ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ફરી વધ્યો છે. અમેરિકી સેનાએ ગઈ કાલે (8 સપ્ટેમ્બર) ઈરાનના 5 તેલ ટેન્કરો પર હુમલો કર્યો હતો તેના થોડા…
View More અમેરિકાના હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર: US બેઝ પર 20 મિસાઈલો છોડી, હોર્મુઝમાં 10 જહાજો પર હુમલાનો દાવોworld
BAPSના સંતોની મુલાકાત વખતે મહિલાઓને હટાવાતાં વિવાદ
ફ્રાંસના આઇકનિક સ્થળનું સંચાલન કરતી કંપનીના કર્મચારીઓનો વિરોધ: ટાવર બંધ: મેયર પણ નારાજ ફ્રાન્સની રાજધાની પેરિસની વિશ્વપ્રસિદ્ધ ધરોહર ગણાતો એફિલ ટાવર સોમવારે પ્રવાસીઓ માટે અચાનક…
View More BAPSના સંતોની મુલાકાત વખતે મહિલાઓને હટાવાતાં વિવાદઅમેરિકાનું સાથીદાર સાઉદી અરેબિયા 9/11ના હુમલામાં સામેલ હોવાનો ધડાકો
અમેરિકામાં 9/11ના આતંકવાદી હુમલા અંગે એક મોટો ખુલાસો થયો છે. ગુપ્ત ફાઇલોમાં ખુલાસો થયો છે કે એક શંકાસ્પદ વ્યક્તિ – જે અગાઉ FBI દ્વારા હાઇજેકર્સ…
View More અમેરિકાનું સાથીદાર સાઉદી અરેબિયા 9/11ના હુમલામાં સામેલ હોવાનો ધડાકોUNના નકશામાં અરૂણાચલ, અક્સાઇ ચીનને વિવાદિત ક્ષેત્રો બતાવાયા!
વિશ્ર્વના નવા નકશામાં આ બન્ને પ્રદેશોને ભારતીય રેખા અને ચીની રેખા વચ્ચે દર્શાવાતા તીવ્ર રોષ સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા વિશ્વના એક…
View More UNના નકશામાં અરૂણાચલ, અક્સાઇ ચીનને વિવાદિત ક્ષેત્રો બતાવાયા!T-20માં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર ટોપ-10 બેટ્સમેનોમાં ફાફ ડુ પ્લેસિસ સામેલ
યુરોપિયન ટી20 પ્રીમિયર લીગ 2026માં રોટરડેમ ડોકર્સ તરફથી રમી રહેલા 42 વર્ષના ફાફ ડુ પ્લેસિસે 17મી મેચમાં એમ્સ્ટર્ડમ ફ્લેમ્સ સામે 47 બોલમાં 60 રનની ઇનિંગ…
View More T-20માં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર ટોપ-10 બેટ્સમેનોમાં ફાફ ડુ પ્લેસિસ સામેલઓઇલ-ગેસના ભાવમાં થશે મોટો ઘટાડો, અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની સીધી અસર હવે વૈશ્વિક ઓઇલ માર્કેટ પર જોવા મળી રહી છે.મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુને વધુ વણસી…
View More ઓઇલ-ગેસના ભાવમાં થશે મોટો ઘટાડો, અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે ટ્રમ્પનો મોટો દાવોવિવાદ બાદ ફ્રાન્સનો એફિલ ટાવર બંધ! BAPSના પ્રવાસ વખતે મહિલા કર્મચારીઓને હટાવાતા ભેદભાવનો આરોપ
પેરીસના ફેમસ એફિલ ટાવર પર પર અચાનક વિરોધ પ્રદર્શન શરૂ થતાં તેને અસ્થાયી રૂપે બંધ રાખવાની ફરજ પડી હતી. આ વિરોધ શનિવારે બોચાસણવાસી અક્ષર…
View More વિવાદ બાદ ફ્રાન્સનો એફિલ ટાવર બંધ! BAPSના પ્રવાસ વખતે મહિલા કર્મચારીઓને હટાવાતા ભેદભાવનો આરોપજાપાનમાં એથ્લીટો માટે જહાજની અને ક્ધટેનરની હોટેલમાં વ્યવસ્થા
ક્રિકેટ ટીમના મેનેજમેન્ટે અપૂરતી વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા જાપાનમાં 19મી સપ્ટેમ્બરે શરૂૂ થનારી એશિયન ગેમ્સમાં અન્ય રમતોના ઍથ્લીટોની જેમ ક્રિકેટ ટીમોના ખેલાડીઓ માટે પણ અમુક…
View More જાપાનમાં એથ્લીટો માટે જહાજની અને ક્ધટેનરની હોટેલમાં વ્યવસ્થાબેન સ્ટોક્સ બન્યો BBLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી
બેન સ્ટોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ ક્લબ અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તેણે હવે બિગ બેશ લીગ (BBL) ના ઇતિહાસમાં…
View More બેન સ્ટોક્સ બન્યો BBLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડીરશિયાના આકાશ પર અમારા ડ્રોનનું સામ્રાજ્ય: વિશ્ર્વભરની એરલાઇન્સને ઝેલેનસ્કીની ચેતવણી
વોલોડીમીર ઝેલેન્સકીએ યુક્રેનિયન ડ્રોન હુમલા પહેલા એરલાઈન્સને ચેતવણી આપતા રશિયન હવાઈ ક્ષેત્રને “સંપૂર્ણપણે અસુરક્ષિત” ગણાવ્યું છે. રાષ્ટ્રપતિએ મંગળવારે તેમના રાત્રિના વિડીયો સંબોધનમાં જાહેર કર્યું કે…
View More રશિયાના આકાશ પર અમારા ડ્રોનનું સામ્રાજ્ય: વિશ્ર્વભરની એરલાઇન્સને ઝેલેનસ્કીની ચેતવણી