હિમાચલ-ઉત્તરાખંડમાં હિમવર્ષાથી જનજીવન ખોરવાયું, દિલ્હીમાં પણ 13 વર્ષમાં સૌથી વધુ ઠંડી, પારો 3 ડિગ્રીએ સરકયો ઉત્તર ભારત હાલમાં તીવ્ર ઠંડીની લહેરમાં છે. ઘણા રાજ્યોમાં તાપમાન…
View More ઉત્તર ભારત ઠિંગરાયું: પ્રતાપગઢમાં માઇનસ 3, શોપિયામાં-8 ડિગ્રી ઠંડીwinter
ગુજરાતભરમાં હાડ થીજાવતી ઠંડીનો સપાટો, તમામ સ્થળે તાપમાન 15 ડિગ્રી સે.થી નીચે
નલિયામાં 6.4, અમરેલીમાં 8.4, રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન વચ્ચે ઠંડો વાયરો ફૂંકાયો સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે પણ બોકાસો પડાવી દેતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આજે પણ…
View More ગુજરાતભરમાં હાડ થીજાવતી ઠંડીનો સપાટો, તમામ સ્થળે તાપમાન 15 ડિગ્રી સે.થી નીચેનલિયા 4.8, અમરેલી 8.6 ડિગ્રીએ ઠીંગરાયા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનો સપાટો, ગિરનાર ઉપર 5.9 અને રાજકોટમાં 9.4 ડિગ્રી ઠંડી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સતત પાંચમાં દિવસે ઠંડીએ સપાટો બોલાવ્યો છે અને આજે રાજકોટ તથા…
View More નલિયા 4.8, અમરેલી 8.6 ડિગ્રીએ ઠીંગરાયાઅંતે ઠંડીએ જમાવટ કરી, લોકો ઠીંગરાયા
નલિયામાં 9 ડિગ્રી અને રાજકોટમાં 10.1 ડિગ્રી સે. તાપમાન, મોટાભાગના શહેરોમાં પારો 15 ડિગ્રી નીચે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ અંતે ઠંડીએ અસ્સલ રંગ…
View More અંતે ઠંડીએ જમાવટ કરી, લોકો ઠીંગરાયાગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીનો રાઉન્ડ, આબુમાં માઈનસ 3 ડિગ્રી
સૌરાષ્ટ્રમાં રાતોરાત તાપમાનમાં પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો, નલિયામાં 7, રાજકોટમાં 9.4 ડિગ્રીએ સુસવાટા મારતો પવન ફૂંકાયો આબુમાં એક રાતમાં તાપમાન 10 ડિગ્રી સે. ઘટી જતાં…
View More ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીનો રાઉન્ડ, આબુમાં માઈનસ 3 ડિગ્રીરાજ્યમાં માવઠાની મોકાણ વચ્ચે ઠંડીના કાતીલ રાઉન્ડનો પ્રારંભ
વાદળા હટતા જ ઠંડીનો ચમકારો દેખાયો, નલિયા 10.8 અને રાજકોટમાં 14.0 સે. તાપમાન ગુજરાતમાં અત્યારે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ ઉત્તર ભારતમાં…
View More રાજ્યમાં માવઠાની મોકાણ વચ્ચે ઠંડીના કાતીલ રાઉન્ડનો પ્રારંભUSમાં હિમતાંડવથી 9000 ફ્લાઈટો રદ, ન્યૂયોર્ક-ન્યૂજર્સીમાં ઈમર્જન્સી લાગુ
અમેરિકામાં ‘એઝરા’ હિમ વાવાઝોડાએ કહેર વર્તાવ્યો, અનેક શહેરોમાં બે ફૂટ સુધી બરફ પડ્યો, નદી-નહેરના પાણી થીજ્યા; અનેક વિસ્તારોમાં અંધારપટ, સ્થિતિ થાળે પાડવા યુધ્ધના ધોરણે કામગીરી…
View More USમાં હિમતાંડવથી 9000 ફ્લાઈટો રદ, ન્યૂયોર્ક-ન્યૂજર્સીમાં ઈમર્જન્સી લાગુઠંડીમાં સ્કીનને ચમકતી રાખવા આટલું પાણી પીવું જરૂરી, નહીંતર નાની ઉંમરમાં વૃદ્ધ દેખાવા લાગશો
શિયાળામાં આપણી ત્વચા ખૂબ જ શુષ્ક બની જાય છે. શિયાળામાં સૂકી હવા ત્વચાને નિસ્તેજ અને નિર્જીવ બનાવી શકે છે. આનાથી ત્વચા સૂકી થઈ…
View More ઠંડીમાં સ્કીનને ચમકતી રાખવા આટલું પાણી પીવું જરૂરી, નહીંતર નાની ઉંમરમાં વૃદ્ધ દેખાવા લાગશોરાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, નલિયામાં 10.4 ડિગ્રી, ત્રણ દિવસમાં તાપમાન ઘટવાની આગાહી
ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં ઠંડીનો પારો ઝડપથી નીચે ઉતર્યો છે. નલિયામાં રાજ્યનું…
View More રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, નલિયામાં 10.4 ડિગ્રી, ત્રણ દિવસમાં તાપમાન ઘટવાની આગાહીશિયાળો જામ્યો નથી ત્યાં કાલથી ફરી માવઠાની અમંગળ આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ દિવસ ઝાપટા પડી શકે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય બાદ ડિસેમ્બર પુરો થવા આવ્યો છતાં હજૂ સુધી ઠંડીએ જમાવટ કરી નથી ત્યાં ફરી માવઠાની અમંગળ…
View More શિયાળો જામ્યો નથી ત્યાં કાલથી ફરી માવઠાની અમંગળ આગાહી