અમેરિકન ચલણી નોટોના ઇતિહાસમાં 165 વર્ષ બાદ એક મોટો અને ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહ્યો છે. અમેરિકાના ટ્રેઝરી વિભાગે જાહેરાત કરી છે કે આ ઉનાળાથી…
View More US ડોલર પર ટ્રમ્પના હસ્તાક્ષર 165 વર્ષની પરંપરામાં પરિવર્તનWorld News
વૈશ્ર્વિક અર્થતંત્ર ડૂબવાની અણીએ ગ્લોબલ ઇકોનોમી ક્રેશ થઇ શકે છે
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા તણાવને કારણે હવે વૈશ્વિક અર્થતંત્ર ડૂબવાની અણી પર હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. જાણીતા ઉર્જા…
View More વૈશ્ર્વિક અર્થતંત્ર ડૂબવાની અણીએ ગ્લોબલ ઇકોનોમી ક્રેશ થઇ શકે છેપાક.ની ઈઝરાયેલને ધમકી: અમરે કતાર ન સમજો, સામો ઘા કરી લઈશું
યુએસ અને ઇરાન વચ્ચેના તણાવ વચ્ચે, પાકિસ્તાને ઇઝરાયલને કડક ચેતવણી આપી છે. પાકિસ્તાન સરકાર સાથે સંકળાયેલા એક ફોરમે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેને કતાર સમજવાની…
View More પાક.ની ઈઝરાયેલને ધમકી: અમરે કતાર ન સમજો, સામો ઘા કરી લઈશુંઈરાને ઈઝરાયેલ પર ફેંકેલી મિસાઈલ પર લખ્યું… ભારતના લોકોનો આભાર
ઈરાને ઈઝરાયલ તરફ મિસાઈલો છોડ્યા જેમાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન તેહરાન સાથે એકતા વ્યક્ત કરનારા રાષ્ટ્રો માટે કૃતજ્ઞતા સંદેશાઓ હતા. એક સંદેશ ભારતીયો માટે હતો…
View More ઈરાને ઈઝરાયેલ પર ફેંકેલી મિસાઈલ પર લખ્યું… ભારતના લોકોનો આભારનવા યુધ્ધના સંકેત, ચીને તાઈવાન સરહદે તૈનાત કર્યા એટેક ડ્રોન
ચીન હવે તાઇવાન પર કબજો મેળવવા માટે પોતાની સૈન્ય વ્યૂહનીતિને એક નવા અને અત્યંત ખતરનાક સ્તર પર લઈ જતું જોવા મળી રહ્યું છે. ‘મિશેલ ઇન્સ્ટિટ્યૂટ…
View More નવા યુધ્ધના સંકેત, ચીને તાઈવાન સરહદે તૈનાત કર્યા એટેક ડ્રોનઅમેરિકા કે ટ્રમ્પ રણભૂમિમાં રહે કે જાય, યુદ્ધો થંભવાના નથી: જયપ્રકાશ માઢક
ડોનાલ્ડ ટ્રમ્પ ની ધીરજ નો અંત આવી ગયો હોય અને તેઓ પશ્ચિમ એશિયા નું રણ છોડી દેવા ઉતાવળા બન્યા હોય એવું જણાય છે ત્યારે લોકોના…
View More અમેરિકા કે ટ્રમ્પ રણભૂમિમાં રહે કે જાય, યુદ્ધો થંભવાના નથી: જયપ્રકાશ માઢકહવે કેનેડાને ભાન આવી; ખાલિસ્તાની ઝંડા પ્રદર્શન પર રાષ્ટ્રીય પ્રતિબંધ
કોઇપણ આતંકવાદી પ્રતિકોનો દેખાડો સજાપાત્ર બનશે: ઐતિહાસિક બિલ પસાર કેનેડાના હાઉસ ઓફ કોમન્સ દ્વારા દેશની જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને મજબૂત કરવાના હેતુથી એક અત્યંત કડક…
View More હવે કેનેડાને ભાન આવી; ખાલિસ્તાની ઝંડા પ્રદર્શન પર રાષ્ટ્રીય પ્રતિબંધઇરાનના ઉર્જા મથકો ઉપર વધુ 10 દી’ હુમલા બંધ
હોર્મુઝમાંથી અમેરિકા માટેના દસ ઓઇલ ટેન્કરો પસાર કરવા ઇરાને આપેલી મંજૂરીથી મોગેમ્બો ખુશ હવે સતત યુધ્ધને થાળે પાડવા માટે સક્રિય અમેરિકી પ્રમુખ અને ઇરાન સામેના…
View More ઇરાનના ઉર્જા મથકો ઉપર વધુ 10 દી’ હુમલા બંધબાંગ્લાવડા તારિકે પાક.ના સૈન્ય માટે સ્વદેશના દરવાજા ભીડી દીધા
બાંગ્લાદેશની ચૂંટણીમાં તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ની જીત પછી બાંગ્લાદેશમાં ભારત વિરોધી વલણ અને પાકિસ્તાનની પકડ મજબૂત થશે એવી આશંકા વ્યક્ત કરાતી હતી. તેનું…
View More બાંગ્લાવડા તારિકે પાક.ના સૈન્ય માટે સ્વદેશના દરવાજા ભીડી દીધારશિયાનો ભારતને ડબલ ઝટકો: તેલના ભાવ વધાર્યા-ખાતરની નિકાસ અટકાવી
યુધ્ધની પરિસ્થિતિમાં ભારત પાસેથી પ્રીમિયમ વસૂલવાનું શરૂ, વાવણી પહેલા એમોનિયમ નાઈટ્રેટની અછતથી ખાતરની તંગી સર્જાવાની ભીતિ મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે…
View More રશિયાનો ભારતને ડબલ ઝટકો: તેલના ભાવ વધાર્યા-ખાતરની નિકાસ અટકાવી