ઈરાનમાં વધતી અનિશ્ચિત પરિસ્થિતિ વચ્ચે ભારતીય દૂતાવાસે નાગરિકોની સલામતી માટે તાત્કાલિક એડવાઈઝરી જાહેર કરી છે. ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે દેશ…
View More તાબડતોબ ઈરાન છોડવાનો આદેશ: ભારતીય નાગરિકો માટે ઇન્ડિયન એમ્બેસીએ બહાર પાડી એડવાઈઝરીIndian Embassy
ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે હુમલો, ઇરાને 70 મિસાઇલો છોડી, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર
ઈરાન-ઈઝરાયલ વચ્ચે હાલમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને બદલો લેવા માટે ઈઝરાયલ પર હુમલો કર્યો છે. ઈરાને ઈઝરાયલ પર 70 બેલિસ્ટિક મિસાઈલ છોડી…
View More ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે હુમલો, ઇરાને 70 મિસાઇલો છોડી, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેરઇઝરાયેલનો પ્રવાસ ટાળવા ભારતીય દુતાવાસની સલાહ
તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે ઇઝરાયલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને ઇઝરાયલી અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા જારી કરાયેલ સલામતી માર્ગદર્શિકાનું કડક પાલન…
View More ઇઝરાયેલનો પ્રવાસ ટાળવા ભારતીય દુતાવાસની સલાહમુત્તાકી સાથેની મુલાકાત બાદ એસ. જયશંકરે કરી મોટી જાહેરાત, ભારત અફઘાનિસ્તાનમાં ફરી ખોલશે એમ્બેસી
ભારતે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં દૂતાવાસ ખોલવાની સત્તાવાર જાહેરાત કરી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન…
View More મુત્તાકી સાથેની મુલાકાત બાદ એસ. જયશંકરે કરી મોટી જાહેરાત, ભારત અફઘાનિસ્તાનમાં ફરી ખોલશે એમ્બેસીકેનેડામાં ભારતીય દૂતાવાસ કબજે કરવા ખાલિસ્તાનીઓની ધમકી
ખાલિસ્તાની સંગઠને વાનકુવર પર કબજો કરવાની ધમકી આપી કેનેડામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર કબજો કરવાની ધમકી આપી. કેનેડામાં ભારત વિરુદ્ધ ખાલિસ્તાની સમર્થકોનો વિરોધ ફરી એકવાર…
View More કેનેડામાં ભારતીય દૂતાવાસ કબજે કરવા ખાલિસ્તાનીઓની ધમકીલંડનમાં ભારતીય દૂતાવાસ સામે ખાલિસ્તાનીઓનો હંગામો
પ્રજાસત્તાક દિવસના અવસરે બ્રિટનની રાજધાની લંડનમાં ભારે હોબાળો થયો. અહેવાલ અનુસાર અહીં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત સમારોહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ખાલિસ્તાન સમર્થકો દેખાવ કરવા લાગ્યા…
View More લંડનમાં ભારતીય દૂતાવાસ સામે ખાલિસ્તાનીઓનો હંગામો