શહેરની ભાગોળે આવેલા ઠેબચડા ગામે ખેત મજુરી અર્થે આવેલા પરીવારની 1પ વર્ષની પુત્રીએ વતનમા જવાની જીદ સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી…
View More વતન જવાની જીદ સાથે સગીરાએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાતsuicide
મિત્ર બંધુએ એક કરોડનો ધૂંબો મારતા સલૂનના ધંધાર્થીએ દુકાનમાં જ વખ ઘોળ્યું
ભગવતીપરાની ઘટના : ફાઇનાન્સમાં અને અન્ય લોન મેળવી રૂપિયા આપ્યા બાદ બંને ભાઇઓએ ઠગાઇ કર્યાનો આક્ષેપ શહેરમા ભગવતીપરા વિસ્તારમા રહેતા સ્લુનના ધંધાર્થીએ બે મિત્ર બંધુને…
View More મિત્ર બંધુએ એક કરોડનો ધૂંબો મારતા સલૂનના ધંધાર્થીએ દુકાનમાં જ વખ ઘોળ્યુંશેઠે અકસ્માત કેસના વકીલની ફીના રૂપિયા નહી આપતા ટ્રકચાલકનો આપઘાતનો પ્રયાસ
અમરેલીના ફતેપુર ગામે રહેતો અને ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકને ટ્રક અકસ્માત થયો હતો જે કેસ કોર્ટમાં ચાલે છે. તે કેસમાં શેઠે વકીલની…
View More શેઠે અકસ્માત કેસના વકીલની ફીના રૂપિયા નહી આપતા ટ્રકચાલકનો આપઘાતનો પ્રયાસચોટીલાના નવાગામમાં સગીરાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
વાંકાનેરના પાડઘરામાં યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો ચોટીલાના નવાગામે રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણસર એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને ઝેરી અસર થતા સારવાર…
View More ચોટીલાના નવાગામમાં સગીરાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસલાલપુરના મીઠોઇ ગામમાં લગ્ન નહીં થતા યુવાનની આત્મહત્યા
મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ચીડિવાવ ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા દેવરાજભાઈ પાલાભાઈ ખટાણા નામના 29…
View More લાલપુરના મીઠોઇ ગામમાં લગ્ન નહીં થતા યુવાનની આત્મહત્યાકોટામાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: ચાલુ મહિનામાં આવો ત્રીજો બનાવ
કોટા શહેરમાં કોચિંગના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાના દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીએ પોતાના જ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા…
View More કોટામાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: ચાલુ મહિનામાં આવો ત્રીજો બનાવબેડીપરામાં વૃદ્ધે નાઈટ પેન્ટ વડે ગળોફાંસો ખાઈ કર્યો આપઘાત
શહેરમાં બેડીપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધે નાઈટપેન્ટ વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More બેડીપરામાં વૃદ્ધે નાઈટ પેન્ટ વડે ગળોફાંસો ખાઈ કર્યો આપઘાતસાગરનગરમાં માસી સાથે રકઝક થતા ભત્રીજાએ ફિનાઇલ પી લીધુ
વાવડીમાં યુવાને માનસિક બીમારીથી કંટાળી એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસ શહેરમાં જુના માર્કેટ યાર્ડ પાછળ આવેલા સાગરનગર મફતીયાપરામાં રેહતા યુવાનને માસી સાથે રકઝક થતા ફિનાઇલ…
View More સાગરનગરમાં માસી સાથે રકઝક થતા ભત્રીજાએ ફિનાઇલ પી લીધુગોકુલપાર્કની પરિણીતાએ પ્રેમસંબંધ ટૂંકાવતા પ્રેમીની ધમકીથી ફિનાઈલ પીધું
રૈયાધારમાં માવતરે આવેલી પરિણીતાએ ફિનાઈલ પી લેતા તબિયત લથડી શહેરમાં મહિકા ગામ પાસે આવેલ ગોકુલ પાર્કમાં રહેતી પરણીતાએ દ્વારકા રહેતા પ્રેમી સાથે સબંધ ટુંકાવી નાખતા…
View More ગોકુલપાર્કની પરિણીતાએ પ્રેમસંબંધ ટૂંકાવતા પ્રેમીની ધમકીથી ફિનાઈલ પીધુંમારવાડી કોલેજમાં એન્જિનિયરિંગના છાત્રનો હરસની બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત
હોસ્પિટલમાં સારવાર લીધી પરંતુ સારું ન થતા ગઇકાલે હોસ્ટેલમાં જ પગલું ભરી લીધું: તેલગંણા રહેતા પરિવારને જાણ કરી રાજકોટની ભાગોળે મોરબી રોડ પર આવેલી…
View More મારવાડી કોલેજમાં એન્જિનિયરિંગના છાત્રનો હરસની બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત