નેપાળમાં આજે મોટી દુર્ઘટના બન ઈચ્છે. નેપાળના ધાદિંગ જિલ્લામાં આજે મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ બનીને ત્રિશૂલી નદીમાં ખાબકતા મોટો અક્સમાત સર્જાયો હતો, આ અકસ્માતમાં…
View More નેપાળમાં મોટો અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ત્રિશૂલી નદીમાં ખાબકતાં 18ના મોત, અનેક ઘાયલworld
પાકિસ્તાનમાં ઈમરાન ખાન સમર્થક સેનાની ખૈબરપખ્તુનવામાં નાકાબંધી
લોખંડને કાપવા માટે લોખંડ જ બનવુ પડે. આ કહેવત પાકિસ્તાનમાં સાબિત થઈ રહી છે. ભલે મોડું થયું હોય પરંતુ પાકિસ્તાનમાં ઈમરાનના સમર્થકો હવે કહેવતને સાચી…
View More પાકિસ્તાનમાં ઈમરાન ખાન સમર્થક સેનાની ખૈબરપખ્તુનવામાં નાકાબંધીઇરાન પર યુધ્ધના વાદળો વચ્ચે ભારત-ઇઝરાયેલની સૈન્ય કવાયત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલની બે દિવસીય મુલાકાતની પૂર્વસંધ્યાએ, ભારત વ્યૂહાત્મક સંબંધો અને સંરક્ષણ સહયોગને વધુ ગાઢ અને વિસ્તૃત કરવા માંગે છે, જેમાં એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ,…
View More ઇરાન પર યુધ્ધના વાદળો વચ્ચે ભારત-ઇઝરાયેલની સૈન્ય કવાયતટ્રમ્પને બંધારણનું મનઘડંત અર્થઘટન કરવાની કોઇ સત્તા નથી: US સુપ્રીમ
પ્રેસિડેન્ટે ટેરીફ વાપરવા ઉપયોગમાં લીધેલ IEEPAમાં ટેરિફ કે ડયૂટી શબ્દનો ઉલ્લેખ જ નથી: 9 જજની બંધારણીય બેન્ચે 6-3ની બહુમતીથી ચુકાદો આપ્યો અમેરિકાની સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રપતિ…
View More ટ્રમ્પને બંધારણનું મનઘડંત અર્થઘટન કરવાની કોઇ સત્તા નથી: US સુપ્રીમભારત અને બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થયા, વડાપ્રધાને કહ્યું, “આતંકવાદ વિરૂદ્ધ બંને દેશો સાથે…”
ભારત-બ્રાઝિલ સંબંધોમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. ભારત અને બ્રાઝિલ વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ…
View More ભારત અને બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થયા, વડાપ્રધાને કહ્યું, “આતંકવાદ વિરૂદ્ધ બંને દેશો સાથે…”તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ માર્ચમાં જશે ચીન
અમેરિકાના અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારી તરફથી આ પુષ્ટી કરવામાં આવી છે…
View More તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ માર્ચમાં જશે ચીનનવા વડાપ્રધાન આવતા જ બાંગ્લાદેશનો યુ-ટર્ન; ભારતીયો માટે વિઝા ફરી શરૂ
બાંગ્લાદેશના નવનિયુક્ત વડાપ્રધાન તારિક રહેમાને ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને પુન:જીવિત કરવાના હેતુથી શુક્રવારે, 20 February 2026 ના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ રાજદ્વારી નિર્ણય લીધો છે.…
View More નવા વડાપ્રધાન આવતા જ બાંગ્લાદેશનો યુ-ટર્ન; ભારતીયો માટે વિઝા ફરી શરૂનાઇજિરિયામાં નવો સંહાર, વધુ 50 નાગરિકોની હત્યા
નાઈજીરિયાના ઉત્તર-પશ્ચિમ ઝામફારા રાજ્યમાં આવેલા ટુંગન દુત્સે ગામમાં સશસ્ત્ર હુમલાખોરોએ કરેલા ભયાનક હુમલામાં 50થી વધુ લોકોના મોત થયા છે. સ્થાનિક ધારાસભ્ય હમીસુ એ. ફારુના જણાવ્યા…
View More નાઇજિરિયામાં નવો સંહાર, વધુ 50 નાગરિકોની હત્યાટેરિફ વોરમાં ટ્રમ્પને કોર્ટમાં પછડાટ આપવામાં ભારતીય મૂળના વકીલની ભૂમિકા
શુક્રવારે યુએસ સુપ્રીમ કોર્ટે ટેરિફ રદ કરવાનો ચુકાદો આપ્યો, જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો પડ્યો. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ટેરિફ લાદવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે…
View More ટેરિફ વોરમાં ટ્રમ્પને કોર્ટમાં પછડાટ આપવામાં ભારતીય મૂળના વકીલની ભૂમિકાચૂકાદા પછી પણ ભારત ટેરિફ આપશે, અમેરિકા નહીં: ટ્રમ્પનું તોફાની નિવેદન
મોદી અદ્ભૂત સજજન માણસ, અમેરિકા કરતાં પણ ચતુર તેથી ભારત નુકસાન કરી રહ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર કરાર અંગે એક મોટું…
View More ચૂકાદા પછી પણ ભારત ટેરિફ આપશે, અમેરિકા નહીં: ટ્રમ્પનું તોફાની નિવેદન