ડોનાલ્ડ ટ્રમ્પનો તેલ યોજના હવે કામ કરી રહી હોય તેવું લાગે છે. વેનેઝુએલા પર તાજેતરમાં થયેલી હડતાળ અને રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ બાદ, યુએસ રાષ્ટ્રપતિએ દેશના…
View More ટ્રમ્પને ખુશ રાખવા ભારતે શરૂ કર્યું વેનેઝુએલા પાસેથી ઓઈલ ‘શોપિંગ’World News
અંતે પાક.ની શરણાગતિ, રવિવારે ભારત સામે કોલંબોમાં ક્રિકેટ જંગ
આઇ.સી.સી.એ શરતો ફગાવી આંખ લાલ કરતા જ પીસીબી ઝ20 વર્લ્ડ કપમાં ભારત સામે રમવા તૈયાર, ક્રિકેટ રસિયાઓમાં ભારે રોમાંચ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ટી-20 મેચને…
View More અંતે પાક.ની શરણાગતિ, રવિવારે ભારત સામે કોલંબોમાં ક્રિકેટ જંગઈટાલીના કેપ્ટન વેન મેડસેનને ખંભામાં ઈજા થવાથી મેચની બહાર
જયોર્જ મુન્સીના શોટને રોકવા જતાં ઘવાયા ઇટાલીએ T20 વર્લ્ડ કપમાં પોતાનું ડેબ્યૂ કર્યું. કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં ટીમ સ્કોટલેન્ડ સામે હારી ગઈ. આ મેચમાં વેઇન મેડસેને…
View More ઈટાલીના કેપ્ટન વેન મેડસેનને ખંભામાં ઈજા થવાથી મેચની બહારતમામ પાડોશીઓને હેરાન કરનારા ચીનાઓ તરફથી હવે ભૂતાન પર જોખમ છે
ભારતના સર્વ પડોશી દેશોમાં એકમાત્ર ભૂતાન એવો દેશ છે, જે જગજાહેર રીતે ભારતના ખોળે બેઠેલો છે. સંપૂર્ણ રીતે સ્વતંત્ર દેશ હોવા છતાં ભૂતાનમાં એવી રાજકીય…
View More તમામ પાડોશીઓને હેરાન કરનારા ચીનાઓ તરફથી હવે ભૂતાન પર જોખમ છેઇરાનના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મહોમ્મદીને 44 વર્ષની જેલ
અત્યાર સુધીમાં 13 વખત ધરપકડ, 5 વખત દોષિત ઠરી ચૂકયા છે ઈરાનમાં માનવાધિકાર અને મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવનાર નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીને…
View More ઇરાનના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મહોમ્મદીને 44 વર્ષની જેલજાપાનમાં સનાએ તાકાઈચીના ગઠબંધનને પ્રચંડ બહુમતી, વડાપ્રધાન મોદીની શુભેચ્છા
જાપાનના રાજકીય ઈતિહાસમાં રવિવાર દિવસ ખૂબ મહત્વપૂર્ણ હતો. વડાપ્રધાન સનાએ તાકાઈચીના નેતૃત્વ હેઠળના ગઠબંધને ’વિન્ટર સ્નેપ પોલ’માં પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવી છે. બ્રિટનના…
View More જાપાનમાં સનાએ તાકાઈચીના ગઠબંધનને પ્રચંડ બહુમતી, વડાપ્રધાન મોદીની શુભેચ્છાનાઇજીરીયામાં મુસાફરો ભરેલી ટ્રકને અકસ્માત, 30ના મોત
ઉત્તર નાઇજીરીયાના કાનો રાજ્યમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોને લઈ જતી એક…
View More નાઇજીરીયામાં મુસાફરો ભરેલી ટ્રકને અકસ્માત, 30ના મોતઅમેરિકામાં ગોરખધંધા કરતાં 18 ગુજરાતીઓના નામ જાહેર
મોટાભાગના પાર્સલ કાંડમાં એરેસ્ટ થયા, અમુક ટ્રાફિકિંગ અને ફ્રોડના કેસના આરોપી, પૈસા કમાવા કર્યા કરતૂતો ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ છેલ્લા એક વર્ષમાં ICE દ્વારા પકડવામાં…
View More અમેરિકામાં ગોરખધંધા કરતાં 18 ગુજરાતીઓના નામ જાહેરઅમેરિકા પાસેથી તેલ-ગેસ ખરીદવા ભારતના હિતમાં : ગોયલ
ઓઈલ કંપનીઓ નક્કી કરશે કે કયાંથી ખરીદી કરવી, ટ્રેડ ડીલમાં ભારતે કોઈ સમાધાન કર્યુ નથી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચર્ચા તેજ બની…
View More અમેરિકા પાસેથી તેલ-ગેસ ખરીદવા ભારતના હિતમાં : ગોયલપાકિસ્તાને ઓકાત બતાવી, ભારત સામે રમવા માટે ICC સમક્ષ મુકી શરતો
પાકિસ્તાને બંન્ને દેશ વચ્ચે શ્રેણી ફરી શરૂ કરવાની માંગ કરી ઉપરાંત ભારતીય ખેલાડીઓ પાકિસ્તાન સામે હાથ મિલાવે તેવી ડિમાન્ડ કરી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20…
View More પાકિસ્તાને ઓકાત બતાવી, ભારત સામે રમવા માટે ICC સમક્ષ મુકી શરતો