ગુજરાતમાં એક તરફ ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં લોકો અકળામણ અનુભવી રહ્યા છે, તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની…
View More સાયકલોનિક સકર્યુલેશન સક્રિય થતાં છ જિલ્લાઓમાં માવઠાની આગાહીunseasonal rain
રવિવારથી 3 દિવસ રાજ્યમાં ફરી માવઠાની મોકાણ
તાપમાનનો પારો ગગડશે, દેશભરમાં અસહ્ય બફારો લોકો પરેશાન રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તાપમાન…
View More રવિવારથી 3 દિવસ રાજ્યમાં ફરી માવઠાની મોકાણપ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય; ભારે પવન-કરા સાથે માવઠાની અંબાલાલની આગાહી
ગુજરાત પર ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાથી હવામાનમાં…
View More પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય; ભારે પવન-કરા સાથે માવઠાની અંબાલાલની આગાહીદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૈત્ર માસમાં અષાઢી માહોલ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી જાણે અષાઢી માહોલ છવાયો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. ગતસાંજથી ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠેર-ઠેર ભારે…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૈત્ર માસમાં અષાઢી માહોલરાજ્યના 20 જિલ્લાને ધમરોળતું માવઠુ, અનેક સ્થળે વાવાઝોડું ફૂંકાયું
ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી રાજ્યના 20 જિલ્લામાં મીની વાવાઝોડા વચ્ચે કમોસમી વરસાદ ત્રાંટકતા જનજીવન પ્રભાવિત થયું હતું. કેટલાક સ્થળે 40 કિ.મી.ની ઝડપે…
View More રાજ્યના 20 જિલ્લાને ધમરોળતું માવઠુ, અનેક સ્થળે વાવાઝોડું ફૂંકાયુંસાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભા પંથકમાં માવઠું
સૌરાષ્ટ્રમાં ગઇકાલે અચાનક પલ્ટો આવ્યા બાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થાય છે. ત્યારે ગઇકાલે ધારી, ખાંભા, સાવરકુંડલા, બગસરામાં કમોસમી વરસાદ પડતા…
View More સાવરકુંડલા, બગસરા, ધારી, ખાંભા પંથકમાં માવઠુંગુજરાતમાં શિયાળો જામે તે પહેલા માવઠાની મોકાણ
કચ્છ-જેતપુર-ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં રાત્રે કમોસમી વરસાદથી ખેડૂતોની ઉંઘ હરામ, શિયાળુ પાકને નુકસાન થવાનો ખતરો ગુજરાતમાં હજુ શિયાળો જામી રહ્યો છે ત્યાં ફરી માવઠાનું કમઠાણ…
View More ગુજરાતમાં શિયાળો જામે તે પહેલા માવઠાની મોકાણકમોસમી વરસાદે, પ્રખ્યાત ગોંડલિયા મરચાના પાકનો સફાયો કરી દીધો
તીખાશમાં ઉત્તમ ગણાતાં ગોંડલીયા મરચાએ ખેડૂતોને મોળા પાડી દીધા છે. કમોસમી વરસાદથી ગોંડલ તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.દેશભરમાં પ્રખ્યાત ગોંડલીયું મરચાનો પાક કમોસમી વરસાદે પાક…
View More કમોસમી વરસાદે, પ્રખ્યાત ગોંડલિયા મરચાના પાકનો સફાયો કરી દીધોઅમરેલી, ખાંભા, જાફરાબાદમાં કમોસમી વરસાદનો કહેર ; જનજીવન અસ્તવ્યસ્ત
રાયડી ડેમ, ધાતરવડી ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: અનેક ગામો સંપર્ક વિહોણા રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદે માઝા મૂકી છે, ત્યારે અમરેલી…
View More અમરેલી, ખાંભા, જાફરાબાદમાં કમોસમી વરસાદનો કહેર ; જનજીવન અસ્તવ્યસ્તવાંકાનેર પંથકમાં કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાન, સહાયની માંગ
વાંકાનેર વિસ્તારમાં છેલ્લા બે દિવસોથી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ, મગફળી તથા અન્ય ખેતપાક પર કુદરતના…
View More વાંકાનેર પંથકમાં કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાન, સહાયની માંગ