એક જ પરિવારના ચારેયના મોતથી શોક, ઘરકંકાસ હોવાનું પ્રાથમિક તારણ કપડવંજમાં સામૂહિક આપઘાતની હચમચાવી દેતી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં હડકંપ મચ્યો છે. ફતિયાવાદ પાસેથી…
View More ખેડામાં હચમચાવતી ઘટના: પરિણીતા બે દિકરીને નહેરમાં ફેંકી પોતે પણ કૂદી, પતિ પણ કુદ્યો, ચારેયના મોતsuicide
કાલાવડમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી ગેરેજ સંચાલકે એસિડ પીધું
કાલાવડમાં રહેતાં અને ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં યુવાને ઈકો કાર લેવા માટે ત્રણ લોકો પાસેથી રૂા.6 લાખ વ્યાજે લીધા હતાં. જે છ લાખના હાલ…
View More કાલાવડમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી ગેરેજ સંચાલકે એસિડ પીધુંગોંડલમાં પુત્ર-પુત્રીની હત્યા કરી કારખાનેદારનો આપઘાત
મારો ધંધો ચાલતો નથી એટલે અંતિમ પગલું ભરું છું, વીડિયો બનાવી મિત્રને મોકલ્યો એક જ પરિવારના ત્રણેય સભ્યોની અંતિમયાત્રા નીકળતા ગામ હીબકે ચડ્યું કોટડા સાંગાણીનાં…
View More ગોંડલમાં પુત્ર-પુત્રીની હત્યા કરી કારખાનેદારનો આપઘાતનાનીએ કામધંધો કરવાનું કહેતા ગળું કાપી નાખ્યું
દીકરીએ બીજા લગ્ન કરી લેતા નાનીએ જ ઉછેરીને મોટો કર્યો અને તેનું જ ઢીમ ઢાળી દીધું, સુરતની ચોંકાવનારી ઘટના કહેવાય છે કે ’સંબંધોમાં વિશ્વાસ એ…
View More નાનીએ કામધંધો કરવાનું કહેતા ગળું કાપી નાખ્યુંપાડોશીએ ત્રાસ આપી પુત્રની રિક્ષાના કાચ ફોડી નાખતા વૃદ્ધાએ ફિનાઇલ પી લીધું
શહેરના કાલાવડ રોડ પર આવેલી વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા 60 વર્ષીય પ્રભાબેન બળવંતરાય વ્યાસે ગઈકાલે બપોરના આશરે પાંચ વાગ્યે પોતાના ઘરે ફિનાઈલ પી લેતા…
View More પાડોશીએ ત્રાસ આપી પુત્રની રિક્ષાના કાચ ફોડી નાખતા વૃદ્ધાએ ફિનાઇલ પી લીધુંમાલવિયા ફાટક પાસે દારૂની કૂટેવથી કંટાળી યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
શહેરમાં દારૂૂના દાનવના કારણે વધુ એક પરિવારનો માળો વિખેરાયો છે. મવડી વિસ્તારમાં રહેતા યુવાને દારૂૂની કૂટેવથી કંટાળી માલવીયા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી દઈ જિંદગી…
View More માલવિયા ફાટક પાસે દારૂની કૂટેવથી કંટાળી યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યુંકલ્યાણપુરના લાંબા ગામે ઘરકામ બાબતે સાસુના કવેણથી કંટાળી મહિલાનો આપઘાત
કંથિત પ્રેમ સંબંધ અંગ પિતાના ઠપકાથી યુવતીએ ઝેરના પારખા કર્યા ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતી ભાવિકાબા ચંદુભા ભાયાજી જાડેજા નામની 21 વર્ષની ગરાસિયા યુવતીએ…
View More કલ્યાણપુરના લાંબા ગામે ઘરકામ બાબતે સાસુના કવેણથી કંટાળી મહિલાનો આપઘાતજામનગરમાં સિક્કાના પાટિયા પાસે યુવાનનો પ્રેમ સંબંધમાં નિષ્ફળ જતાં આપઘાત
જામનગર નજીક સિક્કા પાટિયા વિસ્તારમાં રહેતા ઉત્તર પ્રદેશના મૂળ વતની એક યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં અરેરાટી ફેલાઈ છે. બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ…
View More જામનગરમાં સિક્કાના પાટિયા પાસે યુવાનનો પ્રેમ સંબંધમાં નિષ્ફળ જતાં આપઘાતપિતાએ બાઈક લેવાની ના પાડતા પુત્રનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
એસ્ટ્રોન ચોકમાં બનેલી ઘટના; ઘરેથી મોબાઈલ ઘા કરી નીકળેલા યુવાને પગલુ ભરી લીધું શહેરમાં આવેલી તિરૂપતિ સોસાયટીમાં રહેતા યુવાને બાઈક લેવાની ઝીદ પકડી હતી. પિતાએ…
View More પિતાએ બાઈક લેવાની ના પાડતા પુત્રનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસપ્રજાપતિ સોસાયટીમાં વૃધ્ધે બિમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
શહેરમાં 40 ફુટ રોડ પર આવેલી પ્રજાપતિ સોસાયટીમાં રહેતાં વૃધ્ધે બિમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. વૃધ્ધના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ…
View More પ્રજાપતિ સોસાયટીમાં વૃધ્ધે બિમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું