અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાને કારણે નાખુશ છે. તેમણે શુક્રવારે આ નિર્ણયની ટીકા કરતા તેને શરમજનક અને અપમાનજનક ગણાવ્યો. તેમણે ટિપ્પણી…
View More નોબેલ ન મળવાથી નારાજ ટ્રમ્પે કહ્યું, હું ભૂલીશ નહીંNobel Prize
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા આખરે પૂરી થઈ!!! વેનેઝુએલાના નેતા મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ભેટમાં આપ્યો
વેનેઝુએલાના વિપક્ષી નેતા અને નોબેલ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડો અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઇ હતી. વેનેઝુએલામાં તાજેતરમાં થઇ રહેલી…
View More US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા આખરે પૂરી થઈ!!! વેનેઝુએલાના નેતા મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ભેટમાં આપ્યોસાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કારનું એલાન: હંગેરિયન લેખક લાસ્ઝલો ક્રાસ્ઝનાહોરકાઈને મળશે એવોર્ડ
સ્વીડનની સ્વીડિશ એકેડમીએ સાહિત્યના નોબેલની જાહેરાત કરી છે. આ વર્ષે હંગેરીના લેખક લાસ્ઝલો ક્રાસ્ઝ્નાહોરકાઈને આ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે. સ્વીડિશ એકેડેમીએ જણાવ્યું છે…
View More સાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કારનું એલાન: હંગેરિયન લેખક લાસ્ઝલો ક્રાસ્ઝનાહોરકાઈને મળશે એવોર્ડનોબેલ પુરસ્કારમાં રસ નથી પણ ન મળે તો અમેરિકાનું અપમાન: ટ્રમ્પ
વર્જિનિયાના ક્વોન્ટિકોમાં ટોચના સેનાપતિઓ સાથે એક કાર્યક્રમમાં બોલતા, ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે પહેલાથી જ સાત વૈશ્વિક સંઘર્ષોને ઉકેલવામાં મદદ કરી છે, અને તેમની નવી…
View More નોબેલ પુરસ્કારમાં રસ નથી પણ ન મળે તો અમેરિકાનું અપમાન: ટ્રમ્પ