સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ડિસેમ્બર એન્ડ આવવા છતાં હજુ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો નથી અને ડબલ ઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે. અત્યારે રાજકોટમાં તો ભર શિયાળે ઉનાળા…
View More રાજકોટમાં ભરશિયાળે ઉનાળા જેવી ગરમી, તાપમાન 30 ડિગ્રીને પારwinter
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: ધુમ્મસ સર્જિત અકસ્માતોથી યુપીમાં 9નાં મોત
જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા, મેદાની વિસ્તારોમાં વરસાદ, અનેક ઠેકાણે તાપમાનમાં ભારે ઘટાડો જમ્મુ-કાશ્મીરમાં ગઇકાલે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની પ્રદેશોમાં વરસાદના કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો હતો. બીજીબાજુ…
View More ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી: ધુમ્મસ સર્જિત અકસ્માતોથી યુપીમાં 9નાં મોતસવાર-સાંજ પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ
રાજ્યભરમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ઠંડા પવનના સુસવાટાના કારણે લોકોને વધુ ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે. આગામી દિવસોમાં લુઘતમ તાપમાનમાં…
View More સવાર-સાંજ પવન ફૂંકાતા ઠંડીનો અનુભવશિયાળામાં ત્વચાની દેખભાળ કરવાના જરૂરી પગલાં
શિયાળાની સિઝન આવતાની સાથે જ હવા શુષ્ક બની જાય છે, જેના કારણે શરીરમાં શુષ્કતા અનુભવવા લાગે છે. લોકો તેમની ત્વચાને કોમળ રાખવા માટે વિવિધ પ્રકારની…
View More શિયાળામાં ત્વચાની દેખભાળ કરવાના જરૂરી પગલાંગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ, નલિયામાં 9 ડિગ્રી
સમગ્ર ઉત્તર ભારતમાંથી આવી રહેલા ઠંડા પવનોને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને કાતિલ ઠંડીની શરૂૂઆત થઈ ગઈ છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો…
View More ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ, નલિયામાં 9 ડિગ્રીઠંડીનો ચમકારો, નલીયામાં 10 અને રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન
મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 15સે. નીચે; ચાર દિ’ કોલ્ડવેવ જેવી ઠંડી લાગશે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. રાજ્યમાં કચ્છનું નલિયા શહેર સૌથી ઠુંડુ શહેર…
View More ઠંડીનો ચમકારો, નલીયામાં 10 અને રાજકોટમાં 13 ડિગ્રી તાપમાનવહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો
શિયળો મા ધીમે ધીમે ઠંડી મા વધારો થાય છે અને વહેલી સવારે ફુલ ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળે છે અને વાતાવરણ પણ ખુબજ ખુશનુમા…
View More વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારોસૌરાષ્ટ્રમાં ઠંડા પવનોના સુસવાટા
તાપમાનનો પારો બે ડિગ્રી સુધી ગગડયો, સિઝનની પ્રથમ ઠંડીનો અનુભવ સૌરાષ્ટ્રમાં નવેમ્બર પુરો થયા બાદ હવે ઠંડીએ ચમકારો બતાવ્યો છે. આજે સવારથી સુસવાટા મારતા ઠંડા…
View More સૌરાષ્ટ્રમાં ઠંડા પવનોના સુસવાટાઉત્તર ભારત ટાઢુંબોળ, પહાડી રાજ્યોમાં ધુમ્મસ સાથે શૂન્ય ડિગ્રી
પશ્ર્ચિમી ડિસ્ટર્બન્સ અને ચક્રવાતી પ્રણાલીઓથી તાપમાન ગગડ્યું: દિલ્હીમાં ડિસેમ્બરની ઠંડીએ 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો: કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ ઠૂંઠવાયા ઉત્તર ભારતમાં હવામાન ફરી એકવાર બદલાઈ રહ્યું…
View More ઉત્તર ભારત ટાઢુંબોળ, પહાડી રાજ્યોમાં ધુમ્મસ સાથે શૂન્ય ડિગ્રીઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની અસર, અમદાવાદમાં 50 ફ્લાઇટ્સ મોડી પડી
ઉત્તર ભારતના રાજ્યોમાં છવાયેલા ગાઢ ધુમ્મસના કારણે મંગળવારે એરપોર્ટ પર હવાઈ સેવાઓને ભારે અસર થઈ હતી. એરપોર્ટના સૂત્રો અનુસાર, આગમન અને પ્રસ્થાન સહિત કુલ 50…
View More ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની અસર, અમદાવાદમાં 50 ફ્લાઇટ્સ મોડી પડી