ઔરંગાબાદ પોલીસ આવીને ઘરમાં સામાન વેરવિખેર કરી જતાં ડરના માર્યા પગલુ ભર્યાનુ તારણ, કુવાડવા નજીક રામધામ મંદિરે સજોડે આપઘાતનો પ્રયાસ રાજકોટના મોરબી રોડ પર…
View More 1400 ગ્રામ સોનું ઓળવી ગયાની ફરિયાદ થતાં સોની દંપતીએ ઝેર પી લીધુંrajkot news
રાજકોટના કરોડોના નકલી નોટ કૌભાંડમાં આરોપીઓ નિર્દોષ
પોલીસ તપાસમાં ખામીઓના કારણે કેસ સાબિત થઈ શક્યો નહીં વર્ષ 2017માં રાજકોટમાં સામે આવેલા કરોડો રૂૂપિયાના ડુપ્લીકેટ નોટ કાંડમાં અમદાવાદની સ્પેશિયલ NIA કોર્ટે મહત્વપૂર્ણ…
View More રાજકોટના કરોડોના નકલી નોટ કૌભાંડમાં આરોપીઓ નિર્દોષરાજકોટ જિલ્લામાં ચૂંટણી પૂર્વે 1106 હથિયારો જમા લેવાયા, 5 લાઇસન્સ રદ
રાજકોટ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અન્વયે રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ…
View More રાજકોટ જિલ્લામાં ચૂંટણી પૂર્વે 1106 હથિયારો જમા લેવાયા, 5 લાઇસન્સ રદશાપર-વેરાવળમાં કારમાં આગ ભભૂકી, કારના ચાલકનો બચાવ
શાપર વેરાવળ વિસ્તારમાં વેરાવળ ચોકડી નજીક ગંગા હાર્ડવેર પાસે રોડ પર સેન્ટ્રો કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ કાર…
View More શાપર-વેરાવળમાં કારમાં આગ ભભૂકી, કારના ચાલકનો બચાવપચાસ દેશોનો પ્રવાસ કરી “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા” પંક્તિ કરે છે સાર્થક
શારીરિક તકલીફોને અવગણીને અલગ અલગ દેશોનો પ્રવાસ તથા લેખન પ્રવૃત્તિ ઉત્સાહથી કરે છે પૂર્વી મોદી મલકાણ સેક્ધડ વર્લ્ડ વોરમાં બચી ગયેલ નેનેટ નામની મહિલા તેમજ…
View More પચાસ દેશોનો પ્રવાસ કરી “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા” પંક્તિ કરે છે સાર્થકમહાપ્રભુજીના 547મા પ્રાગટય ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ
ભક્તિનગરી રાજકોટમાં સોમવારે શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 547માં પ્રાગટ્ય ઉત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી. શ્રી રાજકોટ વૈષ્ણવ સમાજના ઉપક્રમે આયોજિત આ દિવ્ય ઉત્સવમાં નગરના તમામ પુષ્ટિમાર્ગીય…
View More મહાપ્રભુજીના 547મા પ્રાગટય ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ5 વર્ષમાં પૂર્વ ડેપ્યુટી મેયર ટીકુભાની સ્થાવર મિલકતો 800 ટકા વધી
ઘંટેશ્ર્વર-કાળીપાટ-માધાપર-અમદાવાદમાં કરોડોની જમીન ‘વેલ્યુએબલ’ બની ગઈ; રોકડ-બેંક થાપણ-શેર-LICમાં રોકાણ ઘટયું 2021માં 5 કરોડની મિલકત 2026માં 41 કરોડે પહોંચી 26 તારીખે યોજાનારી ચૂંટણી વર્ષ 2026ના ગઈકાલે…
View More 5 વર્ષમાં પૂર્વ ડેપ્યુટી મેયર ટીકુભાની સ્થાવર મિલકતો 800 ટકા વધીમવડી નજીક કાર અડફેટે ઘવાયેલા બાઈકચાલક યુવાનનું કરુણ મોત
બીજાનું મોટર સાઈકલ લઈ ચા લેવા નીકળેલા યુવકને અકસ્માત નડયો’તો શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે ત્યારે…
View More મવડી નજીક કાર અડફેટે ઘવાયેલા બાઈકચાલક યુવાનનું કરુણ મોતજુના માર્કેટ યાર્ડ નજીક ટ્રક નીચે સુતેલા પ્રૌઢ પર વ્હીલ ફરી વળતા મોત
શહેરમાં જુના માર્કેટ યાર્ડથી આજી ડેમ તરફ જતાં સર્વિસ રોડ પર પાર્ક કરેલા ટ્રક નીચે અજાણ્યા પ્રૌઢ સુઈ ગયા હતાં. ટ્રક ડ્રાઈવરે ટ્રક ચાલુ કરતાની…
View More જુના માર્કેટ યાર્ડ નજીક ટ્રક નીચે સુતેલા પ્રૌઢ પર વ્હીલ ફરી વળતા મોતકોંગ્રેસના હિતેન્દ્રસિંહ રાજકોટના સૌથી ધનિક ઉમેદવાર
રૂા.105 કરોડની તો ફકત જમીન છે, મ્યુચ્યુઅલ ફંડમાં રૂા.10 લાખનું રોકાણ, પાંચ કારનો કાફલો રાજકોટ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આગામી…
View More કોંગ્રેસના હિતેન્દ્રસિંહ રાજકોટના સૌથી ધનિક ઉમેદવાર