ગુજરાત મિરર, સુરેન્દ્રનગર,તા.3સુરેન્દ્રનગરમાંથી પસાર થતી ઢાંકી-વલ્લભીપુર નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે ટોકરાળા ગામ સહિત આસપાસના ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે…
View More સુરેન્દ્રનગરથી પસાર થતી નર્મદા કેનાલમાં તીરાડ પડી, ગાબડું પડવાની ભીતિમોરબીમાં દાદા ભગવાન જન્મજયંતિ મહોત્સવનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
જ્ઞાનીપુરૂષ પુસ્તક ભાગ-6ના વિમોચન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન ઘડિયાળ ઉત્પાદન માટે વિશ્વપ્રસિદ્ધ મોરબી, જ્યાંથી સમયને માપતા ઘડિયાળ વિશ્વભરમાં પહોંચે છે, ત્યાં હવે ઉભી થઈ રહી…
View More મોરબીમાં દાદા ભગવાન જન્મજયંતિ મહોત્સવનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભઉપલેટા: કમોસમી વરસાદથી ખરીફ પાક બરબાદ થતા પાક ધિરાણ માફ કરવા માંગ
ગુજરાત કિસાન સભા જિલ્લા સમિતિના નેતૃત્વમાં ખેડૂતો દ્વારા મુખ્યમંત્રીને આવેદન ગુજરાત માં 25 ઓક્ટોબરથી ઓક્ટોબરથી વેસ્ટન ડીસ્ટર્બ સર્જાતા કમોસમી ભારે થી અતિ ભારે વરસાદ થયા…
View More ઉપલેટા: કમોસમી વરસાદથી ખરીફ પાક બરબાદ થતા પાક ધિરાણ માફ કરવા માંગદ્વારકા નજીક અજાણ્યા વાહનની ઠોકરે પરપ્રાંતિય પ્રૌઢનું મૃત્યુ
અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો દ્વારકા – પોરબંદર હાઈવે પર દ્વારકાથી 28 કી.મી. દૂર કુરંગા ગામ પાસે આવેલા ઓવરબ્રિજ પાસે ઊભા રહેલા દિલીપભાઈ ધર્મેન્દ્રભાઈ…
View More દ્વારકા નજીક અજાણ્યા વાહનની ઠોકરે પરપ્રાંતિય પ્રૌઢનું મૃત્યુખંભાળિયા નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
ખંભાળિયા નજીકના દ્વારકા ઓવર બ્રિજ પાસેથી આજરોજ બપોરે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપળ્યો છે. જે અંગે પોલીસ દ્વારા મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે.…
View More ખંભાળિયા નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોસાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમની રાજ્ય સરકારના ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત મહત્ત્વની કામગીરી
જામનગરમાં 10 બેંક ખાતેદારો ની સાયબર ફ્રોડમાં ગયેલી રૂા. 9.64 લાખની રકમ પરત અપાવી જામનગર શહેરમાં વસવાટ કરતા 10 જેટલા બેંક ખાતેદારો, કે જેઓના બેન્ક…
View More સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમની રાજ્ય સરકારના ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત મહત્ત્વની કામગીરીજામનગરમાં જાહેરમાં બાયોવેસ્ટ ફેંકતી દવા એજન્સી રંગેહાથ પકડાઈ
જામનગર શહેરના રણજીતસાગર રોડ ઉપર આવેલી નંદનવન પાર્કના રહેણાંક વિસ્તારમાં કચરામાં મેડીકલ વેસ્ટનો કોઈ વ્યક્તિ દ્વારા જાહેરમાં નિકાલ કરાતાં સ્થાનિક લોકોમાં રોષની લાગણી…
View More જામનગરમાં જાહેરમાં બાયોવેસ્ટ ફેંકતી દવા એજન્સી રંગેહાથ પકડાઈદેવભૂમિ દ્વારકામાં વધુ 2300 ફૂટ ગેરકાયદે બાંધકામ દૂર કરાયું
પવિત્ર યાત્રાધામ દ્વારકામાં અગાઉ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી ચૂકેલા આસામીઓ સામે સરકારી તંત્રએ ધોંસ બોલાવી છે. ત્યારે દ્વારકાના જુદા જુદા સ્થળોએ શનિવારે…
View More દેવભૂમિ દ્વારકામાં વધુ 2300 ફૂટ ગેરકાયદે બાંધકામ દૂર કરાયુંભાવનગરના મહુવાના મુસ્લિમ પરિવારને તળાજા નજીક નડ્યો અકસ્માત, બાળકનું મોત
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં છેલ્લા સાતેક દિવસ દરમિયાન નાના મોટા દરોજ અકસ્માત થયા છે.જેમાં મહુવા નો મુસ્લિમ પરિવાર નો અકસ્માત ખુંટિયા સાથે થતા એક નવ…
View More ભાવનગરના મહુવાના મુસ્લિમ પરિવારને તળાજા નજીક નડ્યો અકસ્માત, બાળકનું મોતદ્વારકાધીશ જગત મંદિરે તુલસી વિવાહની ભવ્ય ઉજવણી: શ્રીજીને અન્કોટ મનોરથ યોજાયો
શાહી સવારીથી ઠાકોરજી જગત મંદિરેથી પરણવા નીકળ્યા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી ઠાકોરજીની પાલખીનું કર્યું સન્માન યાત્રાધામ દ્વારકામાં જગ વિખ્યાત દ્વારકાધીશ જગત મંદિરે આજ…
View More દ્વારકાધીશ જગત મંદિરે તુલસી વિવાહની ભવ્ય ઉજવણી: શ્રીજીને અન્કોટ મનોરથ યોજાયો