ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાત અંગેની સત્તાવાર જાહેરાત આજે બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રાલય દ્વારા…
View More શનિવારે જિનપિંગ ભારત આવશે, ગલવાન સંઘર્ષ પછી પહેલી મુલાકાતworld
અમારા રસ્તા પરથી હટો: ટ્રમ્પ તંત્રની ભારતીયો સામે ઝેરી પેરોડી
યુનાઇટેડ સ્ટેટ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે તેની નવીનતમ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ જાહેરાત પર ભારતીયો વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કરીને ફરી એકવાર વિવાદ ઉભો કર્યો છે. ફિલ્મ ’ટ્રાન્સફોર્મર્સ’ ની…
View More અમારા રસ્તા પરથી હટો: ટ્રમ્પ તંત્રની ભારતીયો સામે ઝેરી પેરોડીઝેલેન્સ્કી માંડ બચ્યા: નોર્વે જતી વેળા વિમાન સાથે ડ્રોન અથડાતાં રહી ગયું
નોર્વેના પીએમનો દાવો, યુક્રેન તરફથી પુષ્ટિ નહીં તાજેતરમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીની સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. મોલ્ડોવાથી નોર્વેની…
View More ઝેલેન્સ્કી માંડ બચ્યા: નોર્વે જતી વેળા વિમાન સાથે ડ્રોન અથડાતાં રહી ગયુંઇરાનના જોર્ડન પરના હુમલામાં અમેરિકાના 8 ફાઇટર વિમાનોને નુકસાન: ટ્રમ્પ સ્તબ્ધ
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. જેવા અમેરિકા હુમલા કરી રહ્યું છે એનાથી વધુ ઘાતક રીતે ઈરાન પણ…
View More ઇરાનના જોર્ડન પરના હુમલામાં અમેરિકાના 8 ફાઇટર વિમાનોને નુકસાન: ટ્રમ્પ સ્તબ્ધચૂંટણી પૂર્વે ટ્રમ્પની ખેરાત, દરેક નાગરિકને 5000 ડોલરનું વચન
આગામી મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી બન્ને ગૃહોમાં જીતશે તો ‘ટ્રમ્પ ડિવિડન્ડ’ના નામે રેવડીની જાહેરાત ભારતની જેમ હવે અમેરિકામાં પણ ચૂંટણી જીતવા માટે ’રેવડી’ એટલે કે…
View More ચૂંટણી પૂર્વે ટ્રમ્પની ખેરાત, દરેક નાગરિકને 5000 ડોલરનું વચનચીનમાં ભારતીય હોકી ખેલાડીઓએ બે દિવસમાં ફટકાર્યા બાવીસ ગોલ
ભારતના જુનિયર હોકી ખેલાડીઓ એશિયા કપમાં ધૂમ મચાવી રહ્યા છે, ભારતની મહિલા ટીમ મંગળવારે ક્વોર્ટર ફાઇનલ જીતી ગઈ હતી અને પુરુષ ખેલાડીઓએ તો કમાલ જ…
View More ચીનમાં ભારતીય હોકી ખેલાડીઓએ બે દિવસમાં ફટકાર્યા બાવીસ ગોલOMG દુનિયાભરના કબ્રસ્તાનોમાં ફરવાનો શોખ છે ટ્રેસી રાયલેન્ડસને
દફન થયેલી વ્યક્તિની માહિતીનો બ્લોગ પણ લખે છે અમેરિકામાં 58 વર્ષનાં ટ્રેસી રાયલેન્ડ્સ નામનાં લેડીને ફરવાનો બહુ શોખ છે. લોકો ટ્રાવેલ કરીને બીજાં શહેરો, રાજ્યો…
View More OMG દુનિયાભરના કબ્રસ્તાનોમાં ફરવાનો શોખ છે ટ્રેસી રાયલેન્ડસનેમુસાફરોથી ભરેલી બોટમાં અચાનક આગ લાગતાં હાહાકાર, 5ના મોત અને 80થી વધુ લાપતા
ફિલિપાઇન્સમાં મોતીં દુર્ઘટના બની છે. પાલાવાન ટાપુ નજીક બોટમાં આગ લાગી હતી. ફિલિપાઈન કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે,…
View More મુસાફરોથી ભરેલી બોટમાં અચાનક આગ લાગતાં હાહાકાર, 5ના મોત અને 80થી વધુ લાપતાઇંટનો જવાબ પથ્થરથી: કેનેડાએ અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લાગુ કરી
અમેરિકા અને કેનેડા વચ્ચે વેપાર વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકા સાથે વધી રહેલા તણાવ વચ્ચે કેનેડાએ આકરું વલણ અપનાવતા 600થી વધુ અમેરિકી સામાન પર 50%…
View More ઇંટનો જવાબ પથ્થરથી: કેનેડાએ અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લાગુ કરીઅમેરિકા-ઇરાને ઓઇલ ટેન્કરોને નિશાન બનાવતા ક્રુડમાં ભડકો
અમેરિકાએ પાંચ ઇરાની ટેન્કરો નષ્ટ કર્યા પછી તહેરાને યુએસના બે સહિત 10 જહાજો પર હુમલો કર્યો, હોર્મૂઝમાં અન્ય 10 જહાજોને નિશાન બનાવ્યા, જોર્ડન પર મિસાઇલો…
View More અમેરિકા-ઇરાને ઓઇલ ટેન્કરોને નિશાન બનાવતા ક્રુડમાં ભડકો