રાજકોટ જિલ્લામાં 2025માં 250 ગુનેગારો સામે કાર્યવાહી

એક વર્ષમાં 18 કરોડનો દારૂ પકડાયો, અને જુગારના 1018 કેસ કરાયા, દુષ્કર્મના 152 આરોપીની ધરપકડ રાજકોટ જીલ્લા પોલીસ દ્વારા વીતેલા વર્ષ 2025માં જિલ્લામાં ગુનેગારો સામે…

View More રાજકોટ જિલ્લામાં 2025માં 250 ગુનેગારો સામે કાર્યવાહી

ભોમેશ્ર્વરમાં 70 વર્ષથી ભાડે રહેતા શિક્ષિકાના મકાનનું તાળુ તોડી દિવાલ તોડી નાખતા ફરિયાદ

રાજકોટમાં ભોમેશ્વર પ્લોટ શેરી નં. 13 બંધ શેરીમાં છેલ્લા 70 વર્ષથી 13 રૂૂા.ના ભાડાપટ્ટે રહેતા શિક્ષિકા કેરોલ ઈગ્નેશભાઈ ડીસોઝા (ઉ.વ.39)ના ઘરનું તાળુ તોડી પિતા-પુત્ર સહિત…

View More ભોમેશ્ર્વરમાં 70 વર્ષથી ભાડે રહેતા શિક્ષિકાના મકાનનું તાળુ તોડી દિવાલ તોડી નાખતા ફરિયાદ

હડતાળને પગલે દર્દીઓ પરેશાન ન થાય માટે સિવિલના સિનિયર તબીબો કામે વળગ્યા

રાજકોટની સિવીલ હોસ્પીટલમા ન્યુરો સર્જન પર જીવલેણ હુમલો કરવામા આવ્યો હતો આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાતો સિવીલ હોસ્પીટલનાં તમામ તબીબોમા જોવા મળી રહયા છે જુનિયર તબીબોએ…

View More હડતાળને પગલે દર્દીઓ પરેશાન ન થાય માટે સિવિલના સિનિયર તબીબો કામે વળગ્યા

રાજકોટના કેતન ખપેડ સહીત 17 RTOની બદલી

ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા વર્ષના અંતિમ દિવસે આરટીઓની બઢતી સાથે બદલી કરી છે. રાજ્યના મોટર વાહન વિભાગમાં ફરજ બજાવતા 17 જેટલા…

View More રાજકોટના કેતન ખપેડ સહીત 17 RTOની બદલી

રાતભર પોલીસ રસ્તાઓ ઉપર રહી, અનેક ‘બંધાણી’ ચડ્યા ઝપટે

રાજકોટ જિલ્લામાં ઠેર ઠેર રોડ-રસ્તાઓ ઉપર ચેક પોસ્ટ ઉભી કરી પોલીસે ચેકીંગ હાથ ધરી કોઈ અઘટીત ઘટના ન ઘટે તે માટે ચુસ્તબંદોબસ્ત ગોઠવી દીધો હતો…

View More રાતભર પોલીસ રસ્તાઓ ઉપર રહી, અનેક ‘બંધાણી’ ચડ્યા ઝપટે

આર્થિક ભીંસથી ઇમિટેશનના ધંધાર્થીનો આપઘાત

આધેડે ઘરમાં જ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ: રાજકોટમાં મંદીએ વધુ એક વેપારીનો ભોગ લીધો રાજકોટ સહિત રાજ્યભરમાં આર્થિક મંદીના કારણે અનેક લોકો કાળના ખપ્પરમાં…

View More આર્થિક ભીંસથી ઇમિટેશનના ધંધાર્થીનો આપઘાત

રાજકોટ શહેર અને જિલ્લામાં આતંક મચાવનાર લૂંટારુ ટોળકી ઝડપાઇ

છેલ્લા દોઢ મહિનામાં વાવડીમાં 6 કારખાના, પડધરીમાં 4 કારખાના તેમજ ગોડાઉન સહિતના સ્થળે લૂંટના ભેદ ખુલ્યા, બે શખ્સોની ધરપકડ 6 ફરાર રાજકોટ શહેર અને જીલ્લામાં…

View More રાજકોટ શહેર અને જિલ્લામાં આતંક મચાવનાર લૂંટારુ ટોળકી ઝડપાઇ

રાજકોટ સિવિલમાં જુનિયર તબીબોની હડતાલ, દર્દીઓ દુ:ખી દુ:ખી

ન્યુરોસર્જન ઉપર હુમલાના વિરોધમાં 300 જેટલા જુનિયર તબીબો હડતાલ પર ઉતરી જતા ઓ.પી.ડી. પણ બંધ આરોપીને પકડી ક્ધસ્ટ્રકશન કરાવવા માંગ, સિવિલમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ…

View More રાજકોટ સિવિલમાં જુનિયર તબીબોની હડતાલ, દર્દીઓ દુ:ખી દુ:ખી

રાજકોટના વિજય હજારે ટ્રોફી મેચમાં 5 સદી લાગી

ગઇકાલે વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટની મેચ હાઈ-સ્કોરિંગ થઈ જેમાં પાંચ બેટ્સમેને સેન્ચુરી ફટકારી હતી અને છેવટે બરોડાએ હૈદરાબાદ સામે 37 રનથી વિજય મેળવ્યો હતો.…

View More રાજકોટના વિજય હજારે ટ્રોફી મેચમાં 5 સદી લાગી

લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠકમાં બે કેસમાં પોલીસ ફરિયાદનો હુકમ

સોમવારના રોજ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ શહેરના ડીસીપી અને જિલ્લા પોલીસવડા સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ…

View More લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠકમાં બે કેસમાં પોલીસ ફરિયાદનો હુકમ