કટિંગ વખતે ગ્રામ્ય એલસીબી ત્રાટકી, ત્રણ વાહનો સહિત રૂા.99.61 લાખનો મુદ્દામાલ કબજે 31 ડીસેમ્બર માટે રાજકોટના નામચીન બુટલેગરે મંગાવેલ દારૂૂના જથ્થાનું જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં જીઆઇડીસી…
View More રાજકોટના નામચીન બૂટલેગરનો 61 લાખનો દારૂ-બિયર ઝડપાયોrajkot news
મોટામવામાં સમાજના પ્લોટમાં મકાન બનાવવા મામલે માથાકૂટ, યુવાનને ગાળો આપી
કાલાવડ રોડ પર મોટામવામાં રહેતા અને મકાન લે વેન્ચનું કામ કરતા રામજીભાઈ ખીમાભાઈ સામતભાઈ સોલંકી(ઉ.વ.40)ના સમાજના પ્લોટમાં પાડોશી ભગવાનજીભાઈ અને તેમના પત્નીએ મકાન બનાવવા…
View More મોટામવામાં સમાજના પ્લોટમાં મકાન બનાવવા મામલે માથાકૂટ, યુવાનને ગાળો આપીમાધાપરમાં બાઈકસવાર બેલડી વૃધ્ધાને વાતોમાં ફસાવી ત્રણ લાખની બંગડી લઈ ફરાર
સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ માધાપર ચોકડી પાસે શિવરંજની પાર્કમાં રહેતાં હર્ષાબેન મધુસુદનભાઈ શુક્લ(ઉ.વ.65) માધાપર ગામમાં ઈશ્વરીયા રોડ પર આવેલા રામાપીરનાં મંદિર પાસે હતા ત્યારે…
View More માધાપરમાં બાઈકસવાર બેલડી વૃધ્ધાને વાતોમાં ફસાવી ત્રણ લાખની બંગડી લઈ ફરારલાખાજીરાજ રોડ ઉપર ‘પાથરણા’ના વિરોધમાં વેપારીઓનો રોષપૂર્ણ બંધ
વેપારીઓએ રોડ પર રામધૂન બોલાવી મ્યુનિ. કમિશનરને આપેલુ આવેદનપત્ર, ધારાસભ્યો-પદાધિકારીઓ પણ દોડ્યા પ્રથમ પાથરણા વાળાઓનો સામન ઉપાડશો તો અમારે બહાર સામાન રાખવાની જરૂર જ નહીં…
View More લાખાજીરાજ રોડ ઉપર ‘પાથરણા’ના વિરોધમાં વેપારીઓનો રોષપૂર્ણ બંધશાપરમાં દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ
શાપર વેરાવળમાં આવેલા બુધ્ધનગરમાં રહેતાં દંપતિ વચ્ચે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતાં પરિણીતાએ ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે…
View More શાપરમાં દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસરાજકોટમાં TRB જવાને ફડાકા ઝીંકી બાઈક પડાવી લેતાં યુવાને ફિનાઈલ પી લીધું
બહેનના આપઘાત પ્રકરણમાં કેસ કબૂલ કરવાનું કહી ખોટા કેસમાં ફીટ કરાવવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરતો વીડિયો કર્યો વાયરલ રાજકોટમાં મવડી વિસ્તારમાં આવેલા સ્મશાનમાં બીજ નિમિત્તે…
View More રાજકોટમાં TRB જવાને ફડાકા ઝીંકી બાઈક પડાવી લેતાં યુવાને ફિનાઈલ પી લીધુંરાજકોટ – ગોંડલ હાઇવે પર નિર્માણાધિન બ્રિજ તૂટી પડયો
થોડા દિવસ પહેલા જ ભરેલો સ્લેબ ખુલે તે પહેલા એક હિસ્સો ધસી પડતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહીં રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે ઉપર પારડી નજીક…
View More રાજકોટ – ગોંડલ હાઇવે પર નિર્માણાધિન બ્રિજ તૂટી પડયોરિજનલ સમિટની ડિઝાઇન ડેઝર્ટ હેરિટેજ, વિચરતી જાતિની કલા અને જીઆઈ એકસલન્સની થીમ ઉપર થશે તૈયાર
10મી જાન્યુઆરીએ સાંજે વડાપ્રધાન મોદીના હસ્તે રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન, રાત્રી રોકાણ પણ કરે તેવી શકયતા મહેમાનોને સવારે રામપરા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, સાંજે ગાંધી સર્કીટ…
View More રિજનલ સમિટની ડિઝાઇન ડેઝર્ટ હેરિટેજ, વિચરતી જાતિની કલા અને જીઆઈ એકસલન્સની થીમ ઉપર થશે તૈયારસરધારમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડી પડાતા હોબાળો
પતિત પાવન સ્વામીએ બે દિવસ પહેલાં ડો. આંબેડકરની પ્રતિમા નહીં હટાવવાનું વચન આપી ગઇકાલે રાત્રે ખેલ પાડી પ્રતિમાને તોડી ખાડામાં દાટી દીધી : ફરિયાદીનો આક્ષેપ…
View More સરધારમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડી પડાતા હોબાળોશાપર-વેરાવળના પડવલાની કંપનીમાં ગડર તૂટી માથે પડતા માલિકના પુત્ર સહિત બેના મોત
એક યુવાનની હાલત ગંભીર, મૃતક હેત સોજીત્રા પરિવારનો એકનો એક પુત્ર હતો રાજકોટ નજીક શાપર-વેરાવળના પડવલા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રવિવારે સાંજે રોકેટ સ્ટીલ કંપનીમાં ગંભીર અકસ્માત…
View More શાપર-વેરાવળના પડવલાની કંપનીમાં ગડર તૂટી માથે પડતા માલિકના પુત્ર સહિત બેના મોત