10 વર્ષની બાળકીને હાર્ટએટેક ભરખી ગયો, શેરીમાં રમતા રમતા જ ઢળી પડી

આઇઓસીના અધિકારી અને સફાઇ કામદાર મહિલાનું પણ હૃદય બેસી ગયું કોરાના કાળ બાદ હાર્ટએટેકના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. અગાઉ મોટી ઉંમરના લોકોમાં જ…

View More 10 વર્ષની બાળકીને હાર્ટએટેક ભરખી ગયો, શેરીમાં રમતા રમતા જ ઢળી પડી

આહુજા આઈસ્ક્રીમના સંચાલકને બાળ મજૂરી કરાવવી ભારે પડી : છ માસ જેલમાં ધકેલાયા

રાજકોટમાં જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી આહુજા આઈસ્ક્રીમ નામની પેઢીમાં કામ કરતાં બાળ મજુરને શ્રમ અધિકારી દ્વારા દરોડો પાડી મુકત કરવામાં આવ્યો હતો. જે કેસ ચાલવા…

View More આહુજા આઈસ્ક્રીમના સંચાલકને બાળ મજૂરી કરાવવી ભારે પડી : છ માસ જેલમાં ધકેલાયા

ધાર્મિક ઉત્સવના નામે યુવા પેઢી મોજશોખ તરફ વળી તે મોટી ચિંતા

ડ્રગ્સ-દારૂના દૂષણમાંથી લોકોને મુક્ત કરવા સરકારે અસરકારક પગલાં લેવા જરૂરી, તો જ નવી પેઢીને ધર્મ પ્રત્યે આંતરિક ભાવ જાગશે વિદેશ તરફ આકર્ષાતા યુવાધનને દેશમાં જ…

View More ધાર્મિક ઉત્સવના નામે યુવા પેઢી મોજશોખ તરફ વળી તે મોટી ચિંતા

છોટુનગરમાં બાળકોના પ્રશ્ર્ને કૌટુંબિક પરિવાર વચ્ચે બઘડાટી: બેને ઈજા

શહેરમાં હનુમાન મઢી પાસે આવેલા છોટુનગરમાં બાળકોના પ્રશ્ર્ને બે કૌટુંબીક પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બન્ને પક્ષે સામસામે યુવક અને પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર…

View More છોટુનગરમાં બાળકોના પ્રશ્ર્ને કૌટુંબિક પરિવાર વચ્ચે બઘડાટી: બેને ઈજા

મનહર પુર પાસે સ્કોર્પિયો જોઇને ચલાવવાનુ કહેતા રિક્ષાચાલકને બે શખ્સોએ માર માર્યો

જામનગર રોડ શિવશક્તિ સોસાયટીમાં રહેતા રાજેશભાઇ ભરતભાઇ વાવેસા (કોળી)(ઉ.વ.35)પોતાની રીક્ષા લઇ ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે સ્કોર્પિયોના ચાલક પીપળીયા ગામના સંજય સોલંકી અને તેની…

View More મનહર પુર પાસે સ્કોર્પિયો જોઇને ચલાવવાનુ કહેતા રિક્ષાચાલકને બે શખ્સોએ માર માર્યો

આકાશદીપ સોસાયટીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડ્યો

શહેરમાં મવડી વિસ્તારમાં આવેલ આકાશદીપ સોસાયટીમાં રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.…

View More આકાશદીપ સોસાયટીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડ્યો

લાપાસરીમાં યુવતીએ ગળાફાંસો ખાઇ જીવ દીધો

શહેરના જુના માર્કેટ યાર્ડ પાછળ આવેલા લાપાસરી ગામમાં રહેતાં 19 વર્ષના ટ્વીંકલબા દોલતસિંહ ગોહિલએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે. વધુ…

View More લાપાસરીમાં યુવતીએ ગળાફાંસો ખાઇ જીવ દીધો

બામણબોર જીઆઇડીસીમાં મીઠાના વેપારની ઉઘરાણીમાં કારખાનેદારનો અપહરણનો પ્રયાસ

કારખાનેદારના પિતાના મિત્ર કાર લઇ પૈસાની ઉઘરાણી કરવા આવ્યા હતા, ગાડીમાં બેસાડતા જ પોલીસ આવી ગઇ રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા બામણબોરમાં કંપની ધરાવી વેપાર કરતા…

View More બામણબોર જીઆઇડીસીમાં મીઠાના વેપારની ઉઘરાણીમાં કારખાનેદારનો અપહરણનો પ્રયાસ

રાજકોટવાસીઓને 1 વર્ષમાં 9.13 કરોડનો ટ્રાફિક દંડ

બ્લેક ફિલ્મનું વેંચાણ કરનાર અને હાઇવે ઉપર મીડિયમ ગેપ તોડનાર સામે કાર્યવાહી કરાશે રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને યોજાઈ…

View More રાજકોટવાસીઓને 1 વર્ષમાં 9.13 કરોડનો ટ્રાફિક દંડ

રસ્તાઓ, બાગ-બગીચાઓમાં ફરીને બંધાણીઓને શોધતી પોલીસ

રેસકોર્ષમાં પડયા પાથર્યા રહેતા મફતિયાઓ મૂઠીઓ વાળીને ભાગ્યા 31 ડીસેમ્બરને લઇને રાજકોટ શહેર પોલીસ છેલ્લા 3 દીવસથી એલર્ટ મોડમા આવી ગઇ છે પોલીસ અધીકારીઓ જાતે…

View More રસ્તાઓ, બાગ-બગીચાઓમાં ફરીને બંધાણીઓને શોધતી પોલીસ