આવતીકાલથી વિજય હજારે ટ્રોફિમાં આઠ ટીમો વચ્ચે ટક્કર, હાર્દિક પંડ્યા પણ ટીમમાં આવતીકાલથી દિગ્ગજ ક્રિકેટરો ફરી એક વખત રાજકોટમાં રમતા જોવા મળશે. ભારતભરમાં વિજય હજારે…
View More મોહમદ સામી, રિન્કુ સિંહ, આકાશદીપ સહિતના સ્ટાર ક્રિકેટરો રાજકોટમાંrajkot news
સોના-ચાંદીના ભાવોમાં અવિરત તેજી રાજકોટમાં સોનાનો ભાવ રૂા.1.41 લાખ
ચાંદીમાં પણ રૂા.3300 વધતા નવો ભાવ 2.18 લાખને પાર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની જોરદાર ખરીદીના પગલે સોનાના ભાવમાં મોટો વધારો નોંધાયો છે આજે માર્કેટ ખુલતા ની…
View More સોના-ચાંદીના ભાવોમાં અવિરત તેજી રાજકોટમાં સોનાનો ભાવ રૂા.1.41 લાખહેન્ડ-પાવર ટૂલ્સની રૂ. એક અબજની આયાત ઘટાડવાના હેતુથી સ્થાનિક સ્તરે ઉત્પાદન માટે રિજનલ વાયબ્રન્ટમાં અપાશે માર્ગદર્શન
ડિફેન્સ સંબંધિત ઉત્પાદનોના સપ્લાય માટે ઉદ્યોગકારોને વેન્ડર રજિસ્ટ્રેશન સહિતની જાણકારી વાયબ્રન્ટનાં મંચ પરથી મળશે લઘુઉદ્યોગ ભારતી દ્વારા બે મહત્વના સેમિનાર સાથે ડિફેન્સ એક્સ્પોનું સંચાલન કરાશે…
View More હેન્ડ-પાવર ટૂલ્સની રૂ. એક અબજની આયાત ઘટાડવાના હેતુથી સ્થાનિક સ્તરે ઉત્પાદન માટે રિજનલ વાયબ્રન્ટમાં અપાશે માર્ગદર્શનમોટાભાઇએ ટ્યુશન જવા માટે ઠપકો આપતા 13 વર્ષના સગીરનો આપઘાત
રાજકોટ શહેરમા બે – ત્રણ દીવસ પહેલા સાતમુ ધોરણ ભણતા સગીરને તેમનાં પિતાએ મોબાઇલ નહી જોવા ઠપકો આપ્યો હતો અને બાદમા મોબાઇલનો પાસર્વડ બદલી નાખતા…
View More મોટાભાઇએ ટ્યુશન જવા માટે ઠપકો આપતા 13 વર્ષના સગીરનો આપઘાતજંગલેશ્વરમાં ડિમોલિશનની તૈયારી, મામલતદાર દ્વારા કવિયેટ દાખલ
85 હજાર ચોરસ મીટર જમીન પર 800 જેટલા ગેરકાયદેસર બાંધકામો, આગામી તા.29થી આધાર પુરાવાની ચકાસણી, મનાઈ હુકમ મળે નહીં તે માટે કાનૂની લડત રાજકોટના જંગલેશ્વર…
View More જંગલેશ્વરમાં ડિમોલિશનની તૈયારી, મામલતદાર દ્વારા કવિયેટ દાખલઘંટેશ્ર્વરમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાએ સાસરિયાના ત્રાસથી ફીનાઈલ ગટગટાવ્યું
શહેરમા ઘંટેશ્વર વિસ્તારમાં આવેલા 25 વારીયામાં પ્રેમ લગ્ન કરનાર પરિણીતાએ સાસુ સસરા અને નણંદના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી લીધું હતું પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક…
View More ઘંટેશ્ર્વરમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાએ સાસરિયાના ત્રાસથી ફીનાઈલ ગટગટાવ્યુંનગરપીપળિયા ગામે છોકરા રોવડાવવા મુદ્દે માતાએ ઠપકો આપતાં પુત્રીએ વખ ઘોળ્યું
મેટોડા નજીક આવેલા નગરપીપળીયા ગામે રહેતી સગીરાને છોકરા રોવડાવવા મુદ્દે માતાએ ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠું લાગી આવતા સગીર પુત્રીએ ઝેરી દવા પી લીધી…
View More નગરપીપળિયા ગામે છોકરા રોવડાવવા મુદ્દે માતાએ ઠપકો આપતાં પુત્રીએ વખ ઘોળ્યુંવાયબ્રન્ટ સમિટમાં ઉર્જા વિભાગના રૂા.4 લાખ કરોડના એમ.ઓ.યુ. થશે
રાજકોટમાં આગામી 10થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ઉર્જા વિભાગ દ્વારા અંદાજે રૂૂ.4 લાખ કરોડના એમઓયુ…
View More વાયબ્રન્ટ સમિટમાં ઉર્જા વિભાગના રૂા.4 લાખ કરોડના એમ.ઓ.યુ. થશે‘મારી સાથે ફ્રેન્ડશીપ કરીશ’ યુવતીએ ના પાડતા યુવકે ગાળો આપી, પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટ શહેરમા 80 વર્ષનાં ડોસાએ બાળા સાથે જાહેરમા અડપલા કર્યાનો વિડીયો સામે આવ્યો હતો આ ઘટનામા પોલીસે ડોસાની ધરપકડ કરી કાયદાનુ ભાન કરાવ્યુ હતુ .…
View More ‘મારી સાથે ફ્રેન્ડશીપ કરીશ’ યુવતીએ ના પાડતા યુવકે ગાળો આપી, પોલીસે ગુનો નોંધ્યોશહેરમાંથી વધુ રૂા. 21.61 લાખની પાવર ચોરી ઝડપાઇ
RMCની અલગ અલગ આવાસ યોજનામાં SRP- પોલીસ બંદોબસ્ત હેઠળ કામગીરી હાથ ધરાઇ છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને…
View More શહેરમાંથી વધુ રૂા. 21.61 લાખની પાવર ચોરી ઝડપાઇ