બગસરા તાલુકામાં ક મોસમી વરસાદ માવઠું થતા બગસરા તાલુકાના ખેડૂતોમાં ઉગ્ર રોસ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં બગસરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા…
View More બગસરા પંથકમાં પાક નુકસાનીનો સરવે કરી સહાય પેકેજ આપવાની ઉગ્ર માંગકમોસમી વરસાદે, પ્રખ્યાત ગોંડલિયા મરચાના પાકનો સફાયો કરી દીધો
તીખાશમાં ઉત્તમ ગણાતાં ગોંડલીયા મરચાએ ખેડૂતોને મોળા પાડી દીધા છે. કમોસમી વરસાદથી ગોંડલ તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.દેશભરમાં પ્રખ્યાત ગોંડલીયું મરચાનો પાક કમોસમી વરસાદે પાક…
View More કમોસમી વરસાદે, પ્રખ્યાત ગોંડલિયા મરચાના પાકનો સફાયો કરી દીધોખેડૂતોને થયેલા નુકસાનનો સરવે ત્રણ દિવસમાં પૂરો કરવા સૂચના: મહેસૂલ મંત્રી
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને માવઠાના પગલે ખેડૂતોને થયેલા પાક નુકસાનના સર્વે અંગેની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક…
View More ખેડૂતોને થયેલા નુકસાનનો સરવે ત્રણ દિવસમાં પૂરો કરવા સૂચના: મહેસૂલ મંત્રીમોરબીમાં લોકોએ ધારાસભ્યને કીચડવાળા રોડ ઉપર ચલાવ્યા
રવાપર વિસ્તારના લોકોએ ચકકાજામ કરતા દુર્લભજીભાઇ દોડી ગયા મોરબીના રવાપર રોડ પર બિસ્માર રોડ રસ્તાથી સ્થાનિકો કંટાળી ગયા છે અને રજૂઆત કરીને થાકી ગયેલી મહિલાઓએ…
View More મોરબીમાં લોકોએ ધારાસભ્યને કીચડવાળા રોડ ઉપર ચલાવ્યાપ્રતિકાત્મક ગિરનાર પરિક્રમા પૂર્ણ કરતા સંતો-મહંતો
પુણ્યનું ફળ ભાવિકોને અર્પણ કર્યુ, વિનાવિઘ્ને સંપન્ન થતાં હાશકારો ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલા પાવન ગિરનાર પર્વત પર વહેલી સવારથી શરૂૂ થયેલી લીલી પરિક્રમા નિર્વિઘ્ન રીતે…
View More પ્રતિકાત્મક ગિરનાર પરિક્રમા પૂર્ણ કરતા સંતો-મહંતોઅમરેલી, ખાંભા, જાફરાબાદમાં કમોસમી વરસાદનો કહેર ; જનજીવન અસ્તવ્યસ્ત
રાયડી ડેમ, ધાતરવડી ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: અનેક ગામો સંપર્ક વિહોણા રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદે માઝા મૂકી છે, ત્યારે અમરેલી…
View More અમરેલી, ખાંભા, જાફરાબાદમાં કમોસમી વરસાદનો કહેર ; જનજીવન અસ્તવ્યસ્તટ્રમ્પના ટેરિફ વારથી ભારતની નિકાસમાં 37%નો ઘટાડો
ટેરિફ લાગ્યા બાદ નિકાસ 8.8 બિલિયનથી ઘટીને 5.5 બિલિયન થઇ ગઇ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉર 50 ટકાનો જે ટેરિફ લાદવામાં આવ્યો…
View More ટ્રમ્પના ટેરિફ વારથી ભારતની નિકાસમાં 37%નો ઘટાડોઅનિલ અંબાણીનો ભવ્ય બંગલો સહિત 3084 કરોડની સંપત્તિ જપ્ત કરતું ED
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સામે મોટી કાર્યવાહી કરી છે. ગ્રુપની વિવિધ સંસ્થાઓની આશરે 3,084 કરોડ રૂૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી…
View More અનિલ અંબાણીનો ભવ્ય બંગલો સહિત 3084 કરોડની સંપત્તિ જપ્ત કરતું ED52 વર્ષની તપશ્ચર્યા બાદ ભારતની વીરાંગનાઓ જીત્યો વિશ્વકપ
રિપ્લેસમેન્ટ તરીકે રમવા આવેલી શેફાલી વર્મા ગેમ ચેન્જર બની, 87 રન ફટકાર્યા અને બે વિકેટ પણ લીધી દિપ્તી શર્માએ 9.3 ઓવરમાં માત્ર 39 રન આપી…
View More 52 વર્ષની તપશ્ચર્યા બાદ ભારતની વીરાંગનાઓ જીત્યો વિશ્વકપફિલ્મફેર બાદ અભિનેતા રવિ કિશન દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત
રવિ કિશન ગોરખપુરના સાંસદ તરીકે પણ કાર્યરત છે ઉત્તર પ્રદેશના ગોરખપુરના સાંસદ અને ફિલ્મ અભિનેતા રવિ કિશનને વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમને…
View More ફિલ્મફેર બાદ અભિનેતા રવિ કિશન દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત