અગાઉ રૂ.2800ના રૂમનું ભાડું હવે રૂ.7100, અમદાવાદની કંપનીને સોંપાયું સંચાલન પ્રભાસ પાટણ (સોમનાથ) ખાતેના સર્કીટ હાઉસનું સંચાલન ખાનગી કંપનીને સોંપવામાં આવતા રૂૂમ ભાડામાં નોંધપાત્ર વધારો…
View More સોમનાથ સર્કિટ હાઉસના ખાનગીકરણથી રૂમ ભાડામાં બમણા કરતાં વધારોSomnath news
સોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદે એલઇડી લાઇટ અને કાળા કાચ સામે કાર્યવાહી
એક અઠવાડિયામાં 269 કેસ નોંધી 1.78 લાખ દંડ વસૂલ્યો ગીર સોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન અનઅધિકૃત એલ.ઈ.ડી. લાઇટ અને કાળા કાચ તથા રોંગ…
View More સોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદે એલઇડી લાઇટ અને કાળા કાચ સામે કાર્યવાહીસોમનાથ સ્વાભિમાન પર્વમાં ઓમકાર મંત્ર નાદ, શંખનાદ તથા ડમરુ વાદનનો વિશ્વ રેકોર્ડ સર્જ્યો
સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે 72 કલાકના અખંડ મંત્ર જાપ, શંખ નાદ તથા ડમરુ વાદન કાર્યક્રમ યોજાયો જેમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા.…
View More સોમનાથ સ્વાભિમાન પર્વમાં ઓમકાર મંત્ર નાદ, શંખનાદ તથા ડમરુ વાદનનો વિશ્વ રેકોર્ડ સર્જ્યોસોમનાથ પોલીસે સાત ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપ્યો
ગીર સોમનાથ પોલીસે પ્રોહીબીશનના સાત ગુનામાં નાસતો ફરતો લિસ્ટેડ બુટલેગર ને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા…
View More સોમનાથ પોલીસે સાત ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપ્યોસોમનાથ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા હોટલો અને ગેસ ગોડાઉનો પર આકસ્મિક તપાસ
48 રેસ્ટોરન્ટ અને 21 ગેસ એજન્સીઓની તપાસ કરાઈ: 06 ગેસ સિલિન્ડર સીઝ કરી રૂા.4.17 લાખનો જથ્થો સીઝ ગીર સોમનાથ કલેક્ટર એન. વી. ઉપાધ્યાય ના માર્ગદર્શનમાં…
View More સોમનાથ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા હોટલો અને ગેસ ગોડાઉનો પર આકસ્મિક તપાસસોમનાથમાં PGVCLનો સપાટો: મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવમાં 2086 બાકીદારોના વીજ કનેક્શન કપાયા
ગીર સોમનાથ જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજ બિલના બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂૂ કરવામાં આવી છે. લાંબા સમયથી બિલ ન ભરનારા ગ્રાહકો સામે કંપનીએ ’ઝીરો…
View More સોમનાથમાં PGVCLનો સપાટો: મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવમાં 2086 બાકીદારોના વીજ કનેક્શન કપાયાનાડોદાનગરમાં યુવાનનું સોમનાથમાં રસ્તો ઓળંગતી વખતે બાઈકની ઠોકરે મોત
હુડકો ચોકડી પાછળ નાડોદાનગરમાં રહેતા અને મજુરી કરતા યુવકને સોમનાથ રેલ્વે સ્ટેશન પાસે રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહન ચાલકે ઠોકેર લેતા ગંભીર ઇજા થતા…
View More નાડોદાનગરમાં યુવાનનું સોમનાથમાં રસ્તો ઓળંગતી વખતે બાઈકની ઠોકરે મોતસોમનાથમાં હડકાયા શ્ર્વાનનો આતંક પાંચ બાળકો સહિત સાતને ભર્યા બચકા
પ્રભાસપાટણ બાયપાસ સોસાયટી મા હડકાયા કૂતરા ના આતંક ને કારણે પાંચ બાળકો અને બે મોટા લોકો ને કરડેલ છે જેમાં બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…
View More સોમનાથમાં હડકાયા શ્ર્વાનનો આતંક પાંચ બાળકો સહિત સાતને ભર્યા બચકાસોમનાથ મંદિર પાસે મુખ્ય માર્ગ ઉપર ગટરના દુર્ગંધયુક્ત પાણીની રેલમછેલ
વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરની બાજુમાં દિગ્વિજય દ્વારની બાજુમાં પ્રભાસપાટણ મુખ્ય બજારમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી છલકાવાથી રોડ ઉપર ગટરના પાણીની રેલમછેલ સોમનાથ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી…
View More સોમનાથ મંદિર પાસે મુખ્ય માર્ગ ઉપર ગટરના દુર્ગંધયુક્ત પાણીની રેલમછેલસોમનાથ જિલ્લામાં PGVCL દ્વારા 1370 બાકીદારો પાસેથી 157.58 લાખની વસુલી
ગીર સોમનાથ જિલ્લામાં વીજળી બિલ ના બાકીદારો સામે PGVCL દ્વારા કડક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. વેરાવળ ડિવિઝનમાં 78 ટીમોએ એકસાથે મેદાનમાં ઉતરીને બાકીદારોમાં ચકચાર…
View More સોમનાથ જિલ્લામાં PGVCL દ્વારા 1370 બાકીદારો પાસેથી 157.58 લાખની વસુલી