હત્યાસોનભદ્ર ખાણ દુર્ઘટનામાં 15 મજૂરો ફસાયા: બચાવ કામગીરીમાં અવરોધ
ભૂસ્ખલન સ્થળે મોટો ખડક હોવાથી નિષ્ણાતો બોલાવાયા સોનભદ્રના ઓબ્રાના બિલ્લી માર્કુંડી ખાણ વિસ્તારમાં ખાણ તૂટી પડવાથી રાહત અને બચાવ કામગીરીમાં મોટા ખડકો અવરોધ ઉભો થયો…
View More સોનભદ્ર ખાણ દુર્ઘટનામાં 15 મજૂરો ફસાયા: બચાવ કામગીરીમાં અવરોધશેખ હસીના સામે કેસના ચૂકાદા પહેલાં ઢાકામાં શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટ
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન સામે ગત વર્ષે માનવતા વિરૂધ્ધ પગલાં લેવાનો આરોપ છે, ચૂકાદા પહેલાં પાટનગરમાં હિંસક પ્રદર્શનો, શૂટ એટ સાઇટનો ઓર્ડર બાંગ્લાદેશ હિંસાના એક વર્ષ…
View More શેખ હસીના સામે કેસના ચૂકાદા પહેલાં ઢાકામાં શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટલાલુપ્રસાદ યાદવનું ઘર સળગ્યું; રોહિણી પછી તેની ત્રણ બહેનો પણ નિવાસસ્થાન છોડી ગઇ
પિતાને કિડની આપતા પહેલાં બાળકોના ભવિષ્યનો વિચાર ન કરી ભૂલ કરી: રોહિણી આરજેડીના વડા લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્યનો તેમના ભાઈ તેજસ્વી યાદવ અને તેમના…
View More લાલુપ્રસાદ યાદવનું ઘર સળગ્યું; રોહિણી પછી તેની ત્રણ બહેનો પણ નિવાસસ્થાન છોડી ગઇબિહારમાં નવી નીતિશ સરકારની 20મીએ શપથવિધિ: ભાજપના 16, જેડીયુના સીએમ સહિત 14 મંત્રીની ફોર્મ્યુલા
JDU પ્રમુખ નીતિશ કુમાર ગુરુવારે દસમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. નવી NDA સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી…
View More બિહારમાં નવી નીતિશ સરકારની 20મીએ શપથવિધિ: ભાજપના 16, જેડીયુના સીએમ સહિત 14 મંત્રીની ફોર્મ્યુલાસાઉદીમાં ગમખ્વાર અકસ્માતમાં હૈદરાબાદના 42 હાજીનાં મોત
મક્કામાં ઉમરાહ પઢીને મદિના જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાયા બાદ ભયંકર બ્લાસ્ટમાં 20 મહિલા, 12 બાળકો સહિતના મુસાફરો ભડથું મુસ્લિમ સમાજના સૌથી પવિત્ર…
View More સાઉદીમાં ગમખ્વાર અકસ્માતમાં હૈદરાબાદના 42 હાજીનાં મોત