ભગવાન શિવને સમર્પિત પવિત્ર શ્રાવણ મહિનો થોડાં જ દિવસોમાં શરૂૂ થવાનો છે. દરેક ભક્તની ઇચ્છા હોય છે કે તેઓ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂૂપના દર્શન અને…
View More શ્રાવણ માસમાં ઘર બેઠાં સ્પીડ પોસ્ટથી મેળવો સોમનાથ અને કાશી વિશ્ર્વનાથ મંદિરોના પ્રસાદSomnath news
સોમનાથમાં શ્રાવણ માસના દર સોમવારે શિવજીના વિશિષ્ટ સ્વરૂપ દર્શાવતો કાર્યક્રમ
ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પ્રથમવાર શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવજીના નટરાજ સહિત વિશિષ્ટ સ્વરૂૂપ દર્શાવતો ‘વંદે સોમનાથ’ આદ્યાત્મિક-સાંસ્કતિક કાર્યક્રમ યોજાશે. ભગવાન સોમનાથ…
View More સોમનાથમાં શ્રાવણ માસના દર સોમવારે શિવજીના વિશિષ્ટ સ્વરૂપ દર્શાવતો કાર્યક્રમસોમનાથ ત્રિવેણી સંગમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન
સોમનાથ પવિત્ર ત્રિવેણી સંગમ નદીમાં આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂૂપાણી ના અસ્થિ વિસર્જન પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યા તાજેતરની અમદાવાદ વિમાન…
View More સોમનાથ ત્રિવેણી સંગમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જનસોમનાથ કોરીડોર પ્રોજેક્ટમાં 354 ઘરો, 6 સમાજ વાડીઓ અને મંદિરોની જમીનનું થશે સંપાદન
સ્થાનિક તંત્રની સંપાદિત થનાર આસામીઓ સાથે બેઠકો શરૂ વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર આવેલું છે એ તીર્થભૂમિ પ્રભાસપાટણ માં સંભવિત સોમનાથ મંદિર કોરીડોર પ્રોજેક્ટ ને…
View More સોમનાથ કોરીડોર પ્રોજેક્ટમાં 354 ઘરો, 6 સમાજ વાડીઓ અને મંદિરોની જમીનનું થશે સંપાદનસોમનાથ જિલ્લામાં મેઘમહેર: વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રો ખુશ
ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં અત્યાર સુધીનો સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં…
View More સોમનાથ જિલ્લામાં મેઘમહેર: વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રો ખુશસોમનાથ ખાતેના દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ
ગીર સોમનાથ જિલ્લામાં પવિત્ર યાત્રા સ્થળ એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના દર્શને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતાં હોય છે. મંદિરના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ સમુદ્રની…
View More સોમનાથ ખાતેના દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધસોમનાથના ચોપાટી દરિયામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
પ્રભાસ પાટણ વિશ્વપ્રસિદ્ધ સોમનાથના ચોપાટી ના દરિયામાંથી આજે સવારે અજાણ્યા પુરુષનો એક તરતો મૃતદેહ મળી આવેલ છે વિગત એમ છે કે સોમનાથના દરિયા કિનારે ચોપાટી…
View More સોમનાથના ચોપાટી દરિયામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યોસોમનાથમાં વેકેશનનાં બે માસમાં 15 લાખથી વધુ ભાવિકોએ શિશ નમાવ્યું
સોમનાથ મહાદેવ મંદિરે ઉનાળુ વેકેશન દરમિયાન શ્રધ્ધાળુઓ અને પર્યટકોની ભારે ભીડ રહી છે. બે માસમાં સોમનાથમાં 15 લાખ 29 હજાર જેટલા શ્રધ્ધાળુઓએ મહાદેવને શીશ નમાવી…
View More સોમનાથમાં વેકેશનનાં બે માસમાં 15 લાખથી વધુ ભાવિકોએ શિશ નમાવ્યુંસોમનાથ ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર્વે મહા આરતી થશે
જેઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન, પુજા…
View More સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર્વે મહા આરતી થશેસોમનાથમાં દ્વિચક્રીય વાહનોની ગોલ્ડન તથા સિલ્વર નંબર માટે ઈ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરાશે
GJ 32ની નવી સીરિઝ GJ 32 AJના ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહન માલિકોને જણાવવાનું કે, દ્વિચક્રી વાહનોની ચાલુ સીરિઝ GJ…
View More સોમનાથમાં દ્વિચક્રીય વાહનોની ગોલ્ડન તથા સિલ્વર નંબર માટે ઈ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરાશે