આખો દેશ જ્યારે દિવાળીના દીવડાઓ અને રોશનીથી ઝગમગી રહ્યો હતો, ત્યારે નવી મુંબઈના વાશી વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. સોમવારે મોડી રાત્રે વાશી સેક્ટર-14માં આવેલી…
View More નવી મુંબઇમાં આગના બે બનાવમાં છ લોકોનાં મૃત્યુરાજકોટ બન્યું ગેસ ચેમ્બર: દિલ્હી જેવું ખતરનાક પ્રદૂષણ
દિવાળીના દિવસે એર ક્વોલિટી ઇન્ડેક્સ ખતરનાક સ્તરે પહોંચતા અનેક લોકોને આંખોમાં બળતરા અને શ્ર્વાસ લેવામાં તકલીફ પડી દિલ્હીમાં હવા પ્રદૂષણ તંત્ર માટે માથાના દુખાવા સમાન…
View More રાજકોટ બન્યું ગેસ ચેમ્બર: દિલ્હી જેવું ખતરનાક પ્રદૂષણવેપાર કરાર ન થાય તો 1 નવેમ્બરથી ચીન પર 155 ટકા ટેરિફ: ટ્રમ્પની ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે ચેતવણી આપી હતી કે જો બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટો કોઈ કરાર ન કરે તો તેમનું વહીવટ 1 નવેમ્બરથી ચીની…
View More વેપાર કરાર ન થાય તો 1 નવેમ્બરથી ચીન પર 155 ટકા ટેરિફ: ટ્રમ્પની ધમકીહળવદમાં ગૃહકલેશથી કંટાળી પ્રૌઢાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
હળવદમા રહેતા પ્રૌઢાએ ગૃહ કલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢાને સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યા હતા. આ બનાવ અંગે…
View More હળવદમાં ગૃહકલેશથી કંટાળી પ્રૌઢાનો ઝેર પી આપઘાતનો પ્રયાસમાનસિક બિમારીથી કંટાળીને કલ્યાણપુરના યુવાનનો આપઘાત
ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા રામદેભાઈ ખીમાભાઈ કરંગીયા નામના 38 વર્ષના યુવાન છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હોય અને તેમની ચાલુ સારવાર વચ્ચે…
View More માનસિક બિમારીથી કંટાળીને કલ્યાણપુરના યુવાનનો આપઘાતદ્વારકાથી શ્રીનગર, પંજાબથી હરિદ્વાર સુધી દિવાળીની ધૂમ
મથુરા, વૃંદાવન અને દ્વારકાધીશ મંદિર સહિત સમગ્ર દેશમાં દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ દીવડા અને રંગબેરંગી રોશનીથી ઝગમગી રહી…
View More દ્વારકાથી શ્રીનગર, પંજાબથી હરિદ્વાર સુધી દિવાળીની ધૂમચોટીલા માંડવ વનમાં દીપડો દેખાયો
ચોટીલા નજીક આવેલા માંડવ વનમાં એક દીપડો જોવા મળ્યો છે. ઝરીયા મહાદેવ મંદિર તરફ જતા રસ્તા પર દીપડાનો વીડિયો વાયરલ થયો છે. રસ્તા પરથી પસાર…
View More ચોટીલા માંડવ વનમાં દીપડો દેખાયોદિવાળીએ હૈયા હોળી:સુરેન્દ્રનગર પાલિકાના 300 સફાઈ કામદારોની હડતાળ
સુરેન્દ્રનગર મહાપાલિકાના 300 જેટલા સફાઈ કામદરો દિવાળીના દિવસે હડતાળ પર ઉતર્યા છે. આથી દિવાળી પર શહેરીજનો સફાઈ માટે દોડધામ મચી છે. વઢવાણ પાલિકા કચેરીમાં…
View More દિવાળીએ હૈયા હોળી:સુરેન્દ્રનગર પાલિકાના 300 સફાઈ કામદારોની હડતાળઉનાના ભીંગરણ દરિયાકાંઠેથી 16 લાખનો દારૂ ઝડપાયો
બોટ અને મરઘા ફાર્મમાંથી 7211 બોટલ સાથે બે ઝડપાયા, પાંચ શખ્સો ફરાર ઉના તાલુકાના ભીંગરણ ગામ નજીક દરિયાઈ ખાડીમાંથી અને એક પડતર મરઘા ફાર્મમાંથી પોલીસે…
View More ઉનાના ભીંગરણ દરિયાકાંઠેથી 16 લાખનો દારૂ ઝડપાયોપડધરીના તરઘડી નજીક પુત્રના બાઇક પરથી પટકાયેલી જનેતાનું મોત
પડધરી તાલુકાનાં ગોકુલપુર ગામે ખેત મજુરી અર્થે આવેલી પરણીતા પોતાનાં પુત્રનાં બાઇક પર બેસી કરીયાણુ લેવા જતી હતી ત્યારે પરણીતા ચાલુ બાઇકે નીચે પટકાતા…
View More પડધરીના તરઘડી નજીક પુત્રના બાઇક પરથી પટકાયેલી જનેતાનું મોત