મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા, ગૌપૂજા, સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન.જનરલ મેનેજર શ્રી દ્વારા…
View More શ્રી સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિના પુણ્ય કાળમાં સૂર્યપૂજા,ગૌપૂજા સહિત ધાર્મિક કાર્ય કરાયાSomnath news
સોમનાથ જિલ્લામાં અભયમ મહિલા હેલ્પલાઇનની 2025માં 529 કેસોમાં તાત્કાલિક મદદ
ગુજરાત સરકારની 181 ’અભયમ’ મહિલા હેલ્પલાઈન મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ સેવા તરીકે ઉભરી છે. આ હેલ્પલાઈન 8 માર્ચ 2015થી રાજ્યવ્યાપી શરૂૂ કરવામાં…
View More સોમનાથ જિલ્લામાં અભયમ મહિલા હેલ્પલાઇનની 2025માં 529 કેસોમાં તાત્કાલિક મદદસોમનાથના આકાશમાં ત્રણ હજાર ડ્રોનથી સર્જાયા ચિત્રો
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર…
View More સોમનાથના આકાશમાં ત્રણ હજાર ડ્રોનથી સર્જાયા ચિત્રોસોમનાથની શૌર્યયાત્રા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું પ્રતીક: મોદી
સોમનાથ સ્વાભિમાન પર્વની ઐતિહાસિક શૌર્યયાત્રામાં શિવભક્તોનું અભિવાદન જીલતા વડાપ્રધાન મોદી રાજ્યોના કલાકારોએ 20થી વધુ પ્લેટફોર્મ પર કાશ્મીરથી ક્ધયાકુમારી સુધીની પ્રાચીન ભારતની સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી…
View More સોમનાથની શૌર્યયાત્રા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું પ્રતીક: મોદીLIVE: ‘સોમનાથ પર લહેરાતો ધ્વજ ભારતની શક્તિ દર્શાવે છે…’ પીએમ મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે PM મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના…
View More LIVE: ‘સોમનાથ પર લહેરાતો ધ્વજ ભારતની શક્તિ દર્શાવે છે…’ પીએમ મોદીનું સંબોધનLIVE: PM મોદીએ સોમનાથ મહાદેવના લીધા આશીર્વાદ, વિશેષ પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે PM મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’ના બીજા દિવસે ભક્તિ અને…
View More LIVE: PM મોદીએ સોમનાથ મહાદેવના લીધા આશીર્વાદ, વિશેષ પૂજા કરીસોમનાથમાં વડાપ્રધાન મોદીની 108 અશ્વો સાથેની શોર્યયાત્રા શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
વડાપ્રધાન નરેન્દ મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે PM મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક ‘સોમનાથ સ્વાભિમાન પર્વ 2026’ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમમાં…
View More સોમનાથમાં વડાપ્રધાન મોદીની 108 અશ્વો સાથેની શોર્યયાત્રા શરૂ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુંરાજકોટ જિલ્લામાંથી 200 બસ અને ખાનગી વાહનો સોમનાથ ભણી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.10મી જાન્યુઆરીએ સાંજે 5:30 કલાકે સોમનાથ પધારતા હોય જે અંતર્ગત જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ જાડેજા, રવિભાઈ માંકડિયાની આગેવાની…
View More રાજકોટ જિલ્લામાંથી 200 બસ અને ખાનગી વાહનો સોમનાથ ભણીસોમનાથ ખાતે ત્રણ સ્થળે ડિજિટલ પાર્કિંગ સુવિધા
2000 બસ અને 700 કાર પાર્કિંગ માટે નાગરિકો કયુઆર ફોડ મારફતે સહેલાઇથી પાર્કિંગ સ્થળ જાણી શકશે સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તિ, ભવ્યતા…
View More સોમનાથ ખાતે ત્રણ સ્થળે ડિજિટલ પાર્કિંગ સુવિધાસોમનાથ, સાગર અને સંગીતના ત્રિવેણી સંગમમાં રંગાયા શ્રધ્ધાળુઓ
કીર્તિ-કરશન સાગઠિયા, હાર્દિક દવે, રાજભા ગઢવીએ શિવભક્તિનો અનોખો માહોલ સર્જ્યો સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત મંદિર પરિસર ખાતે દરરોજ રાત્રે આયોજિત થતી સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં 9…
View More સોમનાથ, સાગર અને સંગીતના ત્રિવેણી સંગમમાં રંગાયા શ્રધ્ધાળુઓ