ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલી સંસદમાં સંબોધનનો બહિષ્કાર કરવાની વિપક્ષી સભ્યોની ધમકીઓથી ડર્યા વિના, નેસેટ સ્પીકર અમીર ઓહાનાએ કહ્યું છે કે તેઓ તેમની જગ્યાએ…
View More ઈઝરાયેલ સંસદમાં વિપક્ષ મોદીનો બહિષ્કાર કરે તો પૂર્વ સાંસદો બોલાવાશેworld
ટ્રમ્પની ટેરીફ ધમકી અને AIના ખોફથી આઇટી ઇન્ડેકસમાં 1000 પોઇન્ટનું ગાબડુ
સેન્સેકસ 750 પોઇન્ટ નિફટી 200 પોઇન્ટ તૂટયા; ઇન્ફોસીસ, ટીસીએસ, વીપ્રો, એચસીએલના ભાવ વર્ષના તળીયે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાન્ડ ટ્રમ્પના ટેરીફ ધમકી અને એઆઇના વધી રહેલા ખોફને…
View More ટ્રમ્પની ટેરીફ ધમકી અને AIના ખોફથી આઇટી ઇન્ડેકસમાં 1000 પોઇન્ટનું ગાબડુઆજથી ટ્રમ્પની વસૂલી બંધ: 16 લાખ કરોડ રીફંડ આપવા દબાણ
ભારત-ચીન સહિત વિશ્ર્વના બધા દેશો પર 15% ટેરિફ લાગુ, વેપાર યુધ્ધની શરૂઆત થશે; અમેરિકાની રોજની 4500 કરોડની ટેક્સ વસૂલાત અટકી ગઇ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની…
View More આજથી ટ્રમ્પની વસૂલી બંધ: 16 લાખ કરોડ રીફંડ આપવા દબાણઅમેરિકાનો કટ્ટર શત્રુ કિમ જોંગ ઉ. કોરિયાના શાસક પદે પુન: પસંદ
કિમ જોંગ ઉન ઉત્તર કોરિયાના શાસક પક્ષના નેતા તરીકે ફરીથી નિમણૂક મેળવી ચુકયા છે. કોંગ્રેસમાં પોતાના ઉદ્ઘાટન ભાષણમાં, કિમ જોંગ ઉને દેશની અર્થવ્યવસ્થા અને લોકોના…
View More અમેરિકાનો કટ્ટર શત્રુ કિમ જોંગ ઉ. કોરિયાના શાસક પદે પુન: પસંદન્યૂયોર્ક અને ન્યૂજર્સી પર ત્રાટકવા તૈયાર ખતરનાક હિમવર્તી ઝંઝાવાત
ગુજરાત મિરર, ન્યુયોર્ક,તા.23ન્યૂયોર્ક અને ન્યૂજર્સી પર કુદરતનો પ્રકોપ તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન વાતાવરણ વધુ ખરાબ થવાની આગાહી કરવામાં આવી છે, જેના…
View More ન્યૂયોર્ક અને ન્યૂજર્સી પર ત્રાટકવા તૈયાર ખતરનાક હિમવર્તી ઝંઝાવાતટ્રમ્પની નીતિ અને ટેરિફ સામે અમેરિકી નાગરિકોમાં ભારેલો અગ્નિ
મોટાભાગના અમેરિકનો ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓથી નાખુશ છે, એક નવા સર્વેમાં ખુલાસો થયો છે. સર્વે મુજબ, લગભગ બે તૃતીયાંશ અમેરિકનો ફુગાવાને પહોંચી વળવા ટ્રમ્પના પગલાંથી નાખુશ…
View More ટ્રમ્પની નીતિ અને ટેરિફ સામે અમેરિકી નાગરિકોમાં ભારેલો અગ્નિયુધ્ધ નક્કી લાગતા ઇરાનમાંના પોતાના નાગરિકોને દેશ છોડવા ભારતની તાકીદ
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યા બાદ, ભારતે તેના નાગરિકો માટે એક સલાહકાર જારી કર્યો છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે એક નિવેદન જારી કરીને નાગરિકોને દેશ…
View More યુધ્ધ નક્કી લાગતા ઇરાનમાંના પોતાના નાગરિકોને દેશ છોડવા ભારતની તાકીદમેક્સિકોમાં 125 કરોડના ઇનામી મેન્ચો સહિત 7 ડ્રગ માફિયાઓનો ખાત્મો
સૈન્ય સાથેની અથડામણમાં ઢાળી દેવાયા, રોકેટ લોન્ચર સહિતના વિનાશક શસ્ત્રો મળ્યા: ફ્લાઇટો કેન્સલ અન્ય માફિયાઓએ અમેરિકાના પાંચ રાજયોમાં મચાવેલો આતંક, વાહનો સળગાવી રસ્તા બ્લોક કર્યા…
View More મેક્સિકોમાં 125 કરોડના ઇનામી મેન્ચો સહિત 7 ડ્રગ માફિયાઓનો ખાત્મોસુપર-8માં શ્રીલંકાને ઘરઆંગણે હરાવી ઇંગ્લેન્ડનો શાનદાર વિજય
ઇંગ્લેન્ડે શ્રીલંકાને 51 રનથી હરાવીને તમામને ચોંકાવી દિધા છે. જોફ્રા આર્ચર અને વિલ જેક્સે પોતાની બોલિંગથી તબાહી મચાવી દીધી, જેનાથી શ્રીલંકાના બેટ્સમેન તેની સામે ટકી…
View More સુપર-8માં શ્રીલંકાને ઘરઆંગણે હરાવી ઇંગ્લેન્ડનો શાનદાર વિજયભારતને બેવકૂફ બનાવતા ટ્રમ્પના અદાલતી પરાજયથી દુનિયામાં ઓચ્છવ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર લાદેલા ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ગણાવીને રદ કરી દીધા પછી દુનિયાભરમાં ઓચ્છવ થઈ ગયેલો. ફાટીને ધુમાડે ગયેલા…
View More ભારતને બેવકૂફ બનાવતા ટ્રમ્પના અદાલતી પરાજયથી દુનિયામાં ઓચ્છવ