ગ્રીનલેન્ડ માટે અમેરિકા સામે યુધ્ધ લડવા કેનડા તૈયાર

ગ્રીનલેન્ડ માટે કેનેડા અમેરિકા સામે યુદ્ધ લડવા તૈયાર છે. ગ્રીનલેન્ડ પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વધતા આક્રમણ વચ્ચે કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ આ સંકેત…

View More ગ્રીનલેન્ડ માટે અમેરિકા સામે યુધ્ધ લડવા કેનડા તૈયાર

ઇરાનમાં ફસાયેલા ભારતીયોને લઇ પ્રથમ ફ્લાઇટ દિલ્હી પહોંચી

મીડિયા દર્શાવે છે તેવી ખરાબ પરિસ્થિતિ ન હોવાનો મુસાફરોનો દાવો ઈરાનમાં વ્યાપક સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો, હજારો લોકોના મોત અને યુએસ લશ્કરી ધમકીઓ વચ્ચે, ભારતે…

View More ઇરાનમાં ફસાયેલા ભારતીયોને લઇ પ્રથમ ફ્લાઇટ દિલ્હી પહોંચી

પાક.વડાપ્રધાને 10 મિલિયનના જીવ બચાવ્યા, તેને પણ નોબેલ આપો: ટ્રમ્પ

ભારત-પાક.યુધ્ધ અટકાવ્યાનો ફરી દાવો કર્યો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવાના પોતાના દાવાને પુનરાવર્તિત કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના વડા…

View More પાક.વડાપ્રધાને 10 મિલિયનના જીવ બચાવ્યા, તેને પણ નોબેલ આપો: ટ્રમ્પ

ગ્રીનલેન્ડ મામલે સાથ નહીં આપનારા દેશો પર ભારે ટેરિફ: ટ્રમ્પની ધમકી

અમેરિકાના વલણ સામે યુરોપિયન સંઘ ડેન્માર્કની પડખે ટ્રમ્પે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે જે દેશો ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણ મેળવવાના વલણને સમર્થન નહીં આપે, તેમને…

View More ગ્રીનલેન્ડ મામલે સાથ નહીં આપનારા દેશો પર ભારે ટેરિફ: ટ્રમ્પની ધમકી

મસ્કની ટેસ્લા ભારતીયોને આકર્ષવામાં નિષ્ફળ, એક વર્ષમાં ફકત 225 EV જ વેંચાઈ

    યુએસ સ્થિત ઇલેક્ટ્રિક વાહન (ઊટ) ઉત્પાદક ટેસ્લાએ કેલેન્ડર વર્ષ 2025 માં ભારતમાં તેના એકમાત્ર ઇલેક્ટ્રિક વાહન, મોડેલ ઢ જઞટ ના 225 યુનિટ વેચ્યા…

View More મસ્કની ટેસ્લા ભારતીયોને આકર્ષવામાં નિષ્ફળ, એક વર્ષમાં ફકત 225 EV જ વેંચાઈ

ઇઝરાયેલનો પ્રવાસ ટાળવા ભારતીય દુતાવાસની સલાહ

તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે ઇઝરાયલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને ઇઝરાયલી અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા જારી કરાયેલ સલામતી માર્ગદર્શિકાનું કડક પાલન…

View More ઇઝરાયેલનો પ્રવાસ ટાળવા ભારતીય દુતાવાસની સલાહ

પ્રજાસત્તાક દિને ISIના નામે પાક.નું આતંકી કાવતરું

  પોતાનું નામ ન આવે એ રીતે તઇબાને તેની આત્મઘાતી ટુકડીઓને ઇસ્લામિક સ્ટેટ ખોરાસનના નામ સાથે જોડી કાશ્મીર ખીણમાં હુમલાઓ કરવા સૂચના   પાકિસ્તાનની ગુપ્તચર…

View More પ્રજાસત્તાક દિને ISIના નામે પાક.નું આતંકી કાવતરું

ઇરાનમાં બાકી રહેલા 4000 ભારતીયોને સ્વદેશ લાવવા વિદેશ મંત્રાલયના ઉજાગરા

મોડી રાત સુધી વિદેશ મંત્રાલયે બૌધ્ધિક વ્યાયમ કર્યા બાદ ઓપરેશન શરૂ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના સંજોગો આગળ વધતા અને બીજી તરફ અખાતી દેશોમાં વ્યાપક…

View More ઇરાનમાં બાકી રહેલા 4000 ભારતીયોને સ્વદેશ લાવવા વિદેશ મંત્રાલયના ઉજાગરા

ફૂટબોલ વર્લ્ડ કપની ટિકિટ માટે 50 કરોડ રિકવેસ્ટ મળી

ફૂટબોલ જગતનું સંચાલન કરતી સંસ્થા ફિફા એ કહ્યું છે કે આ વર્ષે યોજાનારા ફૂટબોલ વર્લ્ડ કપની ટિકિટો માટે અમને 50 કરોડથી પણ વધુ રિક્વેસ્ટ મળી…

View More ફૂટબોલ વર્લ્ડ કપની ટિકિટ માટે 50 કરોડ રિકવેસ્ટ મળી

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા આખરે પૂરી થઈ!!! વેનેઝુએલાના નેતા મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ભેટમાં આપ્યો

    વેનેઝુએલાના વિપક્ષી નેતા અને નોબેલ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડો અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઇ હતી. વેનેઝુએલામાં તાજેતરમાં થઇ રહેલી…

View More US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા આખરે પૂરી થઈ!!! વેનેઝુએલાના નેતા મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ભેટમાં આપ્યો