મોત કયાં, કયારે અને કેવી રીતે આવે છે કોઇ જાણતું નથી. આવો જ એક વિચિત્ર બનાવ પડધરીના ખામટાનો આવ્યો છે. વાહનની રાહ જોઇ ઉભેલા રાજકોટના…
View More આને કહેવાય મોત ટપકયું, વાહનની રાહ જોઇ ઉભેલા વૃધ્ધા ઉપર રિક્ષા પલટી જતાં મોતrajkot
સોની બજારના વેપારી પાસે દાગીના મગાવી મુંબઇના વેપારીએ 13.09 લાખનું બુચ મારી દીધું
એક-બે વાર મોટા ઓર્ડરમાં પૈસા આપી ગઠિયાએ વિશ્ર્વાસ કેળવ્યો, એક વર્ષ બાદ ફરિયાદ નોંધાઇ શહેરની સોની બજારના વેપારી સાથે મુંબઇના એક વેપારીએ લાખોની ઠગાઇ કરી…
View More સોની બજારના વેપારી પાસે દાગીના મગાવી મુંબઇના વેપારીએ 13.09 લાખનું બુચ મારી દીધુંલુખ્ખાઓ બેફામ : નજીવી બાબતે બે સ્થળે છાત્ર સહિત ત્રણ પર હુમલો
થર્ટી ફર્સ્ટના એક દિવસ પૂર્વે રાત્રે બનેલી બે ઘટનામાં આરોપી હજુ પોલીસ પકડથી દૂર, પોલીસના સઘન ચેકિંગ અને કોમ્બિંગ વચ્ચે ચોંકાવનારી ઘટના રાજકોટ શહેરમા થોડા…
View More લુખ્ખાઓ બેફામ : નજીવી બાબતે બે સ્થળે છાત્ર સહિત ત્રણ પર હુમલોરાજકોટના ચકચારી ભાષ્કર -પરેશ અપહરણ કેસમાં તમામ આરોપીનો 25માં વર્ષે નિર્દોષ છુટકારો
રાજકોટના ચકચારી ભાષ્કર -પરેશ અપહરણ કેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના ચકચારી ભાષ્કર -પરેશ અપહરણ કેસના તમામ આરોપીનો 25માં વર્ષે નિર્દોષ…
View More રાજકોટના ચકચારી ભાષ્કર -પરેશ અપહરણ કેસમાં તમામ આરોપીનો 25માં વર્ષે નિર્દોષ છુટકારોરાજકોટ ચેમ્બરનું શનિવારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં સ્નેહમિલન
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી શનિવારે સાંજે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં સ્નેહમિલન, સંગીત સંધ્યા, સન્માન સમારંભ અને ભોજન સમારંભનું આયોજન કરાયું…
View More રાજકોટ ચેમ્બરનું શનિવારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની હાજરીમાં સ્નેહમિલનભૂપેન્દ્ર રોડ પર સાત સહિત 9 મિલકત સીલ, રૂા.25.88 લાખની રિકવરી કરાઇ
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજે વધુ નવ મિલકત સીલ મારવામાં આવી હતી. તેમજ 3 મિલકતમાં સીલની કાર્યવાહી કરાતા રૂા.25.88 લાખની રિકવરી કરાઇ હતી…
View More ભૂપેન્દ્ર રોડ પર સાત સહિત 9 મિલકત સીલ, રૂા.25.88 લાખની રિકવરી કરાઇથર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસ ફુલ એક્શનમાં, 31 પીધેલા ઝડપાયા
બે શખ્સો છરી સાથે ખુલ્લેઆમ ફરતા’તા, પોલીસે દબોચ્યા: 11 વાહનો ડિટેન ટ્રાફિક શાખાએ 339 વાહનચાલકોને 1.39 લાખનો દંડ ફટકાર્યો : 223 લોકોને બ્રેથ એનેલાઇઝરથી તપાસ્યા…
View More થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસ ફુલ એક્શનમાં, 31 પીધેલા ઝડપાયાકુખ્યાત ભરત કુંગશિયા સહિત ત્રણને હત્યાની કોશિશના જુદા જુદા બે કેસમાં આજીવન કેદ
રેલનગર નજીક લુંણાગરિયા પરિવારના આધેડ ઉપર જીવલેણ હુમલાના સૂત્રધાર ભરત અને સાગરીતને જન્મટીપ: એકને શંકાનો લાભ રોણકી ગામે કાકડિયા પરિવારના સભ્ય પર હુમલો કરવાના ગુનામાં…
View More કુખ્યાત ભરત કુંગશિયા સહિત ત્રણને હત્યાની કોશિશના જુદા જુદા બે કેસમાં આજીવન કેદરાજકોટના સસ્પેન્ડેડ એએસઆઇના બંન્ને ભાઇ વિરુદ્ધ ચોટીલામા 80 લાખની ઠગાઇની ફરિયાદ
ચોટીલાના જિતેન્દ્રભાઈ લાલદાસ કરથિયા અને તેના ભાઈ શશિકાંતભાઈની ઘરની સામે મહેશભાઈ શીલુ રહેતા હોય એકબીજાને ઓળખાણ થતા બંને ઘર વચ્ચે સારા સંબંધો બંધાયા હતા. તેમાં…
View More રાજકોટના સસ્પેન્ડેડ એએસઆઇના બંન્ને ભાઇ વિરુદ્ધ ચોટીલામા 80 લાખની ઠગાઇની ફરિયાદજૂની પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી ચાર શખ્સોનો યુવાન પર ખૂની હુમલો
રાજકોટ શહેરના મોરબી રોડ પર જુના સીટી સ્ટેશન પાસે પોલીસમા કરેલી અગાઉની ફરીયાદમા સમાધાન કરવાનુ કહી અને ફરીયાદ પાછી ખેચી લેવાનુ કહી યુવાન પર ચાર…
View More જૂની પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી ચાર શખ્સોનો યુવાન પર ખૂની હુમલો