ભુજમાં સગીરા ઉપર દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી

સગીર વયની ક્ધયા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી સાહીદ સલીમભાઈ બાફણ (સામત્રા, તા. ભુજ)ને પોક્સો કેસો માટેની ખાસ અદાલતે તકસીરવાન ઠેરવી અંતિમ શ્વાસ સુધી કેદની…

View More ભુજમાં સગીરા ઉપર દુષ્કર્મના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી

સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની જેલ

ધોરાજી પંથકમાં પ્લાસ્ટીકના કારખાનામાં કામ કરતાં પરિવારની 15 વર્ષની પુત્રીને શ્રમિકે ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાને ગર્ભ રહી જતાં ઘટના…

View More સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની જેલ

રાજકોટની સગીરાને ઇન્સ્ટાગ્રામમાં ભોળવી દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો

શહેરમાંથી સગીર વયની દીકરીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી શિકાર બનાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટની એક 15 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી,…

View More રાજકોટની સગીરાને ઇન્સ્ટાગ્રામમાં ભોળવી દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો

ધૂડસિયા ગામના શખ્સને સગીર ભત્રીજી ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં 20 વર્ષની સખત કેદ

જામનગર તાલુકાના ધૂડસિયા ગામના એક નરાધમ શખ્સએ પોતાની સગીર ભત્રીજીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ આચરવાના કેસમાં જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની…

View More ધૂડસિયા ગામના શખ્સને સગીર ભત્રીજી ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં 20 વર્ષની સખત કેદ

વાંસદમાં બાળકીના દુષ્કર્મ-હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

રેલવે પ્લેટફોર્મ પરથી 4 વર્ષથી માસૂમનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ ટ્રેન હેઠળ ફેંકી દીધી પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો, ઉલટીના બહાને પોલીસ પર…

View More વાંસદમાં બાળકીના દુષ્કર્મ-હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

રાજકોટનાં પરિણીત શાહરૂખે ‘વૃષભ’ બની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ

શહેરના ગાંધીગ્રામ વિસ્તારની યુવતી સગીરવયની હતી તે સમયે વિધર્મી શખસે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. સહેલીના જન્મદિવસની ઉજવણીમાં પરિચયમાં…

View More રાજકોટનાં પરિણીત શાહરૂખે ‘વૃષભ’ બની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ

રાજુલામાં લઘુશંકા કરવા ગયેલી સગીરા પર કિશોરે દુષ્કર્મ ગુજાર્યું

અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ અને ધમકી આપ્યાનો ગંભીર ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદ મુજબ, સગીરા ગામ નજીક બાવળની કાંટમાં કુદરતી…

View More રાજુલામાં લઘુશંકા કરવા ગયેલી સગીરા પર કિશોરે દુષ્કર્મ ગુજાર્યું

લવજેહાદ: રેલનગરમાં વિધર્મી પ્રેમીનું યુવતી પર દુષ્કર્મ

રાજકોટ શહેરમાં ધર્મ પરિવર્તન અને બળાત્કારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાની સાચી ઓળખ છુપાવી ’રાજા સિંધી’ નામે ઓળખ આપનાર મુસ્લિમ શખ્સે મૂળ બાંટવા…

View More લવજેહાદ: રેલનગરમાં વિધર્મી પ્રેમીનું યુવતી પર દુષ્કર્મ

રાજકોટમાં પડોશી નરાધમની હેવાનિયત: સગીરાને ડરાવી-ધમકાવીને આચર્યું દુષ્કર્મ

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના એક વિસ્તારમાં પડોશ ધર્મને લજવીને એક નરાધમે પડોશમાં…

View More રાજકોટમાં પડોશી નરાધમની હેવાનિયત: સગીરાને ડરાવી-ધમકાવીને આચર્યું દુષ્કર્મ

મન શાંત કરવાની વિધિના નામે તાંત્રિકે સગીરાને હવસનો શિકાર બનાવી

સંસ્કારી નગરી વડોદરામાંથી અંધશ્રદ્ધાની આડમાં સગીરાની આબરૂૂ લૂંટાઈ હોવાની એક અત્યંત ચોંકાવનારી અને આંખો ઉઘાડી દે તેવી ઘટના સામે આવી છે. આ કિસ્સો દરેક માતા-પિતા…

View More મન શાંત કરવાની વિધિના નામે તાંત્રિકે સગીરાને હવસનો શિકાર બનાવી